અદાણી ગà«àª°à«àªª પર આ વરà«àª·àª¨à«€ શરૂઆતમાં અમેરિકાની શોરà«àªŸ સેલિંગ કંપની હિંડનબરà«àª— રિસરà«àªšà«‡ ફંડની હેરાફેરી અને પોતાની મારà«àª•ેટ વેલà«àª¯à« વધારી ચઢાવીને બતાવવાનાં અનેક પà«àª°àª•ારના ગંàªà«€àª° આરોપ લગાવà«àª¯àª¾ હતા. જà«àª¯àª¾àª°à«‡ આ રીપોરà«àªŸàª¨à«‹ ઘટસà«àª«à«‹àªŸ થયો તà«àª¯àª¾àª°à«‡ ગૌતમ અદાણી દà«àª¨àª¿àª¯àª¾àª¨àª¾ બીજા નંબરના સૌથી ધનિક વà«àª¯àª•à«àª¤àª¿ હતા. આ રીપોરà«àªŸ આવતા જ તેમની મારà«àª•ેટ વેલà«àª¯à«àª®àª¾àª‚ 100 અરબ ડોલરથી વધà«àª¨à«‹ ઘટાડો થયો.
આ સાથે જ, અમેરિકાઠàªàª¾àª°àª¤à«€àª¯ ઉદà«àª¯à«‹àª—પતિ ગૌતમ અદાણીની કંપની દà«àªµàª¾àª°àª¾ શà«àª°à«€àª²àª‚કામાં વિકસાવવામાં આવી રહેલા પોરà«àªŸ પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ માટે હાલમાં જ 55.3 કરોડ ડોલરની આરà«àª¥àª¿àª• સહાય પણ મંજૂર કરી દીધી છે. તà«àª¯àª¾àª°à«‡ હાલમાં જ àªàª• રિપોરà«àªŸàª®àª¾àª‚ દાવો કરવામાં આવà«àª¯à«‹ છે કે, અમેરિકન સરકારે ફંડ આપતા પહેલાં અદાણી સામે સૌથી મોટા કોરà«àªªà«‹àª°à«‡àªŸ કૌàªàª¾àª‚ડના આરોપોની પોતાની રીતે તપાસ કરી હતી.
અમેરિકાથી અદાણીની તરફેણમાં રિપોરà«àªŸ આવà«àª¯àª¾àª¨à«€ મંગળવારે ખૂબ જ મોટી અસર પડી હતી. àªàª¾àª°àª¤à«€àª¯ શેરબજારમાં અદાણી ગà«àª°à«àªªàª¨à«€ કંપનીઓના શેરમાં18 ટકા સà«àª§à«€àª¨à«‹ વધારો જોવા મળà«àª¯à«‹ હતો. આ સાથે જ અદાણી ગà«àª°à«àªªàª¨à«€ કંપનીઓની મારà«àª•ેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાને પાર કરી ચà«àª•à«€ છે.
ચીન બેલà«àªŸ àªàª¨à«àª¡ રોડ ઇનિશિયેટિવ દà«àªµàª¾àª°àª¾ આ àªàª°àª¿àª¯àª¾àª®àª¾àª‚ પોતાની પહોંચ વધારી રહà«àª¯à«àª‚ છે. જેને ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખીને અમેરિકાઠઅદાણી ગà«àª°à«àªª સાથે શà«àª°à«€àª²àª‚કામાં àªàª¶àª¿àª¯àª¾àª¨àª¾ સૌથી મોટા પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸà«àª¸àª®àª¾àª‚ રોકાણ કરવાનો નિરà«àª£àª¯ કરà«àª¯à«‹ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login