રિàªàª°à«àªµ બેંક ઓફ ઇનà«àª¡àª¿àª¯àª¾àª¨à«€ સેનà«àªŸà«àª°àª² ઓફિસ મà«àª‚બઇ ખાતે સોમવાર, તા. à«® જà«àª²àª¾àª‡, ર૦ર૪ના રોજ àªàª®àªàª¸àªàª®àª‡ àªàª•મોની જરૂરિયાતોને સમજવા માટે RBIના ડેપà«àª¯à«àªŸà«€ ગવરà«àª¨àª° શà«àª°à«€ àªàª®. રાજેશà«àªµàª° રાવ અને શà«àª°à«€ સà«àªµàª¾àª®à«€àª¨àª¾àª¥àª¨ જેની અધà«àª¯àª•à«àª·àª¤àª¾àª®àª¾àª‚ મિટીંગ મળી હતી.
આ મિટીંગમાં ધી સધરà«àª¨ ગà«àªœàª°àª¾àª¤ ચેમà«àª¬àª° ઓફ કોમરà«àª¸ àªàª¨à«àª¡ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€, ધી ફેડરેશન ઓફ તેલંગાણા ચેમà«àª¬àª°à«àª¸ ઓફ કોમરà«àª¸ àªàª¨à«àª¡ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€, SME ચેમà«àª¬àª° ઓફ ઇનà«àª¡àª¿àª¯àª¾, ઠાણે સà«àª®à«‹àª² સà«àª•ેલ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨, કરà«àª£àª¾àªŸàª•ા સà«àª®à«‹àª² સà«àª•ેલ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨, તામિલનાડૠસà«àª®à«‹àª² àªàª¨à«àª¡ ટીની ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨, ચેમà«àª¬àª° ઓફ સà«àª®à«‹àª² ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€ àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨, ફેડરેશન ઓફ ઇનà«àª¡àª¿àª¯àª¨ SME àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨à«àª¸, મહારાષà«àªŸà«àª° ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€ ડેવલપમેનà«àªŸ àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨, પેકેજિંગ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€ àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨ ઓફ ઇનà«àª¡àª¿àª¯àª¾, SME àªàª•à«àª·à«àªªà«‹àª°à«àªŸ પà«àª°àª®à«‹àª¶àª¨ કાઉનà«àª¸à«€àª², વરà«àª²à«àª¡ SME ટà«àª°à«‡àª¡ સેનà«àªŸàª°, SME બિàªàª¨à«‡àª¸ મેનેજમેનà«àªŸ ઇનà«àª¸à«àªŸà«€àªŸàª¯à«àªŸ, મરાઠી ચેમà«àª¬àª° ઓફ બિàªàª¨à«‡àª¸ àªàª¨à«àª¡ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª, સà«àªŸàª¾àª°à«àªŸ–અપà«àª¸ કાઉનà«àª¸à«€àª² ઓફ ઇનà«àª¡àª¿àª¯àª¾, SME બિàªàª¨à«‡àª¸ ફોરમ સહિત સમગà«àª° àªàª¾àª°àª¤àªàª°àª¨àª¾ SME/MSME àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨àª¨àª¾ પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª“ ઉપસà«àª¥àª¿àª¤ રહયા હતા.
ધી સધરà«àª¨ ગà«àªœàª°àª¾àª¤ ચેમà«àª¬àª° ઓફ કોમરà«àª¸ àªàª¨à«àª¡ ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª¨à«€ MSME કમિટીના ચેરમેન સીઠમનિષ બજરંગ અને બેનà«àª•ીંગ (કો–ઓપરેટીવ) કમિટીના કો–ચેરમેન સીઠઅલà«àªªà«‡àª¶ ધામેલિયાઠમિટીંગમાં ચેમà«àª¬àª°àª¨àª¾ પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª“ તરીકે હાજરી આપી હતી. તેમણે ચેમà«àª¬àª° ઓફ કોમરà«àª¸ વતી MSME àªàª•મોની જરૂરિયાતો તેમજ પડકારો અંગે રજૂઆતો કરી હતી. જેમાં MSME àªàª•મોના સૌથી પડકારજનક પેમેનà«àªŸ સંબંધિત પà«àª°àª¶à«àª¨à«‹àª¨à«€ વિસà«àª¤à«ƒàª¤ ચરà«àªšàª¾ કરવામાં આવી હતી.
MSME àªàª•મોને સમયસર પેમેનà«àªŸ મળી રહે તે માટે જીàªàª¸àªŸà«€ કાયદામાં ૧૮૦ દિવસમાં પેમેનà«àªŸ નહીં થાય તો ITC રિવરà«àª¸ કરવાનો નિયમ છે, જેને કડકપણે અમલ કરાવવા માટે GSTR1 રિટરà«àª¨àª®àª¾àª‚ જ જો આવા પેમેનà«àªŸ નહીં મળેલા ઇનà«àªµà«‹àª‡àª¸ કોઇક રીતે ફરીથી ચઢી શકે, જે સરકારશà«àª°à«€àª¨à«‡ માહિતગાર થાય તો વેપારીઓના પેમેનà«àªŸàª®àª¾àª‚ ઘણી રાહત થાય તે માટે યોગà«àª¯ સà«àª§àª¾àª°àª¾ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકારશà«àª°à«€àª¨à«€ ખૂબ જ મહતà«àªµàª¾àª•ાંકà«àª·à«€ MSME સમાધાન યોજના સફળ થાય તે માટે MSME સમાધાન યોજનામાં આવેલ દાવા અરજીઓનો àªàª¡àªªàª¥à«€ નિકાલ કરાવવા યોગà«àª¯ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ ગોઠવવામાં આવે તેવી ચેમà«àª¬àª°àª¨àª¾ પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª“ દà«àªµàª¾àª°àª¾ RBIના ડેપà«àª¯à«àªŸà«€ ગવરà«àª¨àª° સમકà«àª· àªàª¾àª°àªªà«‚રà«àªµàª• રજૂઆત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login