àªàª¾àª°àª¤à«€àª¯ મૂળના ઉદà«àª¯à«‹àª—સાહસિક દેવેન પારેખ નà«àª¯à«‚યોરà«àª• સિટીમાં આવેલી સોફà«àªŸàªµà«‡àª° ઇનà«àªµà«‡àª¸à«àªŸàª®à«‡àª¨à«àªŸ ફરà«àª® ઇનસાઇટ પારà«àªŸàª¨àª°à«àª¸àª¨àª¾ મેનેજિંગ ડિરેકà«àªŸàª° છે. અમેરિકાના રાષà«àªŸà«àª°àªªàª¤àª¿ બાઈડેન દà«àªµàª¾àª°àª¾ દેવેન પારેખને ઇનà«àªŸàª°àª¨à«‡àª¶àª¨àª² ડેવલપમેનà«àªŸ ફાયનાનà«àª¸ કોરà«àªªà«‹àª°à«‡àª¶àª¨ (IDFC)નાં બોરà«àª¡ ઓફ ડિરેકà«àªŸàª°à«àª¸àª®àª¾àª‚ નવા કારà«àª¯àª•ાળ માટે જવાબદારી સોંપી છે. IDFC ઠસરકારની સà«àªµàª¤àª‚તà«àª° àªàªœàª¨à«àª¸à«€ છે, જે ખાનગી પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸà«àª¸àª¨à«‡ àªàª‚ડોળ પૂરà«àª‚ પાડે છે. પારેખે પેનà«àª¸àª¿àª²à«àªµà«‡àª¨àª¿àª¯àª¾ યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€àª¨à«€ વોરà«àªŸàª¨ સà«àª•ૂલમાંથી ઇકોનોમિકà«àª¸àª®àª¾àª‚ બી.àªàª¸. કરà«àª¯à«àª‚ છે.
નિયમ અનà«àª¸àª¾àª°, આઈડીàªàª«àª¸à«€àª¨àª¾ બોરà«àª¡ ઓફ ડિરેકà«àªŸàª°à«àª¸àª®àª¾àª‚ રાષà«àªŸà«àª°àªªàª¤àª¿àª¨à«€ àªàª²àª¾àª®àª£ પર સેનેટ અને હાઉસ લીડરશીપના ચાર સàªà«àª¯à«‹àª¨à«‹ સમાવેશ કરવામાં આવે છે. વà«àª¹àª¾àª‡àªŸ હાઉસે àªàª• નિવેદનમાં જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, “સેનેટના બહà«àª®àª¤à«€ નેતા દà«àªµàª¾àª°àª¾ àªàª²àª¾àª®àª£ કરવામાં આવેલા નોમિનીમાં દેવેન પારેખ છે. આઈડીàªàª«àª¸à«€ ઠઅમેરિકાની ડેવલપમેનà«àªŸ બેંક છે અને વિકાસશીલ દà«àª¨àª¿àª¯àª¾ સામેનાં પડકારોનાં ફાઇનાનà«àª¸àª¿àª‚ગ સોલà«àª¯à«àª¶àª¨à«àª¸ માટે ખાનગી કà«àª·à«‡àª¤à«àª° સાથે àªàª¾àª—ીદારી કરે છે.”
દેવેન ઇનસાઇટમાં જોડાયા બાદ યà«àªàª¸, યà«àª°à«‹àªª, àªàª¶àª¿àª¯àª¾, મધà«àª¯ પૂરà«àªµ, આફà«àª°àª¿àª•ા, લેટિન અમેરિકા અને ઓસà«àªŸà«àª°à«‡àª²àª¿àª¯àª¾ સહિત ગà«àª²à«‹àª¬àª² લેવલ ઉપર àªàª¨à«àªŸàª°àªªà«àª°àª¾àª‡àª સોફà«àªŸàªµà«‡àª° ડેટા અને કનà«àªà«àª¯à«àª®àª° ઇનà«àªŸàª°àª¨à«‡àªŸ બિàªàª¨à«‡àª¸àª®àª¾àª‚ સંકળાયેલી 140 થી વધૠકંપનીઓમાં રોકાણ કરà«àª¯à«àª‚ છે. તેમણે àªàª® àªàª¨à«àª¡ ઠકમિટીમાં પણ સેવા આપી હતી. આ સિવાય દેવેન પારેખને 2021માં 'રોબરà«àªŸ àªàª« કેનેડી રિપલ ઓફ હોપ' àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login