તાપી નદીના કિનારે વસેલà«àª‚ સà«àª°àª¤ ટેકà«àª¸àªŸàª¾àª‡àª² સીટી અને ડાયમંડ સિટીના નામથી ઓળખાય છે. સà«àª°àª¤àª¨àª¾ ડાયમંડ વિશà«àªµàªàª°àª®àª¾àª‚ પà«àª°àªšàª²àª¿àª¤ છે. તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨àª¾ ડાયમંડ વેપારીઠવડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને àªà«‡àªŸàª®àª¾àª‚ આપવા માટે 40 કેરેટ નાં ડાયમંડ પર લેસર વડે વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીનો ફેસ કંડારવામાં આવà«àª¯à«‹ છે. આ ડાયમંડ તૈયાર કરવા માટે 25થી 27 દિવસનો સમય લાગà«àª¯à«‹ છે અને 12 થી 15 જેટલા લોકોઠસાથે મળીને આ ડાયમંડ ઠતૈયાર કરà«àª¯à«‹ છે.
ડાયમંડ સિટી સà«àª°àª¤àª®àª¾àª‚ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને અલગ અલગ ઉપહારો àªà«‡àªŸàª®àª¾àª‚ આપવા માટે લોકો કહીને કંઈ નવà«àª‚ કરતા હોય છે. તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨àª¾ àªàª• વà«àª¯àª•à«àª¤àª¿ દà«àªµàª¾àª°àª¾ ડાયમંડથી બનેલà«àª‚ પોરà«àªŸà«àª°à«‡àªŸ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને àªà«‡àªŸàª®àª¾àª‚ આપવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚ તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨àª¾ àªàª• હીરાના વેપારીઠડાયમંડ પર જ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીનà«àª‚ ચિતà«àª° બનાવી દીધà«àª‚.અમેરિકામાં વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને જà«àª¯àª¾àª°à«‡ ગà«àª°à«€àª¨ ડાયમંડ àªà«‡àªŸàª®àª¾àª‚ આપવામાં આવà«àª¯à«‹ તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨àª¾ કિરણ સà«àª¥àª¾àª° નામના ડાયમંડ વેપારીને વિચાર આવà«àª¯à«‹ કે તેને પણ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને આ પà«àª°àª•ારનો àªàª• ડાયમંડ àªà«‡àªŸàª®àª¾àª‚ આપવો છે પરંતૠઆ ડાયમંડની કિંમત કોઈપણ ન આંકી શકે તે પà«àª°àª•ારે અનોખી àªà«‡àªŸ તે વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને આપશે.
તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ હીરા વેપારી કિરણ સà«àª¥àª¾àª°, પંકજ ઢોલરીયા અને નવરસ ઢોલરીયા ઠસાથે મળીને વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને ગિફà«àªŸàª®àª¾àª‚ આપવા માટે ડાયમંડ પર જ તેમનો ફેસ કંડારીને આ ડાયમંડ તૈયાર કરà«àª¯à«‹ છે. આ અંગે પંકજ ઢોલરિયા ઠકહà«àª¯à«àª‚ કે 40 કેરેટના લેબગà«àª°à«‹àª¨ ડાયમંડમાંથી પà«àª°à«‹àª¸à«‡àª¸ બાદ 8 કેરેટનો ડાયમંડ તૈયાર થયો અને જેના પર લેસર વડે વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીનà«àª‚ ડà«àª°à«‹àªˆàª‚ગ કરવામાં આવà«àª¯à«àª‚ છે. સૌપà«àª°àª¥àª® 40 કેરેટના આ ડાયમંડનà«àª‚ પà«àª²àª¾àª¨àª¿àª‚ગ કરવામાં આવà«àª¯à«àª‚ કે, કઈ રીતે તેમાં લેસર વડે વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીનà«àª‚ ડà«àª°à«‹àªˆàª‚ગ થશે. પà«àª²àª¾àª¨àª¿àª‚ગ કરà«àª¯àª¾ બાદ લેસર વડે આ ડાયમંડ અને કાપવામાં આવà«àª¯à«‹. તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ સેમીપોલિશિંગ કરવામાં આવà«àª¯à«àª‚ અને સેમી પોલિસીંગ બાદ લેસર ડà«àª°à«‹àªˆàª‚ગની પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾ હાથ ધરવામાં આવી અને આ લેસર ડà«àª°à«‹àªˆàª‚ગની પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾ બાદ ફાઇનલ પોલિશીંગ આપવામાં આવà«àª¯à«àª‚. મહતà«àªµàª¨à«€ વાત છે કે તà«àª°àª£ વખત ડાયમંડ બà«àª°à«‡àª• થયો હતો તેને લઈને 75 હજારની નà«àª•સાની પણ થઈ હતી. કારણ કે àªàª• વખત ડાયમંડને પોલિશિંગ કરવા માટે 25,000 જેટલો ખરà«àªš થાય છે અને આમ તà«àª°àª£ વખત આ ડાયમંડ લેસર ડà«àª°à«‹àªˆàª‚ગ દરમિયાન બà«àª°à«‡àª• થતા ફરી પોલિસિંગ કરવો પડà«àª¯à«‹ હતો. તો ડાયમંડ તૈયાર કરવા માટે 12થી 15 જેટલા રતà«àª¨ કલાકારો દà«àªµàª¾àª°àª¾ મહેનત કરવામાં આવી રહી હતી અને 25થી 30 દિવસની મહેનત બાદ આ ડાયમંડ તૈયાર થયો.
ડાયમંડ તૈયાર કરનાર કિરણ સà«àª¥àª¾àª° ઠકહà«àª¯à«àª‚ કે, તેઓ આ ડાયમંડ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને àªà«‡àªŸàª®àª¾àª‚ આપવાની ઈચà«àª›àª¾ ધરાવે છે. સામાનà«àª¯ રીતે આ 40 કેરેટના લેબગà«àª°à«‹àª¨ ડાયમંડની કિંમત 5 લાખ રૂપિયા આંકવામાં આવે છે પરંતૠહવે જà«àª¯àª¾àª°à«‡ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીનો ફેસ લેસર વડે આ ડાયમંડ પર દોરવામાં આવà«àª¯à«‹ છે તà«àª¯àª¾àª°à«‡ તેની કિંમત આંકી ન શકાય કારણ કે, હવે આ ડાયમંડ વધારે મહતà«àªµ ધરાવે છે. àªàªŸàª²àª¾ માટે જ આ ડાયમંડ અમૂલà«àª¯ છે જà«àª¯àª¾àª°à«‡ અમને મોકો મળશે તà«àª¯àª¾àª°à«‡ અમે આ ડાયમંડ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીને àªà«‡àªŸàª®àª¾àª‚ આપીશà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login