સરદાર વલà«àª²àªàªàª¾àªˆ નેશનલ ઇનà«àª¸à«àªŸàª¿àªŸà«àª¯à«‚ટ ઓફ ટેકà«àª¨à«‹àª²à«‹àªœà«€ (SVNIT) અને સૂચિ સેમિકોન પà«àª°àª¾.લિ. વચà«àªšà«‡ સેમિકનà«àª¡àª•ટર ટેકà«àª¨à«‹àª²à«‹àªœà«€àª¨àª¾ કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ સહયોગ અને સંયà«àª•à«àª¤ સંશોધન માટે àªàª®.ઓ.યà«. કરાયા છે. જેમાં SVNITના ડિરેકટર પà«àª°à«‹.અનà«àªªàª® શà«àª•à«àª²àª¾ અને સà«àªšàª¿ સેમિકોનના મેનેજિંગ ડિરેકà«àªŸàª°àª¶à«àª°à«€ અશોક મહેતાઠMoU-સમજૂતી કરાર પર હસà«àª¤àª¾àª•à«àª·àª° કરà«àª¯àª¾ છે. બંને સંસà«àª¥àª¾àª“ના ફેકલà«àªŸà«€, વહીવટી સà«àªŸàª¾àª«, વિàªàª¾àª—à«‹ અને સંશોધન સંસà«àª¥àª¾àª“ વચà«àªšà«‡ સીધો સંપરà«àª• અને સહયોગ વધારવા માટેની વà«àª¯à«‚હાતà«àª®àª• àªàª¾àª—ીદારી કરવામાં આવી છે.
MoU અંતરà«àª—ત જà«àªžàª¾àª¨ વિનિમય, સંયà«àª•à«àª¤ સંશોધન પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿àª“, પરિષદો અને સેમિનારà«àª¸, SVNIT ખાતે અરà«àª§àªšàª¾àª²àª• ડિàªàª¾àª‡àª¨, પેકેજિંગ અને પરીકà«àª·àª£ માટેના àªàª• સેનà«àªŸàª° ઓફ àªàª•સેલનà«àª¸àª¨à«€ રચનાનà«àª‚ આયોજન છે.
સà«àªšàª¿ સેમિકોન ગà«àªœàª°àª¾àª¤àª¨à«‹ પà«àª°àª¥àª® સેમિકનà«àª¡àª•ટર OSAT પà«àª²àª¾àª¨à«àªŸ હશે, જેનà«àª‚ લકà«àª·à«àª¯ પà«àª°àª¤àª¿ દિવસ à«© મિલિયન પીસના ઉતà«àªªàª¾àª¦àª¨àª¨à«‹ છે. આગામી વરà«àª·à«‹àª®àª¾àª‚ સà«àªšàª¿ સેમિકોનમાં ૮૦૦થી વધૠરોજગારીની નવી તકો ઉàªàª°àª¶à«‡. SVNIT સાથે સહકારમાં, સà«àªšàª¿ સેમિકોન àªàªµàª¾ કોરà«àª· તૈયાર કરશે જે વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને સેમિકનà«àª¡àª•ટર ઉદà«àª¯à«‹àª— વિશે વધૠશીખવામાં મદદ કરશે. SVNIT કેમà«àªªàª¸àª®àª¾àª‚ સેનà«àªŸàª° ઓફ àªàª•à«àª¸àª²àª¨à«àª¸ નિરà«àª®àª¾àª£ કરાશે. તા.૨જી, જà«àª²àª¾àªˆ- ૨૦૨૬ સà«àª§à«€ MoU કરવામાં આવà«àª¯àª¾ છે. અને કરાર હેઠળ કરવામાં આવેલા કારà«àª¯à«‹àª¨à«€ સમીકà«àª·àª¾àª¨àª¾ આધારે વધૠબે વરà«àª· માટે નવીનીકરણ શકà«àª¯ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login