સà«àª°àª¤àª¨àª¾ સિટીલાઇટ વિસà«àª¤àª¾àª° ખાતે આયોજિત ગરવી ગà«àª°à«àªœàª°à«€ મેળામાં દેશ-વિદેશના પારંપરિક હેનà«àª¡à«€àª•à«àª°àª¾àª«à«àªŸàª¥à«€ સà«àª°àª¤ વાસીઓને અવગત કરાવતા àªàª¾àª—ળ વિસà«àª¤àª¾àª°àª¨àª¾ રહેવાસી નસીમ મલેકની કળા ચોકà«àª•સથી સà«àª°àª¤ વાસીઓ માટે આકરà«àª·àª£àª¨à«àª‚ કેનà«àª¦à«àª° છે.
કચà«àª›à«€ હેનà«àª¡àªàª®à«àª¬à«àª°à«‹àª‡àª¡àª°à«€, અફઘાની અને કરà«àª£àª¾àªŸàª• લંબાની હેનà«àª¡ àªàª®à«àª¬à«àª°à«‹àªˆàª¡àª°à«€, બિડ વરà«àª•માં ગà«àªœàª°àª¾àª¤, યà«àª•à«àª°à«‡àª¨, નેટીવ અમેરિકન, આફà«àª°àª¿àª•ાની મસાઈ અને અફઘાની ટà«àª°àª¾àªˆàª¬àª² જà«àªµà«‡àª²àª°à«€àª¨à«€ વિવિધ પà«àª°à«‹àª¡àª•à«àªŸà«àª¸ ખરેખર મનમોહનારી છે. રૂ.૫૦ થી ૪૦ હજાર સà«àª§à«€àª¨àª¾ દેશ-વિદેશના પારંપરિક હેનà«àª¡à«€àª•à«àª°àª¾àª«à«àªŸàª¨àª¾ ઘરેણાં, બેગà«àª¸, બેલà«àªŸ, પેચીસ અને ટà«àª°àª¾àªˆàª¬àª² જà«àªµà«‡àª²àª°à«€ સહિતની વસà«àª¤à«àª“ ગà«àª°àª¾àª¹àª•à«‹ માટે આકરà«àª·àª£àª¨à«àª‚ કેનà«àª¦à«àª° છે.
કમરના બેલà«àªŸàª®àª¾àª‚ બિડેડ, કોડીવાળા, મેકà«àª°àª®, અફઘાની, કà«àª°à«‹àª¶àª¿àª¯à«‹, ગà«àªœàª°àª¾àª¤à«€ અને લમà«àª¬àª¾àª¨à«€ મીરર વરà«àª• જેવી વિવિધતા છે. તો જૂટà«àª¸, મેકà«àª°àª®, અફઘાની, કà«àª°à«‹àª¶àª¿àª¯à«‹, લંબાણી બંજારા સહિતની બેગà«àª¸ પણ ખાસ છે. આ સિવાય કી રીંગ, બà«àª°à«‡àª¸à«àª²à«‡àªŸ, નેપાળી નેક લેસ સહિતની વસà«àª¤à«àª“ પણ બનાવી વેચે છે.
માતà«àª° ૧૪ વરà«àª·àª¨à«€ ઉંમરે શોખ તરીકે કરેલી શરૂઆતને વà«àª¯àªµàª¸àª¾àª¯àª®àª¾àª‚ તબદીલ કરવા અંગે નસીમ મલેકે કહà«àª¯à«àª‚ કે, હà«àª‚ નાની ઉંમરથી જ કામ કરતી હતી. વરà«àª· ૧૯૮૬માં ટેલરિંગથી શરૂઆત કરી અને રà«àªšàª¿ વધતાં મેં સà«àª°àª¤àª¨à«€ જ ઈનà«àª¸à«àªŸàª¿àªŸàª¯à«‚ટમાંથી ફેશન ડિàªàª¾àª‡àª¨ કરà«àª¯à«àª‚. મને પહેલેથી જ વિવિધ રાજà«àª¯à«‹àª¨àª¾ ટà«àª°à«‡àª¡àª¿àª¶àª¨àª² કà«àª°àª¾àª«à«àªŸàª®àª¾àª‚ ખૂબ રસ હોવાથી વિવિધ જગà«àª¯àª¾àª ફરીને સà«àª¥àª¾àª¨àª¿àª• પારંપરિક હેનà«àª¡à«€àª•à«àª°àª¾àª«àªŸàª¨à«‡ પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપવા તેને જ વà«àª¯àªµàª¸àª¾àª¯ તરીકે વિકસાવવાનà«àª‚ વિચારà«àª¯à«. હà«àª‚ અલગ અલગ જગà«àª¯àª¾àª¨àª¾ કà«àª°àª¾àª«à«àªŸàª¨à«‡ મારી ડિàªàª¾àª‡àª¨àª®àª¾àª‚ ઢાળી વિવિધ પà«àª°à«‹àª¡àª•à«àªŸàª¸ બનાવà«àª‚ છà«àª‚. જેનà«àª‚ ઘરેથી અને àªàª•à«àªàª¿àª¬àª¿àª¶àª¨ મારફતે વેચાણ કરà«àª‚ છà«àª‚. જેમાં વરà«àª·à«‡ ૨૫ લાખનà«àª‚ ટરà«àª¨àª“વર કરી ૬-ૠલાખની કમાણી કરà«àª‚ છà«àª‚. તેમજ સમય સાથે હવે ઓનલાઈન બિàªàª¨à«‡àª¸ કરવાની પણ તૈયારી તેમણે બતાવી હતી. વધà«àª®àª¾àª‚ તેમણે કહà«àª¯à«àª‚ કે, રાજà«àª¯ સરકાર દà«àªµàª¾àª°àª¾ વિવિધ આરà«àªŸàª¿àª¸à«àªŸàª¨à«‡ મળતી તકો ખરેખર પà«àª°àª¶àª‚સનીય છે. વિવિધ મેળાઓ થકી અમને સારામાં સારી જગà«àª¯àª¾àª વેચાણની ઉતà«àª¤àª® તકો મળે છે. સરકાર તરફથી મળતા પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨àª¨à«‡ કારણે દરેક સà«àª¤à«àª°à«€ આરà«àª¥àª¿àª• પગàªàª° થવાનો પà«àª°àª¯àª¤à«àª¨ કરે છે અને સફળ થાય છે. રાજà«àª¯ સરકારની ઉતà«àª¤àª® કામગીરી બદલ તેમને બિરદાવતા નસીમ મલેકે દરેક સà«àª¤à«àª°à«€àª“ને આવી સહાયની યોજનાઓનો વધà«àª‚ વધૠલાઠલેવાનો અનà«àª°à«‹àª§ કરà«àª¯à«‹ હતો.
સà«àª°àª¤àª®àª¾àª‚ હસà«àª¤àª•લાકૃતિઓ, ઉતà«àªªàª¾àª¦àª¨à«‹àª¨à«àª‚ વેચાણ સહ પà«àª°àª¦àª°à«àª¶àª¨: ૧૫મી જà«àª²àª¾àª‡ સà«àª§à«€ ખરીદી કરવાની તક
હાથશાળ હસà«àª¤àª•લાની શà«àª°à«‡àª·à«àª કૃતિઓનà«àª‚ સરà«àªœàª¨ કરનાર રાજà«àª¯àª¨àª¾ અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દà«àªµàª¾àª°àª¾ તૈયાર કરાયેલા ઉતà«àªªàª¾àª¦àª¨à«‹, હસà«àª¤àª•ળાની ચીજોનà«àª‚ વેચાણ સહ પà«àª°àª¦àª°à«àª¶àª¨ સà«àª°àª¤àª¨àª¾ સિટીલાઈટ રોડ સà«àª¥àª¿àª¤ સાયનà«àª¸ સેનà«àªŸàª° ખાતે ૧૫મી જà«àª²àª¾àª‡ સà«àª§à«€ સવારે à«§à«§ વાગà«àª¯à«‡ થી રાતà«àª°à«‡ ૯ વાગà«àª¯à«‡ સà«àª§à«€ શરૂ છે. રાજà«àª¯ સરકારના સાહસ ‘ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ હાથશાળ અને હસà«àª¤àª•લા વિકાસ નિગમ’ દà«àªµàª¾àª°àª¾ સંચાલિત ગરવી-ગà«àª°à«àªœàª°à«€àª¨àª¾ આયોજન હેઠળ સà«àª°àª¤ જિલà«àª²àª¾ સહિત અમદાવાદ, રાજકોટ, àªà«àªœ, નવસારી, àªàª°à«‚ચ, વડોદરાના હસà«àª¤àª•લા કારીગરોના ૪૨ સà«àªŸà«‹àª²à«àª¸ પરથી હસà«àª¤àª•લાકૃતિઓની ખરીદી કરવાની ઉતà«àª¤àª® તક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login