àªàªµà«àª¯ અને àªàª¾àª¤à«€àª—ળ હાથશાળ-હસà«àª¤àª•લાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસà«àª¤àª•લાની શà«àª°à«‡àª·à«àª કૃતિઓનà«àª‚ સરà«àªœàª¨ કરનાર રાજà«àª¯àª¨àª¾ અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દà«àªµàª¾àª°àª¾ તૈયાર કરાયેલા ઉતà«àªªàª¾àª¦àª¨à«‹àª¨à«àª‚ વેચાણ સહ પà«àª°àª¦àª°à«àª¶àª¨ સà«àª°àª¤àª¨àª¾ સિટીલાઈટ રોડ સà«àª¥àª¿àª¤ સાયનà«àª¸ સેનà«àªŸàª° ખાતે ૧૫મી જà«àª²àª¾àª‡ સà«àª§à«€ યોજાયà«àª‚ છે, જેનો સમય સવારે à«§à«§ વાગà«àª¯à«‡ થી રાતà«àª°à«‡ ૯ વાગà«àª¯à«‡ સà«àª§à«€ છે. રાજà«àª¯ સરકારના સાહસ ‘ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ હાથશાળ અને હસà«àª¤àª•લા વિકાસ નિગમ’ (જીàªàª¸àªàªšàªàªšàª¡à«€àª¸à«€) દà«àªµàª¾àª°àª¾ સંચાલિત ગરવી-ગà«àª°à«àªœàª°à«€àª¨àª¾ આયોજન હેઠળ સà«àª°àª¤ જિલà«àª²àª¾ સહિત અમદાવાદ, રાજકોટ, àªà«àªœ, નવસારી, àªàª°à«‚ચ, વડોદરાના હસà«àª¤àª•લા કારીગરોના ૪૨ સà«àªŸà«‹àª²à«àª¸ પરથી હસà«àª¤àª•લાકૃતિઓની ખરીદી કરવાની ઉતà«àª¤àª® તક છે.
ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ રાજà«àª¯ સરકારના વà«àª¯àª¾àªªàª• પà«àª°àª¯àª¤à«àª¨à«‹àª¨àª¾ પગલે રાજà«àª¯àª¨à«€ àªàª¾àª¤à«€àª—ળ કલા-કારીગરીને ખૂબ જ પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ મળી રહà«àª¯à«àª‚ છે. રાજà«àª¯àª®àª¾àª‚ ગà«àª°àª¾àª®à«àª¯ કકà«àª·àª¾àª¨àª¾ પરંપરાગત કલા-કારીગરીના વà«àª¯àªµàª¸àª¾àª¯ àªàª¡àªªàª¥à«€ પà«àª°àª—તિ કરી રહà«àª¯àª¾ છે.
ઉલà«àª²à«‡àª–નીય છે કે, રાજà«àª¯àª®àª¾àª‚ હસà«àª¤àª•લા અને હાથશાળની આગવી ઓળખ પà«àª°àª¸à«àª¥àª¾àªªàª¿àª¤ કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મà«àª–à«àª¯ ઉદà«àª¦à«‡àª¶ સાથે ગà«àªœàª°àª¾àª¤ સરકારના સાહસ તરીકે છેલà«àª²àª¾àª‚ ૫૦ વરà«àª·àª¥à«€ ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ હાથશાળ અને હસà«àª¤àª•લા વિકાસ નિગમ કારà«àª¯àª°àª¤ છે. નિગમ દà«àªµàª¾àª°àª¾ હાથશાળ, હસà«àª¤àª•લા કારીગરો દà«àªµàª¾àª°àª¾ તૈયાર કરાયેલ ઉતà«àªªàª¾àª¦àª¨à«‹àª¨àª¾ વેચાણમાં વૃદà«àª§àª¿ કરવાની દિશામાં àªàª• મહતà«àªµàªªà«‚રà«àª£ પગલà«àª‚ લેવામાં આવà«àª¯à«àª‚. આ પગલાં થકી વરà«àª· ૨૦૨૩-૨૪ દરમિયાન છેલà«àª²àª¾àª‚ ૫૦ વરà«àª·àª¨àª¾àª‚ ઇતિહાસમાં સૌથી મહતà«àª¤àª® રૂ.૨૫ કરોડથી વધારેના વેચાણની સિદà«àª§àª¿ હાંસલ કરવામાં આવી. આ વેચાણ ગત વરà«àª· કરતાં બમણà«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login