àªàª¾àª°àª¤ સરકારના àªàª¨à«àªŸàª°àªªà«àª°àª¿àª¨à«àªŸàª¶à«€àªª ડેવલપમેનà«àªŸ ઈનà«àª¸à«àªŸà«€àª¯à«àªŸ ઓફ ઈનà«àª¡àª¿àª¯àª¾ દà«àªµàª¾àª°àª¾ પà«àª°àª¸àª¿àª¦à«àª§ હેનà«àª¡àª²à«‚મ અને હેનà«àª¡à«€àª•à«àª°àª¾àª«à«àªŸàª¨àª¾ આરà«àªŸà«€àªàª¨ સહિતની ચીજવસà«àª¤à«àª“ સાથે સમગà«àª° àªàª¾àª°àª¤àª®àª¾àª‚થી આવેલા હà«àª¨à«àª¨àª° કલાકારો દà«àªµàª¾àª°àª¾ હà«àª¨à«àª¨àª° ઓફ ઈનà«àª¡àª¿àª¯àª¾ સાથેનà«àª‚ અડાજણ ખાતે પà«àª°àª¦àª°à«àª¶àª¨ કમ વેચાણ કેનà«àª¦à«àª°àª¨à«‡ સà«àª°àª¤àª¨àª¾ સાંસદશà«àª°à«€ મà«àª•ેશàªàª¾àªˆ દલાલના હસà«àª¤à«‡ તથા મેયરશà«àª°à«€ દકà«àª·à«‡àª¶ માવાણીની ઉપસà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ ખà«àª²à«àª²à«àª‚ મà«àª•ાયà«àª‚ હતà«àª‚. ૧૦૦થી હેનà«àª¡àª²à«àª®à«àª¸àª¨à«€ ચીજવસà«àª¤à«àª“ સાથેના સà«àªŸà«‹àª²à«‹àª¨à«àª‚ અડાજણ àªàª¸.àªàª®.સી. પારà«àªŸà«€ પà«àª²à«‹àªŸ, આનદ મહલ રોડ ખાતે તા.૧૬મી ઓગષà«àªŸ સà«àª§à«€ સવારે ૧૦:૩૦ થી રાતà«àª°à«‡ ૯:૩૦ સà«àª§à«€ સૂરતવાસીઓ માટે ખà«àª²à«àª²à«‹ મૂકવામાં આવà«àª¯à«‹ છે.
આ અવસરે સાંસદશà«àª°à«€àª કહà«àª¯à«àª‚ કે, વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª¨àª¾ આતà«àª®àª¨àª¿àª°à«àªàª° àªàª¾àª°àª¤ બનાવવાની દિશામાં આવા હà«àª¨à«àª¨àª° પà«àª°àª¦àª°à«àª¶àª¨à«‹ મહતà«àªµàª¨à«€ àªà«àª®àª¿àª•ા નિàªàª¾àªµàª¶à«‡. àªàª¾àª°àª¤àª¨àª¾ ગà«àª°àª¾àª®à«àª¯ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚થી આવેલા કલાકારો દà«àªµàª¾àª°àª¾ ઉતà«àªªàª¾àª¦àª¿àª¤ જà«àª¦à«€ જà«àª¦à«€ વસà«àª¤à«àª“ને ખરીદીને લોકલ ફોર વોકલના સà«àª¤à«àª°àª¨à«‡ સાકારિત કરવાનો અનà«àª°à«‹àª§ કરà«àª¯à«‹ હતો.
àªàª¾àª°àª¤ સરકારના àªàª¨à«àªŸàª°àªªà«àª°àª¿àª¨à«àªŸàª¶à«€àªª ડેવલપમેનà«àªŸ ઈનà«àª¸à«àªŸà«€àª¯à«àªŸ ઓફ ઈનà«àª¡àª¿àª¯àª¾ દà«àªµàª¾àª°àª¾ આયોજીત આ પà«àª°àª¦àª°à«àª¶àª¨àª®àª¾àª‚ àªàª¾àª—લપà«àª°à«€, કાંજીવરમ સાડી, મેરઠની ખાદી, લિનન, જà«àª¯à«àªŸ, પંજાબી જà«àª¤à«€, વà«àª¡àª¨ કારà«àªµàª¿àª‚ગ ફરà«àª¨àª¿àªšàª°, કલમકારી હેનà«àª¡àªµàª°à«àª•, ટેરાકોટા જà«àªµà«‡àª²àª°à«€ લખનવી ચિકનવરà«àª• ફેબà«àª°àª¿àª• જà«àªµà«‡àª²àª°à«€, વરલી પà«àª°àª¿àª¨à«àªŸ ફેનà«àª¸à«€ હેનà«àª¡àªµàª°à«àª• બેગ તેમજ અલગ રાજà«àª¯à«‹ તમામ હેનà«àª¡àª²à«‚મ અને હેનà«àª¡à«€àª•à«àª°àª¾àª«à«àªŸàª¨à«€ તમામ ચીજવસà«àª¤à« સà«àª°àª¤àª¨àª¾ આંગણે પà«àª°àª¦àª°à«àª¶àª¨ કરવામાં આવી છે જેનો સà«àª°àª¤à«€àª“ઠમોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ ખરીદી કરવાનો અનà«àª°à«‹àª§ કરવામાં આવà«àª¯à«‹ છે.
આ પà«àª°àª¸àª‚ગે સà«àªŸà«‡àª¨à«àª¡àª¿àª‚ગ કમિટીના ચેરમેન રાજન પટેલ, àªàª¾àª°àª¤ સરકારના રેલવે મંતà«àª°àª¾àª²àª¯àª¨àª¾ પેસેનà«àªœàª° સà«àªµàª¿àª§àª¾ સમિતિના સàªà«àª¯ છોટà«àªàª¾àªˆ પાટીલ, àªàª«àª¸à«€àª†àªˆàª¨àª¾ સàªà«àª¯ દરà«àª¶àª¨àª¾ જાની, ઇડીઆઈઆઈના અનà«àªœàª•à«àª®àª¾àª° ગà«àªªà«àª¤àª¾, સà«àª¥àª¾àª¨àª¿àª• કોરà«àªªà«‹àª°à«‡àªŸàª°à«‹ સહિત અનà«àª¯ મહાનà«àªàª¾àªµà«‹ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login