àªàª¾àª°àª¤ વિવિધ સંસà«àª•ૃતિનો સમનà«àªµàª¯ ધરાવતો દેશ છે. અહીં વિવિધ ધરà«àª®, જાતિ અને સમà«àª¦àª¾àª¯àª¨àª¾ લોકો રહે છે. પરંતૠશà«àª‚ તમે જાણો છો કે àªàª¾àª°àª¤àª®àª¾àª‚ પણ àªàª• મીની આફà«àª°àª¿àª•ા છે? વાંચીને àªàªŸàª•à«‹ લાગà«àª¯à«‹àª¨à«‡, પરંતૠઆજે અમે તમને આ વિશે જણાવીશà«àª‚. àªàª¾àª°àª¤àª®àª¾àª‚ ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ જાંબà«àª° ગામને ' મીની આફà«àª°àª¿àª•ા' કહેવામાં આવે છે. આ ઠજ ગà«àªœàª°àª¾àª¤ છે, જે àªàª¾àª°àª¤àª¨àª¾ વડા પà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીનà«àª‚ ગૃહ રાજà«àª¯ છે
જૂનાગઢ જિલà«àª²àª¾àª®àª¾àª‚ આવેલા જાંબà«àª° ગામના લોકો મૂળ તો આફà«àª°àª¿àª•ાનાં વતની છે. તેમનà«àª‚ શરીર અને દેખાવ મોટે àªàª¾àª—ે આફà«àª°àª¿àª•નો જેવો જ છે. પરંતૠવરà«àª·à«‹àª¥à«€ àªàª¾àª°àª¤àª®àª¾àª‚ રહેવાને કારણે તેઓ પણ હવે àªàª¾àª°àª¤à«€àª¯àª¤àª¾àª¨àª¾ રંગમાં રંગાઈ ગયા છે. આ લોકો àªàª¾àª°àª¤à«€àª¯ લોકશાહીના તહેવાર àªàªŸàª²à«‡ કે ચૂંટણીઓમાં પણ àªàª¾àª— લે છે.
આ આફà«àª°àª¿àª•ન લોકો માતà«àª° પોતાનો મત જ નથી આપતા પરંતૠપોતે ચૂંટણી પણ લડે છે. ગત વરà«àª·à«‡ àªàªŸàª²à«‡ કે 2022ની ગà«àªœàª°àª¾àª¤ વિધાનસàªàª¾àª¨à«€ ચૂંટણી વખતે જાંબà«àª° ગામમાં ખાસ આદિવાસી બૂથ બનાવવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚, જà«àª¯àª¾àª‚ જઈને લોકોઠમતદાન પણ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
અહીંના લોકોની ખાસ વાત ઠછે કે જાંબà«àª° ગામમાં રહેતા લોકોના મૂળ આફà«àª°àª¿àª•ામાં છે. જà«àª¯àª¾àª°à«‡ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ જૂનાગઢનો કિલà«àª²à«‹ બનાવવામાં આવી રહà«àª¯à«‹ હતો તà«àª¯àª¾àª°à«‡ તેમના પૂરà«àªµàªœà«‹àª¨à«‡ જૂનાગઢના નવાબ દà«àªµàª¾àª°àª¾ આફà«àª°àª¿àª•ાથી અહીં લાવવામાં આવà«àª¯àª¾ હતા. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ કેટલાક લોકો અહીં સà«àª¥àª¾àª¯à«€ થઇ ગયા અને ધીમે ધીમે તેમણે પોતાનà«àª‚ ગામ બનાવà«àª¯à«àª‚.
જાંબà«àª° ગામના લોકો દકà«àª·àª¿àª£ પૂરà«àªµ આફà«àª°àª¿àª•ામાં જોવા મળતા બનà«àªŸà« સમà«àª¦àª¾àª¯àª¨àª¾ છે. તેઓ હવે સીદી સમà«àª¦àª¾àª¯àª¨à«‹ દરજà«àªœà«‹ ધરાવે છે. સમà«àª¦àª¾àª¯àª¨àª¾ ઘણા લોકો નજીકના રાજà«àª¯à«‹ જેવા કે કરà«àª£àª¾àªŸàª•, મહારાષà«àªŸà«àª° અને આંધà«àª°àªªà«àª°àª¦à«‡àª¶ વગેરેમાં પણ રહે છે.
આ લોકો આફà«àª°àª¿àª•ન જેવા દેખાતા હોવા છતાં તેમની બોલાતી àªàª¾àª·àª¾ ગà«àªœàª°àª¾àª¤à«€ છે. લાઇફસà«àªŸàª¾àª‡àª² અને કપડાં પણ દેશી છે. આજે પણ ગà«àªœàª°àª¾àª¤à«€ સંસà«àª•ૃતિને અનà«àª¸àª°à«‡ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login