મોબાઈલમાં ગેમ રમવી ઠઆબાલવૃદà«àª§ સૌને પà«àª°àª¿àª¯ હોય છે. આપણે જીવનમાં કà«àª¯àª¾àª°à«‡àª• ને કà«àª¯àª¾àª°à«‡àª• કેનà«àª¡à«€ કà«àª°àª¶, પàªàª²à«àª¸, બેટલ ફિલà«àª¡, કાર રેસ જેવી મોબાઈલ રમી જ હશે. કીપેડ મોબાઈલમાં સà«àª¨à«‡àª• àªàª¨à«àª¡ લેડર ગેમà«àª¸ રમવાનો આનંદ આપણે સૌઠઅચૂક લીધો છે. ઈનà«àªŸàª°àª¨à«‡àªŸ અને ડિજીટલ વરà«àª²à«àª¡àª¨àª¾ વધતા પà«àª°àªàª¾àªµ વચà«àªšà«‡ ગેમિંગનો નાનકડો શોખ આજે વિશાળ ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àªàª®àª¾àª‚ પરિવરà«àª¤àª¿àª¤ થયો છે. આજે લાખો લોકોને રોજગારી આપતી ગેમિંગ ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€ àªàª• ગતિશીલ, સતત વિકસતà«àª‚ કà«àª·à«‡àª¤à«àª° અને મનોરંજન, ટેકનોલોજી અને સરà«àªœàª¨àª¾àª¤à«àª®àª•તાનà«àª‚ સંમિશà«àª°àª£ બનà«àª¯à«àª‚ છે.
હવે આધà«àª¨àª¿àª• વિશà«àªµàª¨à«€ કà«àª²àª¾àª‰àª¡ ગેમિંગ, વરà«àªšà«àª¯à«àª…લ અને ઓગમેનà«àªŸà«‡àª¡ રિયાલિટી (VR/AR) ગેમà«àª¸àª¨à«‹ યà«àª— પણ આવી ગયો છે. ડિજીટલ પà«àª²à«‡àªŸàª«à«‹àª°à«àª®à«àª¸ પર જોવા મળતી મહતà«àª¤àª® ગેમà«àª¸ વિદેશી ટેક કંપનીઓ બનાવે છે, તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨àª¾ યà«àªµàª¾ ટેકસેવી ઉદà«àª¯à«‹àª—કાર જેમિશ લખાણી વિદેશી ગેમà«àª¸àª¨à«‡ ટકà«àª•ર મારે àªàªµà«€ બેટલ રોયલ સà«àªŸàª¾àªˆàª²àª¨à«€ ‘સà«àª•ારફોલ- ધ રોયલ કોમà«àª¬à«‡àªŸ’ નામની સà«àªµàª¦à«‡àª¶à«€ ગેમિંગ àªàªª બનાવી વિદેશની જાયનà«àªŸ ટેક કંપનીઓ સાથે હરિફાઈ કરી રહà«àª¯àª¾ છે. àªàªŸàª²à«àª‚ જ નહીં, ‘સà«àª•ારફોલ’માં દેશી લૂક સાથેના પાતà«àª°à«‹àª¨à«àª‚ સરà«àªœàª¨ કરà«àª¯à«àª‚ છે, જેમાં ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ àªàª¾àª¤à«€àª—ળ સંસà«àª•ૃતિને વણી લીધી છે. દરેક ગà«àªœàª°àª¾àª¤à«€àª¨à«‡ પોતીકી લાગે àªàªµà«€ FPS અને TPS મલà«àªŸà«€àªªà«àª²à«‡àª¯àª° શà«àªŸàª¿àª‚ગની ગેમ àªàªª બનાવીને ગà«àª°àª¾àª®à«€àª£ સંસà«àª•ૃતિ, àªàª¾àª¤à«€àª—ળ પહેરવેશ, છકડો, ધોતિયà«àª‚, પાઘડી, àªàª°àª¤àª•ામ સાથે રજવાડી આઉટફીટ, સાડી પહેરેલા પાતà«àª°à«‹àª¨à«àª‚ સરà«àªœàª¨ કરà«àª¯à«àª‚ છે. કેનà«àª¦à«àª° સરકારની ‘ડિજીટલ ઇનà«àª¡àª¿àª¯àª¾ આતà«àª®àª¨àª¿àª°à«àªàª° àªàª¾àª°àª¤ àªàªª ઈનોવેશન ચેલેનà«àªœ-૨૦૨૦’માં દà«àªµàª¿àª¤à«€àª¯ કà«àª°àª® મેળવà«àª¯à«‹ હતો, ઉપરાંત ટેકઈનà«àª¡àª¿àª¯àª¾ દà«àªµàª¾àª°àª¾ વરà«àª· ૨૦૨૧ના શà«àª°à«‡àª·à«àª ટેક સà«àªŸàª¾àª°à«àªŸàª…પ વિજેતા બની હતી.
બાળપણથી મોબાઈલ, કમà«àªªà«àª¯à«àªŸàª°àª®àª¾àª‚ ગેમ રમવાના શોખીન àªàªµàª¾ સà«àª°àª¤àª¨àª¾ યà«àªµàª¾àª¨ જેમિશ લખાણી મૂળ àªàª¾àªµàª¨àª—ર જિલà«àª²àª¾àª¨àª¾ વલà«àª²àªà«€àªªà«àª° તાલà«àª•ાના જૂના રતનપà«àª° ગામના વતની છે. તેમણે યà«àªµàª¾àª¨àªµàª¯à«‡ ગેમિંગ ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àªàª®àª¾àª‚ આવનારી તકોને પારખી લીધી અને શોખને જ કારકિરà«àª¦à«€ બનાવવાનો નિરà«àª£àª¯ કરà«àª¯à«‹. આ નાનકડા વિચારને મોટà«àª‚ સà«àªµàª°à«‚પ આપતા જેમિશ લખાણીઠવરà«àª· ૨૦૨૧માં ‘સà«àª•ારફોલ ગેમિંગ" àªàªª શરૂ કરી. MIT- મહારાષà«àªŸà«àª° ઈનà«àª¸à«àªŸà«€àªŸàª¯à«àªŸ ઓફ ટેકનોલોજી-પૂણેથી આઈ.ટી. àªàª¨à«àªœàª¿àª¨à«€àª¯àª°à«€àª‚ગનો અàªà«àª¯àª¾àª¸ કરનાર યà«àªµàª¾ ટેકનોકà«àª°à«‡àªŸ જૈમિશે વરà«àª· ૨૦૧૨માં કોલેજકાળ દરમિયાન જાતે બનાવેલી ગેમ રમતા રમતા સà«àªµàªªà«àª¨à«àª‚ સેવà«àª¯à«àª‚ કે વિદેશી ગેમà«àª¸àª®àª¾àª‚ આપણી àªàª¾àª°àª¤à«€àª¯ ગેમિંગ àªàªª બનાવીશ અને સાબિત કરીશ કે àªàª¾àª°àª¤à«€àª¯ યà«àªµàª¾àª§àª¨ વિદેશી આઈ.ટી. ટાયકૂનથી કમ નથી. આ સંકલà«àªª સાકાર કરવા પૂણેથી સà«àª°àª¤ આવી ૪ મિતà«àª°à«‹àª¨à«€ મદદથી ૨૦૨૦માં XSQUADS નામથી સà«àªŸàª¾àª°à«àªŸàª…પ શરૂ કરà«àª¯à«àª‚, જે આજે જોતજોતામાં ૪૦ કરà«àª®àªšàª¾àª°à«€àª“ની કંપની બની ગઈ છે.
શરૂઆતમાં ફંડિંગની કમી, ટેકà«àª¨àª¿àª•લ ચેલેનà«àªœà«€àª¸ અને મારà«àª•ેટિંગની મà«àª¶à«àª•ેલીઓ અનà«àªàªµàªµàª¾ છતાં જૈમિશે હાર ન માની. તેમણે ટેક સà«àªŸàª¾àª°à«àªŸàª…પને બેંગà«àª²à«‹àª°, હૈદરાબાદમાં àªàª¾àª—ીદારીની તકો હોવા છતાં માદરે વતન સà«àª°àª¤ આવીને લોકલ ટેલેનà«àªŸàª¨à«‡ જોડà«àª¯à«àª‚, અને ધીરે ધીરે સà«àª•ીલà«àª¡ યà«àªµàª¾ ડેવલપરà«àª¸àª¨à«‡ તકો આપીને àªàª• મજબૂત ટીમ ઊàªà«€ કરી છે, અને આજે સà«àª°àª¤àª¨àª¾ વેસૠસà«àª¥àª¿àª¤ SNS બિàªàª¨à«‡àª¸ પારà«àª•માં કંપનીની હેડઓફિસનà«àª‚ સંચાલન કરી રહà«àª¯àª¾ છે.
XSQUADSના સી.ઈ.ઓ.શà«àª°à«€ જેમિશ લખાણીઠસà«àªŸàª¾àª°à«àªŸ અપ અને સફળતાની યાતà«àª°àª¾ વિષે જણાવà«àª¯à«àª‚ કે, કોલેજમાં આઈ.ટી.ના અàªà«àª¯àª¾àª¸ દરમà«àª¯àª¾àª¨ કોમà«àªªà«àª¯à«àªŸàª° પà«àª°à«‹àª—à«àª°àª¾àª®àª¿àª‚ગ અને ગેમ ડેવલપમેનà«àªŸàª®àª¾àª‚ મને ખૂબ રૂચિ હતી. મેં ‘મેઠમિલીટિયા’ નામની ગેમ જાતે કà«àª°àª¿àªàªŸ કરી હતી, જેને ૧૦ મિલિયન ડાઉનલોડ મળà«àª¯àª¾ હતા. આ ગેમ રમતા રમતાં વિચાર આવà«àª¯à«‹ કે કેમ ન àªàª• àªàªµà«€ ગેમ બનાવà«àª‚ જે વિદેશી ગેમà«àª¸àª¨à«‡ ટકà«àª•ર આપે અને àªàª¾àª°àª¤àª¨àª¾ સંસà«àª•ાર અને સંસà«àª•ૃતિને પણ દરà«àª¶àª¾àªµà«‡? કોરોનાકાળ અને લોકડાઉન દરમિયાન મેં જોયà«àª‚ કે લોકોઠયà«àªŸà«àª¯à«àª¬ વિડીયોઠતેમજ મોબાઈલ ગેમà«àª¸àª®àª¾àª‚ વધૠરસ લેવો શરૂ કરà«àª¯à«‹ છે, પણ મોબાઈલમાં રમાતી સૌથી વધૠલોકપà«àª°àª¿àª¯ ગેમà«àª¸ વિદેશી કંપનીઓની છે, જેમાં àªàª¾àª°àª¤à«€àª¯ કંપનીઓ તેમજ àªàª¾àª°àª¤à«€àª¯ સંસà«àª•ૃતિ, àªàª¾àª·àª¾ કે વારસાનà«àª‚ પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª¤à«àªµ ખૂબ ઓછà«àª‚ છે. àªàªŸàª²à«‡ જ àªàª• àªàªµà«€ ગેમà«àª¸ બનાવવાનà«àª‚ લકà«àª·à«àª¯ નકà«àª•à«€ કરà«àª¯à«àª‚, જે àªàª¾àª°àª¤à«€àª¯ માહોલ, પાતà«àª°à«‹ અને સામાજિક-àªà«Œàª—ોલિક પરિવેશથી àªàª°àªªà«‚ર હોય, સાથોસાથ વૈશà«àªµàª¿àª• સà«àª¤àª°à«‡ પણ સà«àªªàª°à«àª§àª¾ કરી શકે. આ વિચારથી ગેમિંગ સà«àªŸàª¾àª°à«àªŸ અપ XSQUADS ની શરૂઆત થઈ, જેના હેઠળ બનેલી સà«àª•ારફોલ à«§.૦ ઠàªàª¾àª°àª¤àª¨à«€ પહેલી Battle Royale સà«àªŸàª¾àªˆàª²àª¨à«€ ગેમ છે, જે સંપૂરà«àª£àªªàª£à«‡ àªàª¾àª°àª¤àª®àª¾àª‚, ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ અને તેમાં પણ સà«àª°àª¤àª®àª¾àª‚ ડિàªàª¾àªˆàª¨ અને ડેવલપ કરી છે.
જેમિશ જણાવે છે કે, સà«àª•ારફોલને ગà«àª—લ પà«àª²à«‡ સà«àªŸà«‹àª° અને àªàªªàª² àªàªª સà«àªŸà«‹àª° પર અતà«àª¯àª¾àª° સà«àª§à«€ à«©à«« મિલિયન ડાઉનલોડ મળà«àª¯àª¾ છે. ગà«àªœàª°àª¾àª¤ અને àªàª¾àª°àª¤à«€àª¯ યà«àªàª°à«àª¸àª¨à«‡ ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખીને અમે ગà«àªœàª°àª¾àª¤ સહિત દેશના પà«àª°àª®à«àª– શહેરો-ગામડાની સંસà«àª•ૃતિ, પહેરવેશ અને સાંસà«àª•ૃતિક વારસાનો ટચ આપà«àª¯à«‹ છે. જે રીતે વિદેશી ગેમà«àª¸àª®àª¾àª‚ ગોરા શૂટરà«àª¸ જોવા મળે છે, àªàª¨àª¾ સà«àª¥àª¾àª¨à«‡ સà«àª•ારફોલમાં કાઠીયાવાડી પાઘડી, બંડી, ચોરણી, અણીયાળી મૂછો ધરાવતા દેશી શà«àªŸàª°à«àª¸, સાડી પહેરેલી મહિલા શà«àªŸàª°, તિરંગા સાથે àªàª¾àª°àª¤à«€àª¯ સૈનિકો, તમંચો, સૂતળી બોમà«àª¬, ઈનગેમ વાહનોમાં છકડો, ઓટો રિકà«àª·àª¾, કà«àª°àª¿àªàªŸ કરà«àª¯àª¾ છે. મà«àª‚બઈની લોકલ ટà«àª°à«‡àª¨, અંદામાન-નિકોબારની સેલà«àª¯à«àª²àª° જેલના લેનà«àª¡àª¸à«àª•ેપને આવરી લીધા છે. થà«àª°à«€àª¡à«€ ગà«àª°àª¾àª«àª¿àª•à«àª¸ અને રિયલિસà«àªŸà«€àª• àªàª¨àª¿àª®à«‡àª¶àª¨ સાથેની આ ગેમને àªàª•, બે વà«àª¯àª•à«àª¤àª¿ અને ચાર વà«àª¯àª•à«àª¤àª¿ સાથે રમી શકાય છે. હવે અમે ‘સà«àª•ારફોલ- ધ રોયલ કોમà«àª¬à«‡àªŸ’ નà«àª‚ અપગà«àª°à«‡àª¡à«‡àª¡ વરà«àªàª¨ ‘સà«àª•ારફોલ-૨.૦’ લઈને આવી રહà«àª¯àª¾ છીàª.
વિશà«àªµàª®àª¾àª‚ ૫૦૦ મિલિયન (૫૦ કરોડ) યà«àªàª°à«àª¸ મોબાઈલમાં ગેમà«àª¸ રમે છે, જે પૈકી ૧૫૦ મિલિયન (à«§à«« કરોડ) બેટલ શૂટરà«àª¸ ગેમà«àª¸ રમે છે. કોમà«àªªà«àª¯à«àªŸàª°àª®àª¾àª‚ ગેમà«àª¸ રમતા યà«àªàª°à«àª¸àª¨à«€ સંખà«àª¯àª¾ અલગ છે. વૈશà«àªµàª¿àª• ગેમિંગ બજારનà«àª‚ કદ ૨૦૨૨માં ૨૪૯.à««à«« બિલિયન ડોલર અને ૨૦૨૩ માં ૨૮૧.à«à« બિલિયન ડોલર હતà«àª‚, આગમી ૨૦૩૦ સà«àª§à«€àª®àª¾àª‚ ૬૬૬.à«à« બિલિયન ડોલર થવાનો અંદાજ છે, આગામી પાંચ વરà«àª·àª®àª¾àª‚ à«§à«©.à«§ % ના CAGR (Compound Annual Growth Rate) થી તીવà«àª° ગતિથી ગેમિંગ મારà«àª•ેટ આગળ વધશે. આટલા વરà«àª·àª¨àª¾ અનà«àªàªµ પછી કહી શકà«àª‚ કે àªàª¾àª°àª¤àª¨à«àª‚ યà«àªµàª¾àª§àª¨ યà«.àªàª¸.àª. અને ચીનની ગેમિંગ ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àªàª¨à«‡ ટકà«àª•ર આપી શકે છે. વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€ નરેનà«àª¦à«àª° મોદી ગેમિંગ સેકà«àªŸàª°àª¨à«€ વિશાળ સંàªàª¾àªµàª¨àª¾àª“થી વાકેફ છે, અને તેઓ àªàª¾àª°àª¤àª¨àª¾ ટોચના ગેમરà«àª¸ સાથે મà«àª²àª¾àª•ાત પણ કરી ચૂકà«àª¯àª¾ છે àªàª® તેઓ જણાવે છે.
વધà«àª®àª¾àª‚ જેમિશ જણાવે છે કે, પબજી, કોલ ઓફ ડà«àª¯à«àªŸà«€, ફà«àª°à«€ ફાયર જેવી આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ ગેમà«àª¸àª¨à«€ સરખામણીમાં ઘણા યà«àªàª°à«àª¸à«‡ અમને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª• રિવà«àª¯à«àª આપà«àª¯àª¾ છે. કારણ કે વિદેશી ગેમà«àª¸ રમવામાં જે થà«àª°à«€àª²àª¨à«‹ અનà«àªàªµ થાય છે àªàª¨àª¾ કરતા પણ વધૠઆનંદ અને થà«àª°à«€àª²àª¿àª‚ગ àªàª•à«àª¸àªªàª¿àª°à«€àª¯àª¨à«àª¸ થતો હોવાનà«àª‚ યà«àªàª°à«àª¸ કોમેનà«àªŸ કરીને જણાવે છે. અમે પરફેકà«àªŸ ગનશોટ સિસà«àªŸàª®, હાઈકà«àªµà«‹àª²àª¿àªŸà«€ ઓડિયો ધરાવતો ગનફાયરનો સાચૂકલો અવાજ, કસà«àªŸàª®àª¾àªˆàª યà«àªàª° ઈનà«àªŸàª°àª«à«‡àª¸àª¥à«€ વૈશà«àªµàª¿àª• કકà«àª·àª¾àª¨à«€ ગેમ બનાવી છે.
àªàª¾àª°àª¤àª®àª¾àª‚ દà«àª¨àª¿àª¯àª¾àª¨àª¾ ટોચના ગેમ ડેવલપમેનà«àªŸ હબ બનવાની તમામ કà«àª·àª®àª¤àª¾ છે, અને ગà«àª²à«‹àª¬àª² ગેમિંગ મેપમાં ગà«àªœàª°àª¾àª¤ અને àªàª¾àª°àª¤àª¨à«‡ સà«àª¥àª¾àª¨ અપાવવà«àª‚ ઠઅમારૂ વિàªàª¨ છે àªàª® જણાવી જેમિશ ઉમેરે છે કે, ‘સà«àª•ારફોલà«àª¸’ઠમાતà«àª° મનોરંજન જ પૂરૂ નથી પાડà«àª¯à«àª‚, પરંતૠસà«àª¥àª¾àª¨àª¿àª• સંસà«àª•ૃતિ અને સામાજિક-સાંસà«àª•ૃતિક વારસાથી અવગત કરાવવાનો પà«àª°àª¯àª¾àª¸ કરà«àª¯à«‹ છે. અમારી કંપનીમાં હાલ ગેમ પà«àª°à«‹àª—à«àª°àª¾àª®àª°, ડિàªàª¾àªˆàª¨àª°-આરà«àªŸàª¿àª¸à«àªŸ, UI/UX ડિàªàª¾àªˆàª¨àª°, àªàª¨àª¿àª®à«‡àªŸàª°, લેવલ ડિàªàª¾àªˆàª¨àª°, ગેમ ટેસà«àªŸàª°, ઓડિયો àªàª¨à«àªœàª¿àª¨àª¿àª¯àª°, ગેમ પà«àª°à«‹àª¡à«àª¯à«àª¸àª°, મારà«àª•ેટિંગ મેનેજર જેવી વિવિધ પોસà«àªŸàª®àª¾àª‚ ૪૦ કરà«àª®àªšàª¾àª°à«€àª“ કારà«àª¯àª°àª¤ છે.
àªàª¾àª°àª¤à«€àª¯ àªàªª ડેવલપરà«àª¸àª¨à«‡ પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¿àª¤ કરવા માટે વરà«àª· ૨૦૨૦માં વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€ નરેનà«àª¦à«àª° મોદીની પà«àª°à«‡àª°àª£àª¾àª¥à«€ ડિજીટલ ઈનà«àª¡àª¿àª¯àª¾ મિશનના àªàª¾àª—રૂપે આતà«àª®àª¨àª¿àª°à«àªàª° àªàª¾àª°àª¤ àªàªª ઈનોવેશન ચેલેનà«àªœ યોજાઈ હતી, જેમાં વિવિધ કેટેગરી પૈકી ગેમ કેટેગરીમાં સà«àª•ારફોલà«àª¸à«‡ બીજો કà«àª°àª® મેળવà«àª¯à«‹ હતો. તાજેતરમાં મà«àª‚બઈના Jio વરà«àª²à«àª¡ કનà«àªµà«‡àª¨à«àª¶àª¨ સેનà«àªŸàª°àª®àª¾àª‚ વેવà«àª¸ સમિટ- (WAVES- વરà«àª²à«àª¡ ઓડિયો વિàªà«àª¯à«àª…લ àªàª¨à«àª¡ àªàª¨à«àªŸàª°àªŸà«‡àªˆàª¨àª®à«‡àª¨à«àªŸ સમિટ-૨૦૨૫) યોજાઈ હતી, àªàª¾àª°àª¤àª¨àª¾ મીડિયા અને મનોરંજન ઉદà«àª¯à«‹àª—ને વૈશà«àªµàª¿àª• સà«àª¤àª°à«‡ સà«àª¥àª¾àªªàª¿àª¤ કરવા માટેની પà«àª°àª¥àª® આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ સમિટનà«àª‚ ઉદà«àª¦àª˜àª¾àªŸàª¨ વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€ નરેનà«àª¦à«àª° મોદીઠકરà«àª¯à«àª‚ હતà«àª‚, તેમાં ગà«àªœàª°àª¾àª¤ તરફથી àªàª• માતà«àª° XSQUADSના જેમિશ લખાણી અને ટીમે પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª¤à«àªµ કરà«àª¯à«àª‚ હતà«àª‚. જà«àª¯àª¾àª‚ વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª જેમિશના સà«àªŸàª¾àª°à«àªŸàª…પ વિષે જાણીને આનંદ વà«àª¯àª•à«àª¤ કરી પીઠથાબડી હતી. વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€ નરેનà«àª¦à«àª° મોદી ગેમિંગ સેકà«àªŸàª°àª¨à«€ વિશાળ સંàªàª¾àªµàª¨àª¾àª“થી વાકેફ છે, અને તેઓ àªàª¾àª°àª¤àª¨àª¾ ટોચના ગેમરà«àª¸ સાથે મà«àª²àª¾àª•ાત પણ કરી ચૂકà«àª¯àª¾ છે.
XSQUADS ના મારà«àª•ેટિંગ મેનેજરશà«àª°à«€ સà«àª•ૃત વાનાણી જણાવે છે કે, XSQUADS ની શરૂઆતથી જ હà«àª‚ કંપની સાથે જોડાયેલો છà«àª‚. અમે વિદેશી કલà«àªšàª°àª¨àª¾ સà«àª¥àª¾àª¨à«‡ àªàª¾àª°àª¤à«€àª¯ પાતà«àª°à«‹ અને માહોલને ગેમà«àª¸àª®àª¾àª‚ સમાવà«àª¯àª¾ છે. ઈ-સà«àªªà«‹àª°à«àªŸà«àª¸ (સà«àªªàª°à«àª§àª¾àª¤à«àª®àª• ગેમિંગ) હવે àªàª• વà«àª¯àªµàª¸àª¾àª¯ બની ગયો છે. Twitch, YouTube જેવા પà«àª²à«‡àªŸàª«à«‹àª°à«àª® પર હજારો ગેમરà«àª¸ સà«àªŸà«àª°à«€àª®àª¿àª‚ગ કરીને કમાણી કરે છે. ઘણા દેશોમાં ઈ-સà«àªªà«‹àª°à«àªŸà«àª¸àª¨à«‡ હવે વà«àª¯àª¾àªµàª¸àª¾àª¯àª¿àª• ખેલ તરીકે માનà«àª¯àª¤àª¾ મળી રહી છે.
ગેમિંગ ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª®àª¾àª‚ ગેમ ડેવલપમેનà«àªŸ, પબà«àª²àª¿àª¶àª¿àª‚ગ, ડિસà«àªŸà«àª°àª¿àª¬à«àª¯à«àª¶àª¨ મોનેટાઈàªà«‡àª¶àª¨(ઈન-ગેમ પરચેàª, સબà«àª¸à«àª•à«àª°àª¿àªªà«àª¶àª¨à«àª¸, જાહેરાતો અને અનà«àª¯ રેવનà«àª¯à« મોડલà«àª¸), કà«àª²àª¾àª‰àª¡ ગેમિંગ (Google Stadia, Xbox Cloud Gaming, અને NVIDIA GeForce Now જેવી સેવાઓ ખરà«àªšàª¾àª³ હારà«àª¡àªµà«‡àª°àª¨à«€ જરૂરિયાત વિના ઉચà«àªš-ગà«àª£àªµàª¤à«àª¤àª¾àªµàª¾àª³à«€ ગેમà«àª¸àª¨à«‡ સà«àªŸà«àª°à«€àª® કરવાની સà«àªµàª¿àª§àª¾ આપે છે, જે વધૠલોકોને ગેમિંગની સà«àªµàª¿àª§àª¾ પૂરી પાડે છે), વરà«àªšà«àª¯à«àª…લ અને ઓગમેનà«àªŸà«‡àª¡ રિયાલિટી (VR/AR) ગેમà«àª¸ કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ ઉજà«àªœàªµàª³ કારકિરà«àª¦à«€ ઘડી શકાય છે àªàª® તેઓ કહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login