અમદાવાદ સિવિલ હોસà«àªªàª¿àªŸàª²à«‡ આદરેલા અંગદાનના સેવાયજà«àªž ઠàªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• સિદà«àª§àª¿ હાંસલ કરી છે. અમદાવાદ સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ à«©.à«« વરà«àª·àª®àª¾àª‚ કà«àª² ૫૦૦ અંગોનà«àª‚ દાન મળà«àª¯à«àª‚ છે. સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ થયેલ à«§à««à«« માં અંગદાનની વિગતો જોઇઠતો મૂળ ઉતà«àª¤àª° પà«àª°àª¦à«‡àª¶àª¨àª¾ અને હાલ છતà«àª°àª¾àª², અમદાવાદ ખાતે રહેતા અને મજà«àª°à«€ કામ કરતા ૩૨ વરà«àª·à«€àª¯ ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હ શિવશંકર ૦૧/૦૬/૨૦૨૪ ના રોજ છતà«àª°àª¾àª² ખાતે પડી જતા માથાના àªàª¾àª—ે ઇજા થઇ હતી. જેથી તેમને પà«àª°àª¥àª® પà«àª°àª¾àª‡àªµà«‡àªŸ હોસà«àªªàª¿àªŸàª² અને તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ સઘન સારવાર અરà«àª¥à«‡ સિવિલ હોસà«àªªàª¿àªŸàª², અમદાવાદ માં લાવવામાં આવà«àª¯àª¾ હતા.
સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ સારવાર દરમિયાન તારીખ ૦૧-૦૬-૨૦૨૪ ના રોજ ડૉકà«àªŸàª°à«‹àª ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હને બà«àª°à«‡àªˆàª¨ ડેડ જાહેર કરà«àª¯àª¾. ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હ ના પરીવારમાં તેમના માતા, બે àªàª¾àª‡ તેમજ બે બહેનો છે. સિવિલ હોસà«àªªàª¿àªŸàª² ના ડોકà«àªŸàª°à«‹àª¨à«€ ટીમે ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હ ના àªàª¾àª‡àª“ને બà«àª°à«‡àª‡àª¨ ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા તેમના àªàª• àªàª¾àª‡ તેમજ àªàª¤à«àª°à«€àªœàª¾ અને પરીવારના અનà«àª¯ સàªà«àª¯à«‹àª મળી ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હનાં અંગોનૠદાન કરવાનો ઉમદા નિરà«àª£àª¯ કરà«àª¯à«‹. ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હ ના અંગદાન થકી બે કીડની, àªàª• લીવર તેમજ àªàª• હદય નૠદાન મળà«àª¯à«.
અમદાવાદ સિવિલ હોસà«àªªàª¿àªŸàª² સà«àªªà«àª°à«€àªŸà«‡àª¨à«àª¡àª¨à«àªŸ ડૉ.રાકેશ જોષી ઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે ઉપેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હ ના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમà«àªªàª¸àª¨à«€ જ કીડની હોસà«àªªàª¿àªŸàª² ના જરà«àª°à«€àª¯àª¾àª¤àª®àª‚દ દરà«àª¦à«€àª“માં પà«àª°àª¤à«àª¯àª¾àª°à«‹àªªàª£ કરવામાં આવશે. તેમજ હૃદયને યà«.àªàª¨.મહેતા હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ જરà«àª°à«€àª¯àª¾àª¤àª®àª‚દ દરà«àª¦à«€àª®àª¾àª‚ પà«àª°àª¤à«àª¯àª¾àª°à«‹àªªàª£ કરી કà«àª² ચાર લોકો ની જીંદગી આપણે બચાવી શકીશà«.
સિવિલ હોસà«àªªàª¿àªŸàª² દà«àªµàª¾àª°àª¾ આરંàªàª¾àª¯à«‡àª²àª¾ અંગદાન મહાદાન ના યજà«àªžàª¥à«€ અતà«àª¯àª¾àª° સà«àª§à«€àª®àª¾àª‚ કà«àª² à«§à««à«« અંગદાતાઓ થકી કà«àª² ૫૦૧ અંગો તેમજ ચાર સà«àª•ીન નà«àª‚ દાન મળેલ છે. જેના થકી ૪૮૫ વà«àª¯àª•િતઓને જીવનદાન મળà«àª¯à« છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login