રાજકોટની ઘટના બાદ સમગà«àª° રાજà«àª¯àª®àª¾àª‚ ફાયરની સેફટીને લઈને તમામ ખાનગી સરકારી ,બિલà«àª¡à«€àª‚ગોમાં તપાસ શરૂ કરવામાં આવી છે, તો સà«àª°àª¤àª®àª¾àª‚ પણ સà«àª°àª¤ મહાનગરપાલિકા અને પોલીસ દà«àªµàª¾àª°àª¾ સà«àª°àª¤àª¨à«€ વિવિધ મારà«àª•ેટમાં મà«àª¦à«àª¦à«‡ આજે મહતà«àªµàª¨à«€ બેઠક મળી હતી.સà«àª°àª¤àª¨àª¾ રિંગ રોડની ટેકસà«àªŸàª¾àªˆàª²à«àª¸ મારà«àª•ેટમાં ફાયર સેફટી મà«àª¦à«àª¦à«‡ આજ રોજ ફેડરેશન ઓફ સà«àª°àª¤ ટેકà«àª¸àªŸàª¾àª‡àª² ટà«àª°à«‡àª¡àª°à«àª¸ àªàª¸à«‹àª¸à«€àªàª¶àª¨ અને શહેર પોલીસની ઉપસà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ મહતà«àªµàª¨à«€ બેઠક મળી હતી. જે બેઠકમાં ફોસà«àªŸàª¾àª¨àª¾ હોદà«àª¦à«‡àª¦àª¾àª°à«‹ અને અલગ અલગ ટેકà«àª¸àªŸàª¾àª‡àª² મારà«àª•ેટના સંચાલકો અને પોલીસ દà«àªµàª¾àª°àª¾ ટેકà«àª¸àªŸàª¾àª‡àª² મારà«àª•ેટમાં ફાયર àªàª¨àª“સી અને મારà«àª•ેટના àªàª¨à«àªŸà«àª°à«€ àªàª•à«àªàª¿àªŸ મારà«àª—ની સમજૂતી માટેની બેઠક યોજાઇ હતી. જેમાં ડીસીપી àªàª¸à«€àªªà«€ અને સà«àª¥àª¾àª¨àª¿àª• પીઆઇ સહિતના પોલીસ અધિકારી વચà«àªšà«‡ મહતà«àªµàªªà«‚રà«àª£ ચરà«àªšàª¾àª“ પણ થઈ હતી.
સà«àª°àª¤àª¨àª¾ રિંગ રોડ સà«àª¥àª¿àª¤ ફેડરેશન ઓફ સà«àª°àª¤ ટેકà«àª¸àªŸàª¾àªˆàª² ટà«àª°à«‡àª¡àª°à«àª¸ àªàª¸à«‹àª¸àª¿àªàª¶àª¨àª¨à«€ ઓફિસમાં મળેલી બેઠકમાં DCP àªàª—ીરથ ગઢવી, ACP ચિરાગ પટેલઠબેઠકમાં હાજર મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ અલગ અલગ મારà«àª•ેટ ના સંચાલકોને ફાયર noc મà«àª¦à«àª¦à«‡ કડક સૂચના આપી હતી.ટેકà«àª¸àªŸàª¾àª‡àª² મારà«àª•ેટમાં સમયાંતરે આગ લાગવાની ઘટના બનતી હોય છે તેવા સમયે લોકોના જીવનો પણ જોખમ ઊàªà«‹ થઈ જતો હોય છે આવી સà«àª¥àª¿àª¤àª¿ ઊàªà«€ ના થાય તેના માટે ખાસ કાળજી કેવી રીતે રાખી શકાય તેના ઉપર ચરà«àªšàª¾ કરવામાં આવી હતી.
DCP àªàª—ીરથ ગઢવીઠજà«àª¦àª¾-જà«àª¦àª¾ મારà«àª•ેટના ચેરમેન, મેનેજરો સાથે બેઠક કરી ફાયર સેફટી સહિતના મà«àª¦à«àª¦à«‡ àªàª¾àª° મૂકવામાં આવà«àª¯à«‹ છે. જે કોઈ મારà«àª•ેટ માં કારà«àª¯àªµàª¾àª¹à«€ ની પૂરà«àª£àª¤àª¾ કરવાની બાકી હોય તે કરી લેવા આદેશ આપવામાં આવà«àª¯àª¾ છે.જાનમાલને નà«àª•શાન નહીં થાય તે માટેના સૂચનો કરવામાં આવà«àª¯àª¾ છે. તમામ મારà«àª•ેટના સંચાલકોને પણ સાંàªàª³àªµàª¾àª®àª¾àª‚ આવà«àª¯àª¾ છે. તેઓઠપણ કેટલાક પà«àª°àª¶à«àª¨à«‹ રજૂ કરà«àª¯àª¾ છે.જે વિàªàª¾àª— સીલીંગની કારà«àª¯àªµàª¾àª¹à«€ કરી રહà«àª¯à«àª‚ છે,તે નિયમના આધારે કરી રહà«àª¯à«àª‚ છે. કોઈપણ ઘટના બને તે પહેલાં પૂરતી તકેદારી રાખવાસૂચના આપી છે. ફાયર સેફટીના સાધનો સમયઆવà«àª¯à«‡ મેનà«àªŸà«‡àª¨à«àª¸ કરવામાં આવે તે જરૂરી છે.આગ જેવી ઘટનામાં કોઈ વà«àª¯àª•à«àª¤àª¿àª¨à«‡ હાનિ નથાય તે દિશામાં તમામ પગલાં લેવા આવશà«àª¯àª•છે. તેવી સૂચનાઓ આપવામાં આવી હતી
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login