સà«àª°àª¤àª¨à«‡ સાયબર સેફ બનાવવા અને સà«àª°àª¤à«€àª“ને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સà«àª°àª¤ શહેર પોલીસ અને સાયબર સà«àª°àª•à«àª·àª¾ સેતà«àª¨àª¾ સહયોગથી અડાજણ સà«àª¥àª¿àª¤ સંજીવકà«àª®àª¾àª° ઓડિટોરીયમ ખાતે કેનà«àª¦à«àª°à«€àª¯ જળશકà«àª¤àª¿ મંતà«àª°à«€ સી.આર.પાટીલની પà«àª°à«‡àª°àª• ઉપસà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ ગૃહરાજà«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ હરà«àª· સંઘવીના હસà«àª¤à«‡ “સાયબર સંજીવની à«©.૦” અàªàª¿àª¯àª¾àª¨àª¨à«‹ શà«àªàª¾àª°àª‚ઠકરાયો હતો. સà«àª°àª¤àªµàª¾àª¸à«€àª“ને સાયબર કà«àª°àª¾àªˆàª® વિષે જાગૃતà«àª¤ કરવા અને મદદ પૂરી પાડતી સà«àª°àª¤ પોલીસની ઉમદા પહેલ અંતરà«àª—ત આયોજિત કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ વન, પરà«àª¯àª¾àªµàª°àª£ રાજà«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ મà«àª•ેશàªàª¾àªˆ પટેલ વિશેષ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
આ પà«àª°àª¸àª‚ગે કેનà«àª¦à«àª°à«€àª¯ જળશકà«àª¤àª¿ મંતà«àª°à«€àª¶à«àª°à«€ સી.આર.પાટીલે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, સાયબર ઈનà«àªŸà«‡àª²àª¿àªœàª¨à«àª¸àª®àª¾àª‚ ટેકà«àª¨à«‹àª²à«‹àªœà«€àª¨à«‹ ખૂબ મોટા પà«àª°àª®àª¾àª£àª®àª¾àª‚ ઉપયોગની સાથે તેનો દૂરૂપયોગ પણ થઈ રહà«àª¯à«‹ છે. સà«àª°àª¤àª®àª¾àª‚થી દરેક કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ સરà«àªµàª¶à«àª°à«‡àª·à«àª કામગીરી થઈ રહી છે અને વિકાસમારà«àª—ે તેજ ગતિઠઆગળ વધી રહેલા સà«àª°àª¤àª¨à«€ સà«àª°àª•à«àª·àª¾ અને સલામતી સાથે સાયબર સિકà«àª¯à«‹àª°àª¿àªŸà«€ પણ ખૂબ જ જરૂરી બની છે, તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤ પોલીસના પà«àª°àª¯àª¾àª¸à«‹àª¥à«€ સાયબર સેફ સિટી બનવા તરફ સà«àª°àª¤ આગળ વધી રહà«àª¯à«àª‚ છે, જે સરાહનીય છે.
વધà«àª®àª¾àª‚ તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, યà«àªµàª¾àª¨à«‹, યà«àªµàª¤à«€àª“, વડીલો સોશિયલ મિડીયા થકી સાયબર કà«àª°àª¾àªˆàª®àª¨à«‹ àªà«‹àª— બની રહà«àª¯àª¾ છે, અને નાછૂટકે આતà«àª®àª¹àª¤à«àª¯àª¾ કરવા સà«àª§à«€ લાચાર બની જાય છે, સમાજ માટે આ ચિંતાજનક અને લાલબતà«àª¤à«€ સમાન છે, તà«àª¯àª¾àª°à«‡ સાયબર કà«àª°àª¾àªˆàª®àª¨à«‹ àªà«‹àª— બનતા લોકોઠપોલીસને ખà«àª²à«àª²àª¾ મને પોતાની વાતો, મૂંàªàªµàª£ અને સાચી હકીકતો જણાવી દેવી જોઇàª, જેથી તેઓ àªàª¡àªªàªà«‡àª° કારà«àª¯àªµàª¾àª¹à«€ કરી શકશે. નાગરિકો સાયબર ફà«àª°à«‹àª¡àª¨àª¾ કિસà«àª¸àª¾àª“માં સાયબર હેલà«àªªàª²àª¾àªˆàª¨ નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે àªàª® કહà«àª¯à«àª‚ હતà«àª‚.
આ પà«àª°àª¸àª‚ગે ગૃહરાજà«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª જણાવà«àª¯à«àª‚ કે, ટેકà«àª¨à«‹àª²à«‹àªœà«€àª¨à«‡ સમજીને તેનો સાચો ઉપયોગ કરવો àªàª¨à«‡ જ ફોરવરà«àª¡ વિચારધારા કહી શકાય. અસામાજિક તતà«àªµà«‹ સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધà«àª¯àª®àª¥à«€ લોકોને લકà«àª·à«àª¯ બનાવે છે. સાયબર કà«àª°àª¾àªˆàª®àª¨à«‡ નાથવા માટેની આ લડાઈ માતà«àª° પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સà«àª°àª¤ શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર કà«àª°àª¾àªˆàª®àª¥à«€ બચાવવામાં પણ મદદરૂપ બની રહી છે.
આપણે સૌઠઘરની તિજોરીની જેમ આપણા સોશિયલ મીડિયા અકાઉનà«àªŸàª¸àª®àª¾àª‚ તમામ પà«àª°àª•ારની માહિતી લોક રાખવા તેમજ અજાણà«àª¯àª¾ વà«àª¯àª•à«àª¤àª¿àª¨à«€ સોશિયલ મીડિયા પર આવતી રિકà«àªµà«‡àª¸à«àªŸ કà«àª¯àª¾àª°à«‡àª¯ àªàª•à«àª¸à«‡àªªà«àªŸ ન કરવા અને આ અંગે અનà«àª¯àª¨à«‡ જાગૃતà«àª¤ કરવા ગૃહરાજà«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª àªàª¾àª°àªªà«‚રà«àªµàª• કહà«àª¯à«àª‚ હતà«àª‚. તેમજ શહેરના તમામ ગણેશ પંડાલમાં સાયબર કà«àª°àª¾àªˆàª®àª¨à«€ જાગૃતિ માટેના નાટકો àªàªœàªµàªµàª¾ સૂચન કરà«àª¯à«àª‚ હતà«àª‚. સૌ સà«àª°àª¤à«€àª“ને ગà«àªœàª°àª¾àª¤ પોલીસ દà«àªµàª¾àª°àª¾ સાઈબર કà«àª°àª¾àªˆàª®àª¨à«€ જાગૃતિ દરà«àª¶àª¾àªµàª¤à«€ કà«àª²àª¿àªªà«àª¸àª¨à«‡ સમંયાતરે સોશિયલ મીડિયા પર શેર કરવા પણ તેમણે અનà«àª°à«‹àª§ કરà«àª¯à«‹ હતો.
પોલિસ કમિશનરશà«àª°à«€ અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગહલોતે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, સાયબર સંજીવની અàªàª¿àª¯àª¾àª¨àª¨à«‹ મà«àª–à«àª¯ ઉદà«àª¦à«‡àª¶ લોકોમાં સાયબર કà«àª°àª¾àªˆàª® બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સà«àª°àª¤ બનાવવાનો છે. કોઈ પણ શહેરને સલામત અને સà«àª°àª•à«àª·àª¿àª¤ રાખવા પોલીસની મહતà«àªµàª¨à«€ àªà«‚મિકા હોય છે. સમગà«àª° વિશà«àªµàª®àª¾àª‚ àªàª¡àªªàªà«‡àª° સાયબર કà«àª°àª¾àªˆàª® વધી રહà«àª¯àª¾ છે, તà«àª¯àª¾àª°à«‡ સાયબર કà«àª°àª¾àªˆàª®àª¨àª¾ ગà«àª¨àª¾àª“નà«àª‚ મહતà«àª¤àª® ડિટેકà«àª¶àª¨ સાથે સà«àª°àª¤ સાયબર કà«àª°àª¾àªˆàª® સતત કારà«àª¯àª°àª¤ હોવાનà«àª‚ અમે સાયબર કà«àª°àª¾àªˆàª®àª¨à«‹ àªà«‹àª— બનનાર પીડિતોને તેમના નાણાં પરત અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી.
નાગરિકો સાયબર ફà«àª°à«‹àª¡àª¨àª¾ કિસà«àª¸àª¾àª“માં સાયબર હેલà«àªªàª²àª¾àª‡àª¨ નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે àªàª® શà«àª°à«€ ગહલોતે કહà«àª¯à«àª‚ હતà«àª‚.
આ વેળાઠસાયબર ફà«àª°à«‹àª¡àª¨à«€ જાગૃતિ દરà«àª¶àª¾àªµàª¤à«€ ફિલà«àª®à«‡ હાજર સૌને રસપà«àª°àª¦ અને ઉપયોગી જાણકારી આપી હતી. સાથે સાયબર ફà«àª°à«‹àª¡àª¥à«€ બચવા માટે àªàªœàªµàª¾àª¯à«‡àª²à«€ નાટિકા સૌઠનિહાળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login