મોરબી તાલà«àª•ા પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨àª¾ પોલીસ કોનà«àª¸à«àªŸà«‡àª¬àª²à«‡ તાનà«àªàª¾àª¨àª¿àª¯àª¾àª¨àª¾ માઉનà«àªŸ કીલીમનજારોમાં આવેલો આફà«àª°àª¿àª•ાનો હાઇàªàª¸à«àªŸ પોઇનà«àªŸ સર કરી ગà«àªœàª°àª¾àª¤ પોલીસનૠગૌરવ વધારà«àª¯à«àª‚ છે.
તાજેતરમાં શિખર ટà«àª°àª¾àªµà«‡àª²à«àª¸ ઇનà«àª¡à«€àª¯àª¾ પà«àª°àª¾àª‡àªµà«‡àªŸ લિમિટેડ દà«àªµàª¾àª°àª¾ આફà«àª°à«€àª•ાના તાનà«àªœàª¾àª¨à«€àª¯àª¾àª®àª¾àª‚ આવેલ આફà«àª°à«€àª•ાના હાઇàªàª¸à«àªŸ માઉનà«àªŸ પોઇનà«àªŸ માઉનà«àªŸ કિલિમાનà«àªœàª¾àª°à«‹ સર કરવા અંગે àªàª• સમીટનૠઆયોજન કરી જાણકારી આપી. આ સમિટમાં કહેવાયà«àª‚ કે મોરબી તાલà«àª•ા પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ ફરજ બજાવતા પોલીસ કોનà«àª¸. પૃથà«àªµà«€àª°àª¾àªœàª¸àª¿àª‚હ રણજીતસિંહ જાડેજાઠસà«àªªàª°à«àª§àª¾àª®àª¾àª‚ àªàª¾àª— લીધો હતો. તેઓઠઆફà«àª°à«€àª•ા ખંડના તાનà«àªœàª¾àª¨à«€àª¯àª¾ દેશમાં આવેલ આફà«àª°à«€àª•ાના હાઇàªàª¸à«àªŸ પોઇનà«àªŸ માઉનà«àªŸ કીલીમનજારો શિખર (ઉંચાઇ-૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફà«àªŸ) ના હાઇàªàª¸à«àªŸ પોઇનà«àªŸàª¨à«‡ સર કરી ગà«àªœàª°àª¾àª¤ પોલીસનૠગૌરવ વધારà«àª¯à«àª‚ છે. હોય મોરબી જીલà«àª²àª¾àª¨àª¾ તમામ અધિકારી તથા કરà«àª®àªšàª¾àª°à«€àª“ દà«àªµàª¾àª°àª¾ તેમને અàªàª¿àª¨àª‚દન પાઠવવામાં આવà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login