રેલવે વિàªàª¾àª— તરફથી મળેલ માહિતી અનà«àª¸àª¾àª° અમદાવાદથી મà«àª‚બઈ જતી વંદે àªàª¾àª°àª¤ ટà«àª°à«‡àª¨ આજે સવારે જયારે સà«àª°àª¤ સà«àªŸà«‡àª¶àª¨ પહોંચી હતી તà«àª¯àª¾àª°à«‡ ટà«àª°à«‡àª¨àª¨àª¾ સી 14 કોચના દરવાજા ખà«àª²à«àª¯àª¾ જ ન હતા. જેના કારણે મà«àª¸àª¾àª«àª°à«‹ અટવાયા હતા. વંદે àªàª¾àª°àª¤ ટà«àª°à«‡àª¨ અમદાવાદથી ઉપડીને સà«àª°àª¤ સà«àªŸà«‡àª¶àª¨ પર 8:20 વાગà«àª¯à«‡ પહોંચે છે. આજે સવારે જયારે વંદે àªàª¾àª°àª¤ સà«àª°àª¤ પોહચી તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤ ઉતરનારા મà«àª¸àª¾àª«àª°à«‹ ઉàªàª¾ થઈને ઉતરવા ગયા હતા. પરંતૠટà«àª°à«‡àª¨ નો દરવાજો જ ન ખà«àª²àª¤àª¾ તેઓ અંદર બેસી રહà«àª¯àª¾ હતા. થોડા સમય રાહ જોયા બાદ મà«àª¸àª¾àª«àª°à«‹ પણ અચંબા માં પડી ગયા હતા. તà«àª°àª‚ત જ રેલવે નો સà«àªŸàª¾àª« વંદે àªàª¾àª°àª¤ ટà«àª°à«‡àª¨ પાસે પહોંચà«àª¯à«‹ હતો.
માહિતી પà«àª°àª®àª¾àª£à«‡ કોઈક ટેકà«àª¨àª¿àª•લ કારણોસર ટà«àª°à«‡àª¨àª¨àª¾ દરવાજા ખà«àª²à«àª¯àª¾ ન હતા. જોકે રેલવે વિàªàª¾àª—ની àªàª¨à«àªœà«€àª¨à«€àª¯àª°à«àª¸àª¨à«€ ટીમે તાતà«àª•ાલિક આવીને ટેકà«àª¨àª¿àª•લ પà«àª°à«‹àª¬à«àª²àª® સોલà«àªµ કરવાના પà«àª°àª¯àª¤à«àª¨à«‹ કરà«àª¯àª¾ હતા પરંતૠસફળતા મળી ન હતી. અંતે સà«àªŸàª¾àª« àªàª¾àª°à«‡ જહેમત બાદ દà«àªµàª¾àª°àª¾ ટà«àª°à«‡àª¨àª¨àª¾ દરવાજા મેનà«àª¯à«àª…લી જ ખોલવા પડયા હતા.
સà«àª°àª¤ પોહચેલી વંદે àªàª¾àª°àª¤ ટà«àª°à«‡àª¨ ના દરવાજા ન ખà«àª²àªµàª¾àª¨à«‡ કારણે અંદાજે àªàª• કલાક થી વધૠસમય સà«àª§à«€ ટà«àª°à«‡àª¨àª¨à«‡ સà«àª°àª¤ સà«àªŸà«‡àª¶àª¨ પર રોકી રાખવામાં આવી હતી. જેના કારણે મà«àª¸àª¾àª«àª°à«‹ ઠપરેશાન થવાનો વારો આવà«àª¯à«‹ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login