àªàª¾àª°àª¤àª¨à«€ ગૌરવશાળી લોકશાહીના જતનમાં àªàª¾àª—ીદાર થનાર મતદારો àªàªŸàª²à«‡ વરિષà«àª અને શતાયૠનાગરિકો, કે જેઓઠદાયકાઓ સà«àª§à«€ નૈતિક ફરજના àªàª¾àª—રૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કરà«àª¯à«‹ છે. આ નાગરિકોને તેમની શારીરિક અશકà«àª¤àª¤àª¾àª¨àª¾ કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા àªàª¾àª°àª¤àª¨àª¾ ચૂંટણી પંચ દà«àªµàª¾àª°àª¾ કેટલીક ખાસ વà«àª¯àªµàª¸à«àª¥àª¾àª“ કરવામાં આવી છે. જેના કારણે વરિષà«àª મતદારો વિશેષ સà«àªµàª¿àª§àª¾àª“ સાથે પોતાનો મત આપી શકશે.
સà«àª°àª¤-૨૪ લોકસàªàª¾ સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤-૨૪ બેઠકમાં આવતા ૠવિધાનસàªàª¾ મતવિસà«àª¤àª¾àª°à«‹ સિવાય બારડોલી અને નવસારી સંસદીય કà«àª·à«‡àª¤à«àª°à«‹àª®àª¾àª‚ સમાવિષà«àªŸ ૧૫૬-માંગરોળ, à«§à««à«-માંડવી, à«§à««à«®-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજà«àª°àª¾, ૧૬૮-ચોરà«àª¯àª¾àª¸à«€, ૧૬૯-બારડોલી અને à«§à«à«¦-મહà«àªµàª¾àª®àª¾àª‚ તા.à«àª®à«€ મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં અદà«àª¯àª¤àª¨ મતદાર યાદી ઉપરોકà«àª¤ ૯ વિધાનસàªàª¾àª“માં ૨૫૨ શતાયૠમતદારો તેમજ ૮૫ વરà«àª·àª¥à«€ વધà«àª¨àª¾ à«§à««,૦à«à«¯ મતદારો નોંધાયા છે. àªàª¾àª°àª¤àª¨àª¾ ચૂંટણીપંચે ૮૫ વરà«àª·àª¥à«€ વધૠઉંમરવાળા વરિષà«àª નાગરિકો માટે પોસà«àªŸàª² બેલેટ દà«àªµàª¾àª°àª¾ ઘરેથી મતદાનની સà«àªµàª¿àª§àª¾ આપવાની જોગવાઈ કરી છે, જેથી વડીલ મતદાતાઓને મતદાન માટે વધૠસà«àªµàª¿àª§àª¾ મળી છે. તેઓ મતદાન મથક સà«àª§à«€ ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાઠમેળવી શકે àªàªµà«€ કાળજી લેવામાં આવે છે.
આગામી તા.à«àª®à«€àª જà«àª¯àª¾àª‚ મતદાન યોજાનાર છે àªàªµàª¾ માંગરોળ વિધાનસàªàª¾ મતવિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ ૮૫ વરà«àª·àª¥à«€ વધૠવય ધરાવતા à«§à«à«§à«¦ તથા ૧૦૦ વરà«àª·àª¥à«€ વધૠવય ધરાવતા ૩૪ શતાયૠમતદારો, આ મà«àªœàª¬ ૮૫ વરà«àª·àª¥à«€ વધૠવય ધરાવતા અને ૧૦૦ વરà«àª·àª¥à«€ વધૠવય (શતાયà«) ધરાવતા મતદારો અનà«àª•à«àª°àª®à«‡ માંડવી વિધાનસàªàª¾àª®àª¾àª‚ ૧૯૮૮ તથા à«©à«, કામરેજ વિધાનસàªàª¾àª®àª¾àª‚ ૧૬૯૮ અને ૨૬, બારડોલી વિધાનસàªàª¾àª®àª¾àª‚ à«§à«à«©à«© અને à«§à«, મહà«àªµàª¾ વિધાનસàªàª¾àª®àª¾àª‚ ૨૩૬૫ અને ૫૪ વરિષà«àª મતદારો લિંબાયત વિધાનસàªàª¾àª®àª¾àª‚ ૮૪૯ અને ૧૨, ઉધના વિધાનસàªàª¾àª®àª¾àª‚ à«à«§à«¯ અને ૦૫, મજà«àª°àª¾ વિધાનસàªàª¾àª®àª¾àª‚ ૨૪૪૩ અને ૩૯ તેમજ ચોરà«àª¯àª¾àª¸à«€ વિધાનસàªàª¾àª®àª¾àª‚ à«§à««à«à«ª અને ૨૮, મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીના મહાપરà«àªµàª®àª¾àª‚ જોડાઈને અનà«àª¯à«‹ માટે પà«àª°à«‡àª°àª£àª¾àª°à«‚પ બનશે.
ચૂંટણીઓને સહàªàª¾àª—િતાયà«àª•à«àª¤ અને નાગરિકકેનà«àª¦à«àª°à«€ બનાવવાના હેતૠસાથે મતદારોને ચૂંટણી સેવાના àªàª¾àª—રૂપે ચૂંટણી પંચ દà«àªµàª¾àª°àª¾ પીવાનà«àª‚ પાણી અને શૌચાલય જેવી પà«àª°àª¾àª¥àª®àª¿àª• સà«àªµàª¿àª§àª¾àª“ ઉપલબà«àª§ કરાવવામાં આવે છે. જેમાં વરિષà«àª નાગરીકો માટે મતદાન સà«àª—મ બની રહે તે માટે વાહન, વà«àª¹à«€àª²àªšà«‡àª° અને સહાયકની પણ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login