રાજà«àª¯àª¨àª¾ કેટલાક જિલà«àª²àª¾àª“માં ચાંદીપà«àª°àª¾ (àªàª¨à«àª•ેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે, તà«àª¯àª¾àª°à«‡ ચાંદીપà«àª°àª¾ વાયરસના સંકà«àª°àª®àª£ સામે તબીબી-નરà«àª¸àª¿àª‚ગ સà«àªŸàª¾àª«àª¨à«‡ સજà«àªœ કરવા નવી સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª¨àª¾ અધિકà«àª·àª•ની કચેરીના સàªàª¾ ખંડમાં નરà«àª¸àª¿àª‚ગ સà«àªŸàª¾àª« માટે વરà«àª•શોપ યોજાયો હતો.
આ વરà«àª•શોપમાં સિવિલના બાળરોગ વિàªàª¾àª—ના વડા ડો.જિગીષા પાટડીયાઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ચાંદીપà«àª°àª¾ (àªàª¨à«àª•ેફેલાઇટીસ) àªàª• RNA વાયરસ છે. તે ૯ માસ થી ૧૪ વરà«àª· સà«àª§à«€àª¨àª¾ બાળકોને પà«àª°àªàª¾àªµàª¿àª¤ કરે છે. બાળકના મગજ પર વધૠઅસર કરે છે. વાયરસના ફેલાવા માટે સેનà«àª¡àª«àª²àª¾àª¯(માખી) જવાબદાર છે. બાળકને સખત તાવ આવવો, àªàª¾àª¡àª¾-ઉલટી થવા, માથા નો દà«àª–ાવો, ખેંચ આવવી, અરà«àª§àª¬à«‡àªàª¾àª¨ કે બેàªàª¾àª¨ થવà«àª‚ ઠચાંદીપà«àª°àª¾àª¨àª¾ લકà«àª·àª£à«‹ છે. જો લકà«àª·àª£à«‹ દેખાય તો નજીકના સરકારી દવાખાને દરà«àª¦à«€àª¨à«‡ તાતà«àª•ાલિક લઇ જઇ સારવાર કરાવવી આવશà«àª¯àª• છે.
સિવિલ તંતà«àª°àª¨à«€ તૈયારીઓ વિષે ડો.પાટડીયાઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, સિવિલની કિડની બિલà«àª¡à«€àª‚ગના પà«àª°àª¥àª® માળે ૨૦ બેડનà«àª‚ પીડિયાટà«àª°à«€àª• ઇનà«àªŸà«‡àª¨à«àª¸àª¿àªµ કેર યà«àª¨àª¿àªŸ સિવિલ ખાતે કાયàªàª°àª¤ છે તે ઉપરાંત પરિસà«àª¥àª¿àª¤àª¿àª¨à«‡ પહોંચી વળવા બીજા ૧૦ બેડની તૈયારી તંતà«àª°àª કરી દીધી છે, જેમાં ચાંદીપà«àª°àª¾ વાયરસના કોઈ પણ શંકાસà«àªªàª¦ કેસની સારવાર કરવામાં આવશે. અહીં વેનà«àªŸàª¿àª²à«‡àªŸàª°à«àª¸, ઓકà«àª¸àª¿àªœàª¨ અને દવાઓની પૂરતી વà«àª¯àªµàª¸à«àª¥àª¾ સાથે ડોકà«àªŸàª°à«‹àª¨à«€ ટીમ, નરà«àª¸àª¿àª‚ગ અને સપોરà«àªŸ સà«àªŸàª¾àª« શંકાસà«àªªàª¦ ચાંદીપà«àª°àª¾ સંàªàªµàª¿àª¤ બાળદરà«àª¦à«€àª“ની સારવાર માટે સજà«àªœ છે. આ યà«àª¨àª¿àªŸàª®àª¾àª‚ છ થી સાત તબીબોની ડેડીકેટેડ ટીમ ૨૪Xૠઉપલબà«àª§ રહેશે. ખાસ કરીને ઈમરજનà«àª¸à«€àª¨à«€ સà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ બાળકોના તબીબોની àªàª• ખાસ ટીમ તૈનાત કરાઈ છે.
વાયરસ સામે કાળજી રાખવા અંગે વધà«àª®àª¾àª‚ તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ચાંદીપà«àª°àª¾ વાયરસના ચેપથી બચવા માટે બાળકોને શકય હોય તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ ખà«àª²à«àª²àª¾ શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી. બાળકોને જંતà«àª¨àª¾àª¶àª• દવાયà«àª•ત મચà«àª›àª°àª¦àª¾àª¨à«€àª®àª¾àª‚ સà«àªµàª¡àª¾àªµàªµàª¾àª¨à«‹ આગà«àª°àª¹ રાખવો. સેનà«àª¡ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદà«àª°à«‹àª¨à«‡ પà«àª°àª¾àªµà«€ દેવા.મચà«àª›àª°-માખીઓનો ઉપદà«àª°àªµ અટકાવવા સમયસર જંતà«àª¨àª¾àª¶àª• દવાનો છંટકાવ કરાવવો.
આ વરà«àª•શોપમાં સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બà«àª°àª¹à«àª®àªàªŸà«àªŸ, તબીબી અધિકà«àª·àª• ડો.ધારિતà«àª°à«€ પરમાર, આર.àªàª®.ઓ ડો.કેતન નાયક, ગાયનેક વિàªàª¾àª—ના વડા ડો.રાગિણી વરà«àª®àª¾, ટીબી ચેસà«àªŸ વિàªàª¾àª—ના વડા અને નરà«àª®àª¦ યà«àª¨àª¿.ના બોરà«àª¡ મેમà«àª¬àª° ડો.પારૂલ વડગામા, નરà«àª¸àª¿àª‚ગ કાઉનà«àª¸àª¿àª²àª¨àª¾ ઇકબાલ કડીવાલા, નરà«àª¸àª¿àª‚ગ સà«àªªà«àª°àª¿àª¨à«àªŸà«‡àª¨à«àª¡àª¨à«àªŸ સરà«àªµàª¶à«àª°à«€ સિમંતી ગાવડે, વાંસતી નાયર, સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª¨àª¾ અશà«àªµàª¿àª¨ પંડà«àª¯àª¾, નિલેશ લાઠીયા સહિત હેડનરà«àª¸, સà«àªŸàª¾àª«àª¨àª°à«àª¸ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login