વડોદરા શહેરમાં વિશà«àªµàª¾àª®àª¿àª¤à«àª°à«€àª¨àª¾ પૂરના કારણે ઊàªà«€ થયેલી આપદામાં રાજà«àª¯ સરકાર તમામ સહાય અને મદદ કરી રહી હોવાની ધરપત ગૃહ રાજà«àª¯ મંતà«àª°à«€ શà«àª°à«€ હરà«àª· સંઘવીઠઆપી છે.તેઓ આજે બપોર બાદ વડોદરા આવી પહોંચà«àª¯àª¾ હતા અને સà«àª¥àª¿àª¤àª¿àª¨à«‹ ચિતાર મેળવà«àª¯à«‹ હતો.
ગૃહ રાજà«àª¯ મંતà«àª°à«€àª¶à«àª°à«€àª વડોદરાની સà«àª¥àª¿àª¤àª¿àª¨à«‹ તાગ મેળવà«àª¯àª¾ બાદ સમૂહ માધà«àª¯àª®à«‹ સાથે વાતચીત કરતા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહà«àª¯àª¾ છે અને રાજà«àª¯ સરકારનà«àª‚ સંપૂરà«àª£ લકà«àª· રાહત અને બચાવની કામગીરી ઉપર છે.વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજà«àª¯ સરકાર દà«àªµàª¾àª°àª¾ આરà«àª®à«€àª¨à«€ તà«àª°àª£, àªàª¨. ડી.આર.àªàª« અને àªàª¸.ડી.આર.àªàª« ની સાત ટીમો કારà«àª¯àª°àª¤ છે. આ ઉપરાંત અમદાવાદ અને સà«àª°àª¤ સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે.
તેમણે જણાવà«àª¯à«àª‚ કે, વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા à«§à«© સંપ બંધ થયા હતા જે પૈકી હવે માતà«àª° ચાર જ બંધ હાલતમાં છે. આવી કપરી પરિસà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ શહેરમાં વીજ વિતરણ કરતા à«§à«§à«® ફીડર બંધ થઈ ગયા હતા. જે પૈકી ૨૨ ફીડર આજ ગà«àª°à«àªµàª¾àª° મોડી સાંજ સà«àª§à«€àª®àª¾àª‚ શરૂ થઈ જશે.બાકીના ૧૨ ફિડરોમાં હજૠપાણી àªàª°àª¾àª¯à«àª‚ છે તેને પાણી ઓસરતાં તà«àª°àª‚ત શરૂ કરી દેવામાં આવશે. ઠજ રીતે ૧૫૦ ટà«àª°àª¾àª¨à«àª¸àª«à«‹àª°à«àª®àª°à«‹ મોડી રાત સà«àª§à«€àª®àª¾àª‚ કારà«àª¯àª°àª¤ થઇ જશે આ કામગીરી માટે ૪૦ ટીમ કારà«àª¯àª°àª¤ છે àªàªŸàª²à«àª‚ જ નહિ વધારાની ૧૦ ટીમ પણ કામે લગાડવામાં આવી છે.
તેમણે કહà«àª¯à«àª‚ કે, ૩૪ પાણી વિતરણ વà«àª¯àªµàª¸à«àª¥àª¾àª“ પૈકી à«©à«© શરૂ થઈ ગઈ છે.૪૪૧ àªàª®.àªàª². ડી પાણીનà«àª‚ સà«àªªàª° કà«àª²à«‹àª°à«€àª¨à«‡àª¶àª¨ કરી વિતરણ કરવામાં આવà«àª¯à«àª‚ છે.શહેરના દસ ટકા વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ ૪૦ જેટલા ટેનà«àª•ર મારફત પીવાનà«àª‚ પાણી પૂરà«àª‚ પાડવામાં આવી રહà«àª¯à«àª‚ છે.
અતà«àª¯àª¾àª° સà«àª§à«€àª®àª¾àª‚ ૧૮૫ મેટà«àª°àª¿àª• ટન કચરો સાફ કરવામાં આવà«àª¯à«‹ છે. પૂર ઓસરતાની સાથે સફાઈ અને આરોગà«àª¯àª¨à«€ બાબતને ધà«àª¯àª¾àª¨à«‡ રાખી ૪૮ જે.સી.બી, à«à«® ડમà«àªªàª°, ૬૩ ટà«àª°à«‡àª•à«àªŸàª° તથા ૨૩૨ કચરા ગાડી સફાઇ કામગીરીમાં જોડાશે. તેમ તેમણે ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
શહેરમાં હાલમાં આરોગà«àª¯ ટીમો દà«àªµàª¾àª°àª¾ લોકોના આરોગà«àª¯àª¨à«€ દરકાર લેવામાં આવી રહી છે.શહેર જિલà«àª²àª¾àª¨àª¾ ૪૦ પી.àªàªš સી,ચાર સી.àªàªš સી અને à«à«¨ શહેરી આરોગà«àª¯ કેનà«àª¦à«àª°à«‹ અને ૧૩૫૦ આરોગà«àª¯ કરà«àª®à«€àª“ આ કામગીરીમાં જોડાયા છે.મંતà«àª°à«€àª¶à«àª°à«€àª ખાનગી તબીબોને પણ આ કામગીરીમાં જોડાવા અપીલ કરી હતી.
મંતà«àª°à«€àª¶à«àª°à«€àª જિલà«àª²àª¾àª¨àª¾ વરિષà«àª અધિકારીઓ સાથે બેઠક યોજી નà«àª•શાની સરà«àªµà«‡,બચાવ અને રાહત, આરોગà«àª¯,સફાઈ સંબંધિત કામગીરીની સમીકà«àª·àª¾ કરી જરૂરી સૂચનો કરà«àª¯àª¾ હતા.મંતà«àª°à«€àª¶à«àª°à«€àª સિટી કમાનà«àª¡ અને કંટà«àª°à«‹àª² સેનà«àªŸàª°àª¨à«€ મà«àª²àª¾àª•ાત પણ લીધી હતી.
આ પà«àª°àª¸àª‚ગે મà«àª–à«àª¯ દંડક શà«àª°à«€ બાળકૃષà«àª£ શà«àª•લ,મેયર શà«àª°à«€àª®àª¤à«€ પિનà«àª•ીબેન સોની, સાંસદશà«àª°à«€,ધારાસàªà«àª¯à«‹ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login