અમદાવાદ કાલà«àªªà«àª° રેલવે સà«àªŸà«‡àª¶àª¨àª¨à«€ 4 હજાર કરોડના ખરà«àªšà«‡ કાયાપલટ કરવાનો નિરà«àª£àª¯ કરાયો છે. નà«àª¯à«‚યોરà«àª•ના હડસન હાઈલાઈન પારà«àª• પરથી રેલવે સà«àªŸà«‡àª¶àª¨àª¨à«€ નવી ડિàªàª¾àª‡àª¨ તૈયાર કરાઈ છે. 26 ફેબà«àª°à«àª†àª°à«€àª પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€àª¨à«€ લીલીàªàª‚ડી મળà«àª¯àª¾ બાદ પà«àª°àª¥àª® તબકà«àª•ાની કામગીરી શરૂ કરાશે. નવા સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ કોણારà«àª• અને અડાલજ વાવ થીમની ડિàªàª¾àª‡àª¨ તૈયાર કરાઈ છે.
નવા સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ જૂના ટà«àª°à«‡àª•ની સંખà«àª¯àª¾ જાળવી ટà«àª°à«‡àª•ની સંખà«àª¯àª¾ વધારાશે. પà«àª°àª¥àª® તબકà«àª•ાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ કાલà«àªªà«àª° બà«àª°àª¿àªœàª¥à«€ સારંગપà«àª° બà«àª°àª¿àªœ સà«àª§à«€àª¨à«‹ વિસà«àª¤àª¾àª° ડેવલપ કરાશે. જેમાં ગારà«àª¡àª¨, મોલ સાથે àªàª²àª¿àªµà«‡àª¶àª¨ રોડ બનશે. આધà«àª¨àª¿àª• ટેકનોલોજી સાથે બà«àª•ીંગ àªàª°àª¿àª¯àª¾ અને રેસà«àªŸ રૂમ પણ હશે.
હેરિટેજ àªà«àª²àª¤àª¾ મિનારાને યથાવત રાખી 20 àªàª•ર વિસà«àª¤àª¾àª°àª‚માં ગà«àª°à«€àª¨ સà«àªªà«‡àª¸ રાખી નવો લà«àª• અપાશે. વિશાળ àªàª¨à«àªŸà«àª°à«€ અને àªàª•à«àªàª¿àªŸ પોઇનà«àªŸ સાથે મà«àª¸àª¾àª«àª°à«‹ કાલà«àªªà«àª° અને સરસપà«àª° તરફથી àªàª¨à«àªŸà«àª°à«€ લઈ શકશે. કાલà«àªªà«àª° રેલવે સà«àªŸà«‡àª¶àª¨ ઉપર બà«àª²à«‡àªŸ ટà«àª°à«‡àª¨ નીચે જમીનમાં મેટà«àª°à«‹ રેલ અને વચà«àªšà«‡ પશà«àªšàª¿àª® રેલવેની ટà«àª°à«‡àª¨à«‹ પસાર થતાં મà«àª¸àª¾àª«àª°à«‹àª¨à«‡ રેલવે સà«àªŸà«‡àª¶àª¨àª¨à«‹ àªàª• અલગ અનà«àªàªµ થશે. ટà«àª°à«‡àª¨àª¨à«€ અવર જવર પર કોઈ અસર ન પડે અને મà«àª¸àª¾àª«àª°à«‹àª¨à«‡ વધૠસારી અને આધà«àª¨àª¿àª• સà«àªµàª¿àª§àª¾ મળી રહે તે માટે કાલà«àªªà«àª° ખાતે પà«àª²à«‡àªŸàª«à«‹àª°à«àª® 7,8 અને 9 બંધ કરી તà«àª¯àª¾àª‚ પà«àª°àª¥àª® તબકà«àª•ામાં કામ શરૂ કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login