કોઈ પણ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ જતાં સà«àªµàª¾àªàª¾àªµàª¿àª•પણે લોકોને ડર લાગે. પરંતૠઆજે તેનાથી તદà«àª¦àª¨ વિપરીત સà«àª°àª¤ શહેરના કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ પà«àª°àªµà«‡àª¶àª¤àª¾ જ તમારી માનà«àª¯àª¤àª¾ ધરમૂળથી બદલાઈ જશે. સà«àª°àª¤ શહેરમાં આવેલà«àª‚ કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ કલાકો સà«àª§à«€ બેસવાનà«àª‚ મન થાય àªàªµà«àª‚ સà«àªµàªšà«àª›, સà«àª˜àª¡ અને ઈકોફà«àª°à«‡àª¨à«àª¡àª²à«€ છે. આ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ અનà«àª¯ કરતાં àªàªŸàª²àª¾ માટે અલગ છે, કારણ કે અહીં કારà«àª¯àª°àª¤ તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પરà«àª¯àª¾àªµàª°àª£àªªà«àª°à«‡àª®à«€ છે. અહીં ફરજ બજાવતાં પà«àª°àª•ૃતà«àª¤àª¿àªªà«àª°à«‡àª®à«€ પોલીસ ઇનà«àª¸à«àªªà«‡àª•à«àªŸàª°àª¶à«àª°à«€ àªàª®.બી.ઔસà«àª°àª¾àª પોલીસ અને પરà«àª¯àª¾àªµàª°àª£àª¨à«‹ સà«àª®à«‡àª³ રચà«àª¯à«‹ છે. તેમની આગેવાનીમાં ગà«àª°à«€àª¨àª®à«‡àª¨ તરીકે જાણીતા પરà«àª¯àª¾àªµàª°àª£ સેનાની વિરલàªàª¾àª‡ દેસાઇ અને પà«àª°àª•ૃતà«àª¤àª¿àªªà«àª°à«‡àª®à«€ પોલીસ સà«àªŸàª¾àª«àª¨à«€ સહિયારી માવજતથી ગà«àª°à«€àª¨ અને કà«àª²à«€àª¨ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ બનાવà«àª¯à«àª‚ છે. વૃકà«àª·à«‹àª¥à«€ આચà«àª›àª¾àª¦àª¿àª¤ પરિસરના કારણે પકà«àª·à«€àª“ના કલબલાટથી પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ આહà«àª²àª¾àª¦àª• અનà«àªà«‚તિ કરાવે છે.
àªà«‚તકાળના સામાનà«àª¯ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨à«‡ ગà«àª°à«€àª¨-મોડેલ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ પરિવરà«àª¤àª¿àª¤ કરનાર પરà«àª¯àª¾àªµàª°àª£àªªà«àª°à«‡àª®à«€ પોલીસ ઇનà«àª¸à«àªªà«‡àª•à«àªŸàª°àª¶à«àª°à«€ àªàª®.બી.ઔસà«àª°àª¾àª જણાવà«àª¯à«àª‚ કે, વરà«àª· ૨૦૨૩ના સપà«àªŸà«‡àª®à«àª¬àª° મહિનામાં મારૂં સà«àª°àª¤ શહેરના કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ પોસà«àªŸà«€àª‚ગ થયà«àª‚ તà«àª¯àª¾àª°à«‡ અહીં ડà«àª°à«‹àª¨ કેમેરા દà«àªµàª¾àª°àª¾ લેવામાં આવેલા વિડિયો ફà«àªŸà«‡àªœ જોતા આ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ પà«àª°àª•ૃતિ અને વૃકà«àª·à«‹àª¥à«€ ઘેરાયેલà«àª‚ નજરે પડà«àª¯à«àª‚ હતà«àª‚. નાનપણથી જ મને વૃકà«àª·à«‹, પà«àª°àª¾àª£à«€-પકà«àª·à«€àª“, પà«àª°àª•ૃતà«àª¤àª¿ પà«àª°àª¤à«àª¯à«‡ લગાવ રહà«àª¯à«‹ છે, àªàªŸàª²à«‡ જ ઈકો ફà«àª°à«‡àª¨à«àª¡àª²à«€ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ બનાવવાનો àªàª• વિચાર આવà«àª¯à«‹ હતો. અને વૃકà«àª·à«‹ અને પરà«àª¯àª¾àªµàª°àª£ માટે કામ કરતાં ગà«àª°à«€àª¨ મેન તરીકે ઓળખાતા વિરલàªàª¾àª‡ દેસાઇ સાથે મà«àª²àª¾àª•ાત થઇ. તેમની પાસે ઈકો ફà«àª°à«‡àª¨à«àª¡àª²à«€ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ બનાવવા માટેની પà«àª°à«‡àª°àª£àª¾ અને મદદ મળી. તેમના સહયોગથી કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ વાહનોના વેસà«àªŸà«‡àªœ ટાયરો, તૂટેલા પાઈપ, પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª• બોટલો, બિનઉપયોગી ડબà«àª¬àª¾àª“નો ઉપયોગ કરી તેમાં માટી àªàª°à«€ રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, વૃકà«àª·à«‹ વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સà«àªµà«àª¯àªµàª¸à«àª¥àª¿àª¤ ઉછેર અને દેખરેખ થાય ઠમાટે કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨àª¾ પોલસ કરà«àª®à«€àª“ઠઅને વિરલàªàª¾àª‡àª¨à«€ ટીમે વૃકà«àª·à«‹àª¨à«€ માવજત કરવાનà«àª‚ બીડà«àª‚ ઉપાડà«àª¯à«àª‚ હતà«àª‚.
આજે પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨à«àª‚ આંગણà«àª‚ હરà«àª¯à«àªàª°à«àª¯à«àª‚ બની ગયà«àª‚ છે. ઉશà«àª•ેરાટમાં, વà«àª¯àª¥àª¿àª¤ થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પà«àª°àªµà«‡àª¶à«àª¯àª¾ બાદ સà«àªµàªšà«àª›àª¤àª¾, હરિયાળી જોઈને બેઘડી પà«àª°àª«à«àª²à«àª²àª¿àª¤ થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકરà«àª®à«€àª“ તણાવમà«àª•à«àª¤ બનà«àª¯àª¾ છે, અને તેમની કારà«àª¯àª•à«àª·àª®àª¤àª¾àª®àª¾àª‚ પણ વધારો થયો છે àªàª® તેઓ ગરà«àªµàª¥à«€ ઉમેરે છે.
શà«àª°à«€ ઔસà«àª°àª¾àª વધà«àª®àª¾àª‚ કહà«àª¯à«àª‚ કે, પરà«àª¯àª¾àªµàª°àª£ જાગૃતિ માટે પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ àªàª• મà«àª¹àª¿àª® શરૂ કરવામાં આવી છે. પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ ખાતે નાના-મોટા કામ માટે આવતાં લોકોને વૃકà«àª·àª¨à«‹ છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પà«àª°àª¤àª¿àªœà«àªžàª¾ લેવડાવવામાં આવે છે. તેમજ વૃકà«àª·àª¨à«€ માવજત કરવા માટે પà«àª°à«‡àª°àª£àª¾ પણ આપવામાં આવે છે. ઉપરાંત પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨àª¾ લોકઅપની દીવાલો પર પણ પરà«àª¯àª¾àªµàª°àª£àª¨à«€ થીમ પર ચિતà«àª°à«‹ તૈયાર કરાયા છે. જેથી ગà«àª¨à«‡àª—ારોનà«àª‚ હà«àª°àª¦àª¯ પરિવરà«àª¤àª¨ થઈ શકે. પકà«àª·à«€àª“ માટે વેસà«àªŸ મટિરીયલમાંથી માળાઓ બનાવી તમામ વૃકà«àª·à«‹ પર મૂકà«àª¯àª¾ છે. સાંજે ૬.૦૦ વાગà«àª¯àª¾ બાદ પકà«àª·à«€àª“ તેમાં બેસવા આવે છે, પકà«àª·à«€àª“ના કલરવથી સમગà«àª° માહોલ ખà«àª¶àª¨à«àª®àª¾ અને ઉરà«àªœàª¾àª¸àªàª° બની જાય છે. રવિવારે માતà«àª° આ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ નિહાળવા અનેક લોકો આવે છે.
પરà«àª¯àª¾àªµàª°àª£àªªà«àª°à«‡àª®à«€ વિરલàªàª¾àª‡ દેસાઇઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, પી.આઈ.શà«àª°à«€ àªàª®.બી.ઔસà«àª°àª¾àª¨à«€ આગેવાનીમાં કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨à«‡ ગà«àª°à«€àª¨ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ બનાવવાના સંકલà«àªª અને અàªàª¿àª¯àª¾àª¨ અંતરà«àª—ત à«à«¦ ટકા જેટલà«àª‚ કામ પà«àª°à«àª£ કરà«àª¯à«àª‚ છે. આ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ માતà«àª° પોલીસસેવા કે નà«àª¯àª¾àª¯ મેળવવાનà«àª‚ કેનà«àª¦à«àª°àª¸à«àª¥àª¾àª¨ જ નહીં, પરંતૠરેઈન વોટર હારà«àªµà«‡àª¸à«àªŸàª¿àª‚ગ, પરà«àª¯àª¾àªµàª°àª£ સંરકà«àª·àª£, મેડિટેશન માટેનà«àª‚ પણ જીવંત અને પà«àª°à«‡àª°àª£àª¾àª¦àª¾àª¯à«€ ઉદાહરણ પà«àª°à«‚ં પાડી રહà«àª¯à«àª‚ છે. પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ પાણી અને પાંદડાને વેસà«àªŸ બનતા અટકાવવામાં આવશે. જેમાં વેસà«àªŸ પાણીને જમીનમાં ઉતારવામાં આવશે. જà«àª¯àª¾àª°à«‡ મઘા નકà«àª·àª¤à«àª°àª®àª¾àª‚ થતાં વરસાદનà«àª‚ પાણી ગà«àª£àª•ારી હોવાથી આ પાણીનો સંગà«àª°àª¹ કરવા માટે અંડરગà«àª°àª¾àª‰àª¨à«àª¡ સંપ બનાવી પાણીનો સંગà«àª°àª¹ કરવામાં આવશે. જેથી બારેમાસ પીવાનà«àª‚ શà«àª¦à«àª§ પાણી મળી રહેશે. જેની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
વધà«àª®àª¾àª‚ તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ સંપૂરà«àª£ સૌર ઉરà«àªœàª¾ પર કારà«àª¯àª°àª¤ થશે. સાથે રેઈન વોટર હારà«àªµà«‡àª¸à«àªŸàª¿àª‚ગથી લાખો લીટર પાણીની બચત થવાની સાથે બાયોડાવરà«àª¸àª¿àªŸà«€ અને કà«àª²àª¿àª¨ àªàª°àª¨àª¾ કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ મહતà«àªµàª¨à«àª‚ યોગદાન આપશે. પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨àª¾ પરિસરમાં àªàª• અરà«àª¬àª¨ ફોરેસà«àªŸ તૈયાર થઈ રહà«àª¯à«àª‚ છે. જેમાં ૧૫૦૦ જેટલા વૃકà«àª·à«‹àª¨à«‹ ઉછેર થશે. જે કાપોદà«àª°àª¾ અને આસપાસના વિસà«àª¤àª¾àª°àª¨àª¾ પાંચ લાખ જેટલા લોકોને કà«àª²àª¿àª¨ àªàª° મળવામાં સહાયરૂપ બનશે. અતà«àª¯àª¾àª° સà«àª§à«€àª®àª¾àª‚ આ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ નવસો જેટલા નાના-મોટા વૃકà«àª·à«‹àª¨à«àª‚ વાવેતર થઈ ચૂકà«àª¯à«àª‚ છે, તો આખાય પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ પચાસથી વધૠચિતà«àª°à«‹ અને માહિતીપà«àª°àª¦ હોરà«àª¡àª¿àª‚ગà«àª¸ છે. જેનાથી લોકોને પરà«àª¯àª¾àªµàª°àª£ જાગૃતિ માટે પà«àª°à«‡àª°àª¿àª¤ કરી શકાશે. આ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ પોતે જ àªàª• ગà«àª°à«€àª¨ કà«àª°à«àª¸à«‡àª¡àª° બનશે, જે સà«àª°àª¤àª¨àª¾ હજારો લોકોને પરà«àª¯àª¾àªµàª°àª£ સંરકà«àª·àª£àª¨àª¾ અàªàª¿àª¯àª¾àª¨àª®àª¾àª‚ જોડશે અને તેમને જાગૃત કરશે.
ગà«àª°à«€àª¨ કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¥à«€ અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાતà«àª®àª• અસર ઊàªà«€ થશે, પોલીસ અને સમાજ વચà«àªšà«‡ સà«àª®à«‡àª³ સધાશે. સાચે જ, પોલીસ અને પરà«àª¯àª¾àªµàª°àª£àªªà«àª°à«‡àª®àª¨à«‹ સંગમ રચતà«àª‚ કાપોદà«àª°àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ દેશના અનà«àª¯ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨à«‹, જાહેર અને ખાનગી સંસà«àª¥àª¾àª“ માટે નવી દિશા ચીંધી રહà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login