રિતેશ શાહ ચેરિટેબલ ફારà«àª®àª¸à«€ (RSPC) તેના વારà«àª·àª¿àª• ગાલા કારà«àª¯àª•à«àª°àª®àª¨à«àª‚ આયોજન કરી રહી છે, જે 27 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ રેડ બેંક, નà«àª¯à«‚ જરà«àª¸à«€ ખાતે યોજાશે.
આ ચેરીટેબલ ફારà«àª®àª¸à«€àª¨à«€ સà«àª¥àª¾àªªàª¨àª¾ રિતેશ શાહે તેમની સà«àªµàª°à«àª—ીય બહેન રેના શાહની યાદમાં કરી હતી, જેનà«àª‚ 43 વરà«àª·àª¨à«€ વયે અવસાન થયà«àª‚ હતà«àª‚. આ ફારà«àª®àª¸à«€àª¨à«€ સà«àª¥àª¾àªªàª¨àª¾ 15 àªàªªà«àª°àª¿àª², 2022ના રોજ કરવામાં આવી હતી અને તે નà«àª¯à«‚ જરà«àª¸à«€àª®àª¾àª‚ જે લોકો પાસે વીમો અથવા સારવાર માટે પૈસાની ઉણપ હોય તેવા લોકોને સેવા આપીને તેમની બહેન રેનાની સà«àª®à«ƒàª¤àª¿àª¨à«‡ માન આપવા માટે પà«àª°àª¤àª¿àª¬àª¦à«àª§ છે.
સંસà«àª¥àª¾ અનà«àª¸àª¾àª°, RSCP સમà«àª¦àª¾àª¯àª®àª¾àª‚ આરોગà«àª¯àª¨à«€ અસમાનતાને ઘટાડવા માટે દવાઓ, રસીકરણ અને આરોગà«àª¯ સેવાઓની પહોંચ વધારવા માટે સમરà«àªªàª¿àª¤ છે. નોંધનીય છે કે, ફારà«àª®àª¸à«€àª રાજà«àª¯àª®àª¾àª‚ વીમો અથવા સારવાર માટે પૈસાની ઉણપ ધરાવતા રહેવાસીઓને 4,00,000 યà«àªàª¸ ડોલરની દવાઓનà«àª‚ વિતરણ કરà«àª¯à«àª‚ છે.
આગામી ગાલા ઇવેનà«àªŸàª¨à«‹ ઉદà«àª¦à«‡àª¶ જરૂરિયાતમંદ લોકોને આવશà«àª¯àª• આરોગà«àª¯ સેવાઓ પૂરી પાડવાના RSCP ના મિશન માટે àªàª‚ડોળ àªàª•તà«àª° કરવાની સાથે સહકાર મેળવવાનો છે.
આ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ પà«àª°àª–à«àª¯àª¾àª¤ કવિ, લેખક, નિરà«àª¦à«‡àª¶àª• અને નિરà«àª®àª¾àª¤àª¾ અંકિત તà«àª°àª¿àªµà«‡àª¦à«€ અને તેમની ગાયકો અને સંગીતકારોની ટીમ દà«àªµàª¾àª°àª¾ "ગમતીલà«àª‚ ગà«àªœàª°àª¾àª¤" શીરà«àª·àª• હેઠળ ગà«àªœàª°àª¾àª¤à«€ સંગીત અને સાહિતà«àª¯àª¨à«àª‚ પરફોરà«àª®àª¨à«àª¸ રજૂ કરવામાં આવશે. આ કારà«àª¯àª•à«àª°àª® RSCP ની યાતà«àª°àª¾àª®àª¾àª‚ વધૠàªàª• સીમાચિહà«àª¨àª°à«‚પ બનશે.
સતà«àª¤àª¾àªµàª¾àª° અખબારી યાદીમાં કહેવામાં આવà«àª¯à«àª‚ છે કે, "તમારà«àª‚ સમરà«àª¥àª¨ આપણા સમà«àª¦àª¾àª¯ અને રાજà«àª¯àª®àª¾àª‚ આરોગà«àª¯àª¨à«€ અસમાનતા ઘટાડવા માટે વધૠસેવાઓ પà«àª°àª¦àª¾àª¨ કરવા માટે àªàª‚ડોળ àªàª•તà«àª° કરશે".
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login