૨૨ જાનà«àª¯à«àª†àª°à«€àª રામલલાની પà«àª°àª¾àª£àªªà«àª°àª¤àª¿àª·à«àª ાનો અવસર àªàª• àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• કà«àª·àª£ બની રહેવાની છે. તà«àª¯àª¾àª°à«‡ આ કà«àª·àª£àª¨àª¾ સાકà«àª·à«€ બનવા àªàª¾àª°àª¤àª¨à«€ અનેક ખાનગી કંપનીઓઠતેમના કરà«àª®àªšàª¾àª°à«€àª“ માટે રજા જાહેર કરી છે. હવે કેનà«àª¦à«àª° સરકારે પણ આ દિવસે àªàª¾àª°àª¤àª®àª¾àª‚ તમામ કેનà«àª¦à«àª°à«€àª¯ સરકારી કચેરીઓ, કેનà«àª¦à«àª°à«€àª¯ સંસà«àª¥àª¾àª“ અને કેનà«àª¦à«àª°à«€àª¯ ઔદà«àª¯à«‹àª—િક સંસà«àª¥àª¾àª“માં બપોરે 2:30 વાગà«àª¯àª¾ સà«àª§à«€ અડધો દિવસ રજાની જાહેરાત કરી છે. જેથી àªàª•à«àª¤à«‹ અયોધà«àª¯àª¾ રામ મંદિર પà«àª°àª¾àª£ પà«àª°àª¤àª¿àª·à«àª ા સમારોહ નિહાળી શકે. તમામ સરકારી કચેરીઓમાં ૨૨ જાનà«àª¯à«àª†àª°à«€àª બપોરે ૨.૩૦ વાગà«àª¯àª¾ બાદ કામકાજ શરૂ થશે. તà«àª¯àª¾àª°à«‡ રાજà«àª¯ સરકારો પણ આ અંગે નિરà«àª£àª¯ લે તેવી માગ થઇ રહી છે. પાંચ રાજà«àª¯à«‹àª¨à«€ સરકારે અગાઉથી જ 22 જાનà«àª¯à«àª†àª°à«€àª રજા જાહેર કરી છે. આ રાજà«àª¯à«‹àª®àª¾àª‚ હરિયાણા, ગોવા, ઉતà«àª¤àª° પà«àª°àª¦à«‡àª¶, મધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶, છતà«àª¤à«€àª¸àª—ઢનો સમાવેશ થાય છે.
ઉતà«àª¤àª° પà«àª°àª¦à«‡àª¶àª®àª¾àª‚ 22 જાનà«àª¯à«àª†àª°à«€àª મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ યોગી આદિતà«àª¯àª¨àª¾àª¥àª¨àª¾ નિરà«àª¦à«‡àª¶à«‹ અનà«àª¸àª¾àª°, રામમંદિરના 'પà«àª°àª¾àª£àªªà«àª°àª¤àª¿àª·à«àª ા' સમારોહને ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખીને ઉતà«àª¤àª° પà«àª°àª¦à«‡àª¶àª®àª¾àª‚ શૈકà«àª·àª£àª¿àª• સંસà«àª¥àª¾àª“ બંધ રહેશે. તેમજ તે દિવસે સમગà«àª° રાજà«àª¯àª®àª¾àª‚ દારૂની દà«àª•ાનો પણ બંધ રહેશે.
મધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶àª®àª¾àª‚ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ મોહન યાદવે મધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶àª®àª¾àª‚ 22 જાનà«àª¯à«àª†àª°à«€àª શાળાઓમાં રજા જાહેર કરી છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા લોકોને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¿àª¤ કરવામાં આવી રહà«àª¯àª¾ છે. દારૂ અને àªàª¾àª‚ગની દà«àª•ાનો બંધ રાખવાનો આદેશ જાહેર કરતી વખતે મોહન યાદવે રાજà«àª¯àª®àª¾àª‚ 22 જાનà«àª¯à«àª†àª°à«€àª¨à«‡ 'ડà«àª°àª¾àª¯ ડે' તરીકે પણ જાહેર કરà«àª¯à«‹ છે.
ગોવાની સરકારે 22 જાનà«àª¯à«àª†àª°à«€àª અયોધà«àª¯àª¾àª¨àª¾ રામજનà«àª®àªà«‚મિ મંદિરમાં 'પà«àª°àª¾àª£àªªà«àª°àª¤àª¿àª·à«àª ા' સમારોહને ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખીને 22 જાનà«àª¯à«àª†àª°à«€àª સરકારી કરà«àª®àªšàª¾àª°à«€àª“ અને શાળાઓ માટે રજાની પણ જાહેરાત કરી છે.
છતà«àª¤à«€àª¸àª—ઢ સરકારે રાજà«àª¯àª¨à«€ તમામ સરકારી શાળાઓ અને કોલેજોમાં 22 જાનà«àª¯à«àª†àª°à«€àª રજા જાહેર કરી છે. હરિયાણા સરકારે પણ 22 જાનà«àª¯à«àª†àª°à«€àª શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. ઉપરાંત, પà«àª°àª¾àª£àªªà«àª°àª¤àª¿àª·à«àª ા સમારોહના દિવસે રાજà«àª¯àª®àª¾àª‚ કà«àª¯àª¾àª‚ય પણ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મંતà«àª°à«€àª“ને 22 જાનà«àª¯à«àª†àª°à«€àª તેમના ઘરે દીવા પà«àª°àª—ટાવવા અને ગરીબોને àªà«‹àªœàª¨ કરાવવાનà«àª‚ કહેવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. દિવાળીની જેમ ઉજવણી કરવાનà«àª‚ કહેવામાં આવà«àª¯à«àª‚ છે. 22 જાનà«àª¯à«àª†àª°à«€ પછી પોતપોતાના સંસદીય કà«àª·à«‡àª¤à«àª°àª¨àª¾ લોકોને પણ ટà«àª°à«‡àª¨à«‹àª®àª¾àª‚ અયોધà«àª¯àª¾ જવા માટે કહેવામાં આવà«àª¯à«àª‚ છે. તેની સંપૂરà«àª£ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ કરવા અને તેમની સાથે ટà«àª°à«‡àª¨àª®àª¾àª‚ અયોધà«àª¯àª¾ જવાના નિરà«àª¦à«‡àª¶ આપવામાં આવà«àª¯àª¾ છે. પીàªàª® મોદીઠàªàª® પણ કહà«àª¯à«àª‚ કે આ બધà«àª‚ àªàªŸàª²à«€ સાદગી સાથે કરવà«àª‚ જેથી સૌહારà«àª¦ અને સદà«àªàª¾àªµ જળવાઈ રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login