માંગરોળ તાલà«àª•ાના બોરીયાગામમાં સરકારના જળસંચય અàªàª¿àª¯àª¾àª¨ થકી વિકાસના નવા દà«àªµàª¾àª° ખૂલà«àª¯à«‹ છે. બોરીયાગામ, જà«àª¯àª¾àª‚ ખેડૂતો માટે ઉનાળા અને શિયાળામાં પાણીની ખà«àª¬ જ તંગી હતી, હવે પાણીની તંગી દૂર થશે. તેમજ ખેડૂતો અને મજૂરો માટે વિકાસના નવા અવસર ઉàªàª¾ થઇ રહà«àª¯àª¾àª‚ છે. આ અàªàª¿àª¯àª¾àª¨ માતà«àª° ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ માટે જળસંચયનો મારà«àª— નથી, પરંતૠતે રોજગારી આરà«àª¥àª¿àª• વિકાસ અને ખેતીની બહોળી શકà«àª¯àª¤àª¾àª“ પણ ઊàªà«€ કરી આપતà«àª‚ àªàª• માધà«àª¯àª® છે.
માંગરોળ તાલà«àª•ામાં સરકાર દà«àªµàª¾àª°àª¾ ચાલતી જળસંચય યોજના અંતરà«àª—ત મહતà«àªµàª¨àª¾ પગલાં લેવામાં આવી રહà«àª¯àª¾ છે, જેનો સીધો લાઠગà«àª°àª¾àª®à«àª¯ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ રહેતા ખેડૂતો અને મજૂરોને મળી રહà«àª¯à«‹ છે.માંગરોળ તાલà«àª•ા પંચાયતના મનરેગા શાખાના આસિસà«àªŸàª¨à«àªŸ પà«àª°à«‹àª—à«àª°àª¾àª® ઓફિસર શà«àª°à«€ પà«àª°àª•ાશàªàª¾àªˆ ગામીત જણાવે છે કે, માંગરોળ તાલà«àª•ામાં જળસંચય યોજના ગામના સરà«àªµàª¾àª‚ગી વિકાસ અને સà«àª–ાકારી તરફ àªàª• નવો યà«àª— લઈ આવી છે. ગામલોકોને રોજગારી અને પાણી બંને મળી રહà«àª¯àª¾ છે, જેનાથી તેમનà«àª‚ જીવન સરળ બની રહà«àª¯à«àª‚ છે. તાલà«àª•ાના à«à«¨ ગામોમાં કà«àª² ૪૦૫ કામો મંજà«àª° કરાયા છે. તેમાં ૫૬ કામો પૂરà«àª£ થયાં છે, અને બાકીના કામો પà«àª°àª—તિ હેઠળ છે. હાલ બોરીયા ગામમાં બોર રિચારà«àªœ અને રિચારà«àªœ પીટના કામો થઈ રહà«àª¯àª¾àª‚ છે.
જળસંચય યોજના હેઠળ ગામમાં ચાલી રહેલા કામો વિશે વિગતો આપતા મનરેગા શાખાના ટેકનિકલ આસિસà«àªŸàª¨à«àªŸàª¶à«àª°à«€ ચતà«àª°àªàª¾àªˆ ચૌધરી જણાવે છે કે, બોરીયાગામમાં આંગણવાડી પાસે બોર રિચારà«àªœ અને રિચારà«àªœ પીટનો પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ પà«àª°àª—તિમાં છે, જેનાથી àªà«‚ગરà«àª જળ સà«àª¤àª° ઉંચà«àª‚ આવશે. આ અગાઉ, વરસાદી પાણી જમીનમાં ન જતાં àªàª® જ વહી જતà«àª‚ હતà«àª‚. હવે, આ યોજનાથી ૩૦૦ ફૂટની ઊંડાઈઠપણ પાણી નથી મળતૠતેવા ગામમાં à«à«¦ ફૂટે જ પાણી મળી રહશે.
આ યોજનાથી ગામના ખેડૂતોની સમસà«àª¯àª¾àª“નો ઉકેલ મળી રહà«àª¯à«‹ છે. તà«àª¯àª¾àª°à«‡ બોરીયાગામના ખેડà«àª¤ અનà«àª°àª¾àª—àªàª¾àªˆ ગણપતàªàª¾àªˆ ચૌધરી જણાવે છે કે, "ગામમાં પાણીના અàªàª¾àªµàª¨à«‡ કારણે અમને ઘણી બધી મà«àª¶à«àª•ેલીઓનો સામનો કરવો પડતો હતો. ઉનાળામાં અને શિયાળામાં પાણી માટે àªàªà«‚મવà«àª‚ પડતà«àª‚ અને ખેતી કરવી અશકà«àª¯ બની જતી. જળસંચય યોજનાથી હવે ખેડૂતોને પà«àª°àª¤à«àª‚ પાણી મળી રહà«àª¯à«àª‚ છે, જેના કારણે ફસલની ઉપજ પણ સà«àª§àª°à«€ રહી છે."
ગામના શà«àª°àª®àª¿àª•à«‹ માટે પણ આ યોજના આશીરà«àªµàª¾àª¦ સમાન સાબિત થઈ છે. બોરીયાગામના શà«àª°àª®àª¿àª• અરà«àªœà«àª¨àªàª¾àª‡ શંકરàªàª¾àª‡ ચૌધરીઠકહà«àª¯à«àª‚ કે, "આ યોજના અમને ઘરઆંગણે મજૂરી આપી રહી છે. અમે ગામમાં જ મજૂરી મેળવી શકીઠછીઠઅને રોજ 300 રૂપિયાની કમાણી કરી રહà«àª¯àª¾ છીàª. જે અમારા પરિવાર માટે રોજગારીના આધારરૂપ છે."
ગામના અનà«àª¯ રહેવાસી નરેશàªàª¾àª‡ બિમાસીયા પણ આ યોજનાનો લાઠલેતા જણાવે છે કે, "આ પહેલા મજૂરી માટે બીજા ગામ જવà«àª‚ પડતà«àª‚ હતà«àª‚. હવે, ગામમાં જ રોજગારી મળી રહી છે, અને આપણા ગામનà«àª‚ પાણી ગામમાં જ àªàªµà«€ ઉકà«àª¤àª¿ સારà«àª¥àª• થઇ છે."
આ યોજનાના કારણે બોરીયાગામમાં માતà«àª° પાણીનો પà«àª°àª¶à«àª¨ ઉકેલાઈ રહà«àª¯à«‹ છે àªàªŸàª²à«àª‚ જ નહીં, પરંતૠઆ યોજના દà«àªµàª¾àª°àª¾ ગામની આરà«àª¥àª¿àª• પà«àª°àª—તિનો મારà«àª— પણ ખà«àª²à«àª¯à«‹ છે. જà«àª¯àª¾àª‚ પહેલા વરસાદી પાણી બિનજરૂરી રીતે વહેતà«àª‚ રહેતà«àª‚, હવે તે બોર રિચારà«àªœ પદà«àª§àª¤àª¿àª¥à«€ જમીનમાં જઇ રહà«àª¯à«àª‚ છે, જેના કારણે àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ વધૠપાણીની ઉપલબà«àª§àª¤àª¾ રહેશે.
જળસંચય અàªàª¿àª¯àª¾àª¨àª¨àª¾ પરિણામે બોરીયાગામ અને તેના જેવા અનેક ગામોમાં પરિવરà«àª¤àª¨ જોવા મળી રહà«àª¯à«àª‚ છે. આ અàªàª¿àª¯àª¾àª¨ માતà«àª° પાણી સંગà«àª°àª¹àª£àª®àª¾àª‚ જ નથી મદદરૂપ થઈ રહà«àª¯à«àª‚, પણ તે ગામના લોકો માટે રોજગારી, ખેતીમાં સà«àª§àª¾àª°à«‹ અને સà«àª–ાકારી લાવી રહà«àª¯à«àª‚ છે. બોરીયાગામનà«àª‚ ઉદાહરણ અનà«àª¯ ગામોને પણ પà«àª°à«‡àª°àª£àª¾ પૂરી પાડે છે કે, કઈ રીતે સંકલિત પà«àª°àª¯àª¤à«àª¨à«‹ અને જળસંચય યોજના àªàª• ગામના àªàªµàª¿àª·à«àª¯àª¨à«‡ બદલી શકે છે.
જળસંચય અàªàª¿àª¯àª¾àª¨àª¨à«‹ ઉદà«àª¦à«‡àª¶à«àª¯
જળસંચય અàªàª¿àª¯àª¾àª¨àª¨à«‹ મà«àª–à«àª¯ ઉદà«àª¦à«‡àª¶à«àª¯ છે, કà«àª¦àª°àª¤à«€ પાણીના સà«àª¤à«àª°à«‹àª¤à«‹àª¨à«àª‚ સંરકà«àª·àª£ કરવà«àª‚ અને વરસાદી પાણીનો સદઉયોગ કરવો. આ યોજના હેઠળ બોર અને કà«àªµàª¾àª®àª¾àª‚ રિચારà«àªœ પદà«àª§àª¤àª¿àª“ વિકસાવવામાં આવે છે, જેના દà«àªµàª¾àª°àª¾ વરસાદી પાણી જમીનમાં જઈ પાણીના સà«àª¤àª°àª¨à«‡ વધારે છે. àªà«‚ગરà«àª જળમાં વધારો થવાથી ઉનાળા અને શિયાળામાં પાણીની ઉપલબà«àª§àª¤àª¾ વધે છે, જેનાથી ખેતી ઉપરાંત ઘઉં, ચણા, શાકàªàª¾àªœà«€ જેવી પાકો પણ લઇ શકાય છે.
જળસંચય અàªàª¿àª¯àª¾àª¨àª¨àª¾ ફાયદા
બોર રિચારà«àªœ અને રિચારà«àªœ પીટના કારણે àªà«‚ગરà«àª જળ સંગà«àª°àª¹ કà«àª·àª®àª¤àª¾ વધે છે, જેના કારણે à«à«¦ ફૂટ પર જ પાણી મળી શકે છે. ખેતી માટે પૂરતà«àª‚ પાણી ઉપલબà«àª§ થવાને કારણે પાક ઉતà«àªªàª¾àª¦àª¨ વધશે, જેનાથી ખેડૂતોની આરà«àª¥àª¿àª• સà«àª¥àª¿àª¤àª¿ મજબૂત થશે. આ યોજના હેઠળ ગામમાં જ લોકોને મજૂરી મળી રહી છે, જેના કારણે અનà«àª¯àª¤à«àª° મજૂરી માટે જવà«àª‚ નથી પડતà«àª‚ અને સà«àª¥àª¾àª¨àª¿àª• સà«àª¤àª°à«‡ રોજગારી સà«àª²àª થાય છે. આ યોજના લાંબા ગાળે ગામોના પાણી સંસાધનોને સમૃદà«àª§ બનાવશે, જેનાથી àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ પાણીની સમસà«àª¯àª¾àª“નો ઉકેલ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login