IPL ની આ સીàªàª¨àª¨à«€ આજે વિશાખાપટà«àªŸàª¨àª® ખાતે રમાયેલ 16મી મેચમાં કોલકતા નાઈટ રાઇડરà«àª¸à«‡ દિલà«àª¹à«€ કેપિટલà«àª¸àª¨à«‡ 106 રનથી હરાવà«àª¯à«àª‚ છે. DC ના બોલરોના કંગાળ દેખાવને કારણે KKR ઠ20 ઓવરમાં 272 રનનો પહાડ ઉàªà«‹ કરી દીધો હતો. સૌપà«àª°àª¥àª® ટોસ જીતીને કોલકતા ઠબેટિંગ કરવાનો નિરà«àª£àª¯ કરà«àª¯à«‹ હતો.
બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાઠ20 ઓવરમાં 7 વિકેટના àªà«‹àª—ે 272 રનનો જંગી સà«àª•ોર કરà«àª¯à«‹ હતો. જેમાં સà«àª¨àª¿àª² નારાયણ ઠ39 બોલમાં 7 ચોગà«àª—ા અને 7 છગà«àª—ાની મદદથી 85 રન બનાવà«àª¯àª¾ હતા. જયારે અંગકà«àª°à«€àª¶ રઘà«àªµàª‚શીઠ27 બોલમાં 54 રન બનાવà«àª¯àª¾ હતા. જયારે આનà«àª¦à«àª°à«‡ રસેલે 19 બોલમાં 41 રન ની સà«àª«à«‹àªŸàª• ઇનિંગ રમી હતી. તો સદાબહાર રિનà«àª•à«àª¸àª¿àª‚હે 8 બોલમાં 26 રન બનાવà«àª¯àª¾ હતા.
દિલà«àª¹à«€ તરફથી બોલિંગ કરતા ઇશાંત શરà«àª®àª¾àª 2 અને નોરકીયા ઠ3 વિકેટ àªàª¡àªªà«€ હતી. જયારે રનચેઠકરવા ઉતરેલી દિલà«àª¹à«€àª¨à«€ ટીમના ઓપનર કઈ ખાસ ઉકાળી શકà«àª¯àª¾ ન હતા. 33 રનના સà«àª•ોર પર જ દિલà«àª¹à«€ ઠ4 વિકેટ ગà«àª®àª¾àªµà«€ દીધી હતી. તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ કેપà«àªŸàª¨ રિષઠપંત અને સà«àªŸàª¬à«àª¸ ઠબાજી સાંàªàª³à«€àª¨à«‡ 93 રનની પારà«àªŸàª¨àª°àª¶à«€àªª કરી હતી. રિષઠપંતે 25 બોલમાં 55 અને સà«àªŸàª¬àª¸à«‡ 32 બોલમાં 54 રન બનાવà«àª¯àª¾ હતા. તà«àª¯àª¾àª° બાદ દિલà«àª¹à«€àª¨à«€ ટિમ ઘૂંટણિયે પડી ગઈ હતી અને 17.2 ઓવરમાં 166 રન બનાવીને પેવેલિયન àªà«‡àª—à«€ થઇ ગઈ હતી.
દિલà«àª¹à«€ સામે કોલકતાની આ જીત તà«àª°àª£ વરà«àª· બાદ આવી છે. છેલà«àª²à«‡ વરà«àª· 2021માં કોલકાતાઠદિલà«àª¹à«€àª¨à«‡ હરાવà«àª¯à«àª‚ હતà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login