વડાપà«àª°àª§àª¾àª¨ મોદી ડિસેમà«àª¬àª° મહિનામાં ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ પà«àª°àªµàª¾àª¸à«‡ આવશે. વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી સà«àª°àª¤àª®àª¾àª‚ 17 ડિસેમà«àª¬àª°à«‡ નવનિરà«àª®àª¿àª¤ હીરા બà«àª°à«àª¸àª¨à«àª‚ ઉદà«àª§àª¾àªŸàª¨ કરે તેવી શકà«àª¯àª¤àª¾ છે. સાથે જ àªàª°àªªà«‹àª°à«àªŸàª¨àª¾ નવા વિસà«àª¤àª°àª£ યોજનાનà«àª‚ અનાવરણ કરે તેવી શકà«àª¯àª¤àª¾ છે. હીરા બà«àª°à«àª¸àª¨à«àª‚ 66 લાખ ચોરસ ફૂટનà«àª‚ શાનદાર બિલà«àª¡àª¿àª‚ગ બનાવાયà«àª‚ છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4 હજાર 500 ડાયમંડ ટà«àª°à«‡àª¡àª¿àª‚ગની ઓફિસો છે. વડાપà«àª°àª§àª¾àª¨ ઓફિસ તરફથી કારà«àª¯àª•à«àª°àª®àª¨à«€ મૌખિક જાણકારી આપવામાં આવી છે. હજૠફાઇનલ કારà«àª¯àª•à«àª°àª®àª¨à«€ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખરà«àªšà«‡ સà«àª°àª¤àª¨àª¾ ખજોદ ખાતે તૈયાર થયેલાં અને વિશà«àªµàª¨àª¾ સૌથી મોટા હીરા બજાર તરીકે ખà«àª¯àª¾àª¤àª¿ પામી રહેલાં સà«àª°àª¤ હીરા બà«àª°à«àª¸àª¨àª¾ ઉદà«àª§àª¾àªŸàª¨àª¨à«€ તારીખ ફાઇનલ થઇ ગઇ છે. ઉદà«àª§àª¾àªŸàª¨ સમારોહ àªàªµà«àª¯àª¾àª¤àª¿àªàªµà«àª¯ રીતે યોજવામાં આવશે. આ પà«àª°àª¸àª‚ગે દેશ દà«àª¨àª¿àª¯àª¾àª¨àª¾ દિગà«àª—જ હીરા ઉદà«àª¯à«‹àª—પતિઓ, ગણà«àª¯àª®àª¾àª¨à«àª¯ વà«àª¯àª•à«àª¤àª¿àª“ને ખાસ આમંતà«àª°àª¿àª¤ કરીને સà«àª°àª¤ હીરા બà«àª°à«àª¸àª¨àª¾ ઉદà«àª§àª¾àªŸàª¨ સમારોહમાં સહàªàª¾àª—à«€ કરવામાં આવશે.
ઉદà«àª˜àª¾àªŸàª¨ સમયે 4200 પૈકી વધà«àª®àª¾àª‚ વધૠઓફિસો કારà«àª¯àª°àª¤ થઇ જાય ઠમાટે પà«àª°àª¯àª¾àª¸à«‹ કરવામાં આવી રહà«àª¯àª¾ છે. હીરા બà«àª°à«àª¸àª®àª¾àª‚ હીરા ઉદà«àª¯à«‹àª—પતિઓને જરૂરી તમામ સેવા સà«àªµàª¿àª§àª¾àª“ જેવી કે વેલà«àª¯à«àª¶àª¨, વજન, સરà«àªŸàª¿àª«àª¿àª•ેશન, બોઇલિંગ સહિતની સà«àªµàª¿àª§àª¾àª“ પણ હિરા બà«àª°à«àª¸àª®àª¾àª‚ જ ઉપલબà«àª§ બની જશે. આ ઉપરાંત હીરા બà«àª°à«àª¸ સંકà«àª²àª®àª¾àª‚ જ સà«àªŸà«‡àª¶àª¨àª°à«€, હીરા ઉદà«àª¯à«‹àª—ને લગતા ટà«àª²à«àª¸ àªàª¨à«àª¡ ઇકà«àªµà«€àªªàª®à«‡àª¨à«àªŸà«àª¸àªµàª—ેરેની સà«àªµàª¿àª§àª¾àª“ પણ કારà«àª¯àª°àª¤ કરી દેવામાં આવશે.
આ બિલà«àª¡à«€àª‚ગની વાત કરીઠતો અહીં આવનાર કામદારો માટે 131 àªàª²àª¿àªµà«‡àªŸàª° લીફà«àªŸ તેમજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોનà«àª«àª°àª¨à«àª¸ સà«àªµàª¿àª§àª¾àª“નો પણ સમાવેશ થાય છે.
આ ઓફિસ-બિલà«àª¡àª¿àª‚ગ બનાવવાનો હેતà«àª‚ àªàª¾àª°àª¤àª®àª¾àª‚થી હીરા, જેમà«àª¸ અને જà«àªµà«‡àª²àª°à«€àª¨à«€ આયાત, નિકાસ અને વેપારને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપવાનો છે. તેનો ઉદà«àª¦à«‡àª¶à«àª¯ હીરાના ઉતà«àªªàª¾àª¦àª¨ અને વેપાર સાથે સંકળાયેલી સંસà«àª¥àª¾àª“ને અતà«àª¯àª¾àª§à«àª¨àª¿àª• ઈનà«àª«à«àª°àª¾àª¸à«àªŸà«àª°àª•à«àªšàª° પà«àª°àª¦àª¾àª¨ કરવાનો છે. વધà«àª®àª¾àª‚ તે કટીંગ, પોલિશિંગ અને પà«àª°à«‹àª¸à«‡àª¸àª¿àª‚ગ સહિત જેમà«àª¸ અને જà«àªµà«‡àª²àª°à«€ સંબંધિત વેપાર, વાણિજà«àª¯ અને ઉદà«àª¯à«‹àª—ને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપવા, આગળ વધારવા, રકà«àª·àª£ અને વિકાસ કરવાનો ઇરાદો ધરાવે છે. આ ઓફિસ-બિલà«àª¡àª¿àª‚ગને બનાવવામાં ચાર વરà«àª· જેટલો સમય લાગà«àª¯à«‹ છે.
રૂ.૨૫૦૦ કરોડના ખરà«àªšà«‡ બનાવાયà«àª‚ બિલà«àª¡àª¿àª‚ગ
નેશનલ-ઇનà«àªŸàª°àª¨à«‡àª¶àª¨àª² ડાયમંડ વà«àª¯àª¾àªªàª¾àª°à«€àª“ માટે ૪૨૦૦ ઓફિસ
૧૫ માળના ૯ ટાવર
તમામ ટાવર àªàª•બીજા સાથે જોડાયેલા
૧૦ હજારથી વધૠટà«-વà«àª¹àª¿àª²àª° અને ૪૫૦૦થી વધૠફોર વà«àª¹àª¿àª²àª° માટે પારà«àª•િંગ વà«àª¯àªµàª¸à«àª¥àª¾
૪૦૦૦ CCTV કેમેરા
àªàª¨à«àªŸà«àª°à«€ ગેટ પર ડિજિટલ ચેકિંગની વà«àª¯àªµàª¸à«àª¥àª¾
વરà«àª·à«‡ ૨ લાખ કરોડથી વધà«àª¨à«‹ ડાયમંડ બિàªàª¨à«‡àª¸ થવાની શકà«àª¯àª¤àª¾
વિશà«àªµàª¨à«àª‚ સૌથી મોટà«àª‚ ટà«àª°à«‡àª¡àª¿àª‚ગ હબ બનશે
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login