àªàª¾àª°àª¤à«€àª¯ હવામાન વિàªàª¾àª—ની આગાહી મà«àªœàª¬ રાજà«àª¯àª®àª¾àª‚ ગત તà«àª°àª£ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહà«àª¯à«‹ છે. હજૠપણ આગામી બે થી તà«àª°àª£ દિવસ માટે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ àªàª¾àª°à«‡ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલà«àª²àª¾ ૨૪ કલાક દરમિયાન દેવàªà«‚મિ દà«àªµàª¾àª°àª•ાના ખંàªàª¾àª³àª¿àª¯àª¾ તાલà«àª•ામાં સૌથી વધૠ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસà«àª¯à«‹ છે. જà«àª¯àª¾àª°à«‡, સમગà«àª° દેવàªà«‚મિ દà«àªµàª¾àª°àª•ા જિલà«àª²àª¾àª®àª¾àª‚ માતà«àª° ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધà«, જામનગર જિલà«àª²àª¾àª®àª¾àª‚ à«§à«§ ઈંચથી વધૠઅને પોરબંદર જિલà«àª²àª¾àª®àª¾àª‚ ૯ ઈંચથી વધૠવરસાદ નોંધાયો છે.
તાલà«àª•ાની વાત કરીઠતો, જામનગર તાલà«àª•ામાં à«§à«« ઈંચથી વધૠવરસાદ વરસà«àª¯à«‹ છે. સાથે જ, જામનગરના જામજોધપà«àª° અને લાલપà«àª° તાલà«àª•ામાં પણ à«§à«© ઇંચ જેટલો વરસાદ ખાબકà«àª¯à«‹ છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલà«àª•ામાં à«§à«§ ઈંચથી વધà«, દેવàªà«‚મિ દà«àªµàª¾àª°àª•ાના àªàª¾àª£àªµàª¡, કલà«àª¯àª¾àª£àªªà«àª° અને દà«àªµàª¾àª°àª•ા તાલà«àª•ા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલà«àª•ામાં તથા પોરબંદર તાલà«àª•ામાં ૧૦-૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જà«àª¯àª¾àª°à«‡, રાજકોટ તાલà«àª•ા ૯ ઇંચથી વધૠવરસાદ થયો છે. આમ, સૌરાષà«àªŸà«àª°àª¨àª¾ મોટાàªàª¾àª—ના તાલà«àª•ાઓમાં ગઈકાલે સારà«àªµàª¤à«àª°àª¿àª• મેઘમહેર જોવા મળી હતી.
વધà«àª®àª¾àª‚, જામનગરના ધà«àª°à«‹àª² તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલà«àª•ામાં ૠઈંચથી વધૠજà«àª¯àª¾àª°à«‡, રાજકોટના ગોંડલ, પોરબંદરના કà«àª¤àª¿àª¯àª¾àª£àª¾ અને જામનગરના જોડીયા તાલà«àª•ામાં ૬ ઈંચથી વધૠવરસાદ વરસà«àª¯à«‹ છે. આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલà«àª•ામાં, જà«àª¨àª¾àª—ઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલà«àª•ા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલà«àª•ામાં à«« ઈચ જેટલો વરસાદ ખાબકà«àª¯à«‹ છે.
સà«àªŸà«‡àªŸ ઈમરજનà«àª¸à«€ ઓપરેશન સેનà«àªŸàª°-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનà«àª¸àª¾àª° છેલà«àª²àª¾ ૨૪ કલાકમાં રાજà«àª¯àª¨àª¾ ૧૨ તાલà«àª•ામાં ૪ ઈંચથી વધà«, à«® તાલà«àª•ામાં à«© ઈંચથી વધà«, ૨ૠતાલà«àª•ામાં ૨ ઈંચથી વધૠતેમજ ૯૫ તાલà«àª•ામાં àªàª• ઈંચથી વધૠવરસાદ નોંધાયો છે. સાથે જ, રાજà«àª¯àª¨àª¾ ૮૦ તાલà«àª•ામાં àªàª• ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલà«àª²àª¾ ૨૪ કલાકમાં સમગà«àª° રાજà«àª¯àª¨àª¾ કà«àª² ૨૫૦ તાલà«àª•ામાં સરેરાશ ૨ ઈંચથી વધૠવરસાદ નોંધાયો છે.
અતà«àª°à«‡ ઉલà«àª²à«‡àª–નીય છે કે, આજે તારીખ ૨૮મી ઓગસà«àªŸ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સà«àª§à«€àª®àª¾àª‚ રાજà«àª¯àª®àª¾àª‚ મોસમનો કà«àª² સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સà«àª§à«€ પહોંચà«àª¯à«‹ છે. આ વરà«àª·à«‡ કચà«àª› àªà«‹àª¨àª®àª¾àª‚ મેઘરાજા મન મૂકીને વરસà«àª¯àª¾ છે. કચà«àª› àªà«‹àª¨àª®àª¾àª‚ મોસમનો સૌથી વધૠ૧૨૫ ટકાથી વધૠઅને તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ સૌરાષà«àªŸà«àª° àªà«‹àª¨àª®àª¾àª‚ ૧૧૬ ટકાથી વધૠતેમજ દકà«àª·àª¿àª£ ગà«àªœàª°àª¾àª¤ àªà«‹àª¨àª®àª¾àª‚ ૧૦૯ ટકાથી વધૠવરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂરà«àªµ-મધà«àª¯ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ ૧૦૨ ટકાથી વધà«, જà«àª¯àª¾àª°à«‡, ઉતà«àª¤àª° ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ હજૠસà«àª§à«€ ૮૪ ટકા જેટલો મોસમનો કà«àª² સરેરાશ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login