ગત તારીખ 14 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ સવારે પાંચ વાગà«àª¯àª¾àª¨àª¾ અરસામાં મà«àª‚બઈના બાંદà«àª°àª¾ ખાતે આવેલ સલમાન ખાનના ગેલેકà«àª¸à«€ àªàªªàª¾àª°à«àªŸàª®à«‡àª¨à«àªŸ ની સામે ફાયરિંગ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. બાઈક પર આવેલા બે હà«àª®àª²àª¾àª–ોરોઠગેલેકà«àª¸à«€ àªàªªàª¾àª°à«àªŸàª®à«‡àª¨à«àªŸ પર ચાર રાઉનà«àª¡ ફાયરિંગ કરà«àª¯à«àª‚ હતà«àª‚ આ ફાયરિંગ થયà«àª‚ તà«àª¯àª¾àª°à«‡ સલમાન ખાન તેના ઘરે હતો. જોકે ઘટના બનà«àª¯àª¾ બાદ સલમાન ખાનના ઘરની સà«àª°àª•à«àª·àª¾ વધારી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મà«àª‚બઈ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં જાણવા મળà«àª¯à«àª‚ હતà«àª‚ કે બે વà«àª¯àª•à«àª¤àª¿àª“ ટોપી પહેરીને અને ખàªàª¾ પર બેડ લટકતી હતી તે રીતે બાઈક પર આવીને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરતા જોવા મળà«àª¯àª¾ હતા ઘટના બાદ આ ફાયરિંગ ને જવાબદારી લોરેનà«àª¸ બીસોઈ ના àªàª¾àªˆ અનમોલ ઠàªàª• ઓનલાઇન પોસà«àªŸ કરીને લીધી હતી. તેમાં તેણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે આ માતà«àª° ટà«àª°à«‡àª²àª° છે અને સલમાન ખાનને ચેતવણી આપી હતી.
આ ઘટનામાં ફાયરિંગ કરનાર આરોપીઓ વિકી ગà«àªªà«àª¤àª¾ અને સાગરપાલ જે તે સમયે ફાયરિંગ કરà«àª¯àª¾ બાદ મà«àª‚બઈથી àªàª¾àª—ીને સà«àª°àª¤ આવà«àª¯àª¾ હતા અને સà«àª°àª¤ ખાતે તાપી નદીમાં તેમણે ફાયરીંગમાં વપરાયેલી રિવોલà«àªµàª° અને તેમના મોબાઈલ નાખી દીધા હોવાનà«àª‚ પોલીસ તપાસ દરમિયાન તેમણે મà«àª‚બઈ પોલીસને જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
ફાયરિંગ કરનાર બંને આરોપીઓઠમà«àª‚બઈ કà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªšàª¨à«‡ જણાવà«àª¯àª¾ મà«àªœàª¬ તેમણે તાપી નદીમાં રિવોલà«àªµàª° નાખી હોવાથી મà«àª‚બઈ ઠકà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªš ના અધિકારીઓ સહિત àªàª¨à«àª•ાઉનà«àªŸàª° સà«àªªà«‡àª¶àª¿àª¯àª¾àª²àª¿àª¸à«àªŸ દયાનાયક પણ સà«àª°àª¤ દોડી આવà«àª¯àª¾ છે હાલ મà«àª‚બઈ કà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªš તાપી નદીમાં સરà«àªš ઓપરેશન કરી રહી છે આરોપીઓઠકેવી રીતે તાપી નદીમાં રિવોલà«àªµàª° ફેંકી તે હાલ તપાસનો વિષય છે જોકે હમણાં મà«àª‚બઈ કà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªš સà«àª°àª¤ પોલીસ અને ફાયરની ટીમ દà«àªµàª¾àª°àª¾ તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સલમાન ખાન ના ઘર પર ફાયરિંગની સમગà«àª° ઘટનામાં હરિયાણા અને અનà«àª¯ રાજà«àª¯à«‹àª®àª¾àª‚થી લગàªàª— સાત લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવà«àª¯àª¾ હતા આ કેસમાં ઘટના બનà«àª¯àª¾ બાદ àªàªŸàª²à«‡ કે સલમાન ના ઘર પર ફાયરિંગ કરà«àª¯àª¾ બાદ પાલ અને ગà«àªªà«àª¤àª¾ મà«àª‚બઈ છોડીને ટà«àª°à«‡àª¨ મારફતે સà«àª°àª¤ આવà«àª¯àª¾ હતા અને તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ સà«àª°àª¤ રેલà«àªµà«‡ સà«àªŸà«‡àª¶àª¨ પર ઉતરીને તેમણે તેમની રિવોલà«àªµàª° અને મોબાઈલ તાપી નદીમાં ફેંકી દીધા હતા તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ તેઓ સà«àª°àª¤àª¥à«€ બસ મારફતે અમદાવાદ ગયા હતા અને તà«àª¯àª¾àª‚થી તેઓ છેવાડાના કચà«àª› પહોંચà«àª¯àª¾ હતા ગà«àªœàª°àª¾àª¤ પોલીસ અને મà«àª‚બઈ પોલીસને મળેલી બાતમીને આધારે તેમજ ટેકનિકલ સરà«àªµàª¿àª²àª¨à«àª¸ ના આધારે બંને આરોપીઓને કચà«àª› પોલીસે àªàª¡àªªà«€ પાડà«àª¯àª¾ હતા અને બંનેને મà«àª‚બઈ કà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªšàª¨à«‡ તપાસ માટે સોંપી દીધા હતા. આ બંનેના રિમાનà«àª¡ દરમિયાન જ તેમણે સà«àª°àª¤àª¨à«€ તાપી નદીમાં રિવોલà«àªµàª° નાખી હોવાની કબà«àª²àª¾àª¤ કરી હતી જેને પગલે હાલ મà«àª‚બઈ કà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªš ના અધિકારીઓ સà«àª°àª¤ તાપી નદીમાં રિવોલà«àªµàª° ની શોધખોળ કરી રહà«àª¯àª¾ છે હવે જોવાનà«àª‚ ઠરહેશે કે આટલા દિવસ બાદ મà«àª‚બઈ કà«àª°àª¾àªˆàª® બà«àª°àª¾àª¨à«àªšàª¨à«‡ રિવોલà«àªµàª° શોધવામાં સફળતા મળે છે કે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login