યાતà«àª°àª¾àª§àª¾àª® અંબાજી વિશà«àªµàªàª°àª¨àª¾ શકà«àª¤àª¿ ઉપાસકોની આસà«àª¥àª¾àª¨à«àª‚ કેનà«àª¦à«àª° છે. અંબાજી મંદિર ટà«àª°àª¸à«àªŸ દà«àªµàª¾àª°àª¾ મોહનથાળ પà«àª°àª¸àª¾àª¦ બનાવી વેચાણ કરવામાં આવે છે. વરà«àª· દરમà«àª¯àª¾àª¨ લગàªàª— àªàª• કરોડ પચà«àªšà«€àª¸ લાખ જેટલા મોહનથાળ પà«àª°àª¸àª¾àª¦àª¨à«àª‚ વેચાણ કરવામાં આવે છે. મંદિર ટà«àª°àª¸à«àªŸ દà«àªµàª¾àª°àª¾ àªàª¾àªµàª¿àª•ોને આપવામાં આવતા પà«àª°àª¸àª¾àª¦àª¨à«€ ગà«àª£àªµàª¤à«àª¤àª¾ અને સà«àªµàªšà«àª›àª¤àª¾àª¨à«‡ ધà«àª¯àª¾àª¨à«‡ રાખતા ફૂડ સેફà«àªŸà«€ àªàª¨à«àª¡ સà«àªŸàª¾àª¨à«àª¡àª°à«àª¡àª¸ ઓથોરિટી ઓફ ઇનà«àª¡àª¿àª¯àª¾ (FSSAI) દà«àªµàª¾àª°àª¾ તમામ માપદંડોને આધારે અંબાજી મંદિરને “ઈટ રાઈટ પà«àª°àª¸àª¾àª¦” પà«àª°àª®àª¾àª£àªªàª¤à«àª° àªàª¨àª¾àª¯àª¤ કરવામાં આવà«àª¯à«àª‚ છે.
આ સિદà«àª§àª¿ મંદિર ટà«àª°àª¸à«àªŸ દà«àªµàª¾àª°àª¾ àªàª¾àªµàª¿àª•ોને આપવામાં આવતા પà«àª°àª¸àª¾àª¦àª¨à«€ ગà«àª£àªµàª¤à«àª¤àª¾ અને સà«àªµàªšà«àª›àª¤àª¾ તથા મંદિરના ખાદà«àª¯ વà«àª¯àªµàª¸à«àª¥àª¾àªªàª¨ અને શિસà«àª¤àª¬àª¦à«àª§ કામગીરીનà«àª‚ પà«àª°àª¤àª¿àª¬àª¿àª‚બ છે. ખાસ કરીને આ સફળતા શà«àª°à«€ આરાસà«àª°à«€ અંબાજી માતા દેવસà«àª¥àª¾àª¨ ટà«àª°àª¸à«àªŸ અંબાજીના વહીવટદાર અને અધિક કલેકટરશà«àª°à«€ કૌશિક મોદીના મારà«àª—દરà«àª¶àª¨ અને નેતૃતà«àªµ હેઠળ પà«àª°àª¾àªªà«àª¤ થયેલ છે.
ધારà«àª®àª¿àª• સà«àª¥àª³à«‹àª જેમણે પà«àª°àª¸àª¾àª¦ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફà«àªŸà«€, સà«àªµàªšà«àª›àª¤àª¾ અને ગà«àª£àªµàª¤à«àª¤àª¾àª¨àª¾ કડક માપદંડો અનà«àª¸àª°à«àª¯àª¾ હોય તેમને જ “ઈટ રાઈટ પà«àª°àª¸àª¾àª¦” પà«àª°àª®àª¾àª£àªªàª¤à«àª° આપવામાં આવે છે.
અંબાજી મંદિરની આ સિદà«àª§àª¿ સમગà«àª° ગà«àªœàª°àª¾àª¤ માટે ગૌરવની બાબત છે. àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ પણ મંદિર ટà«àª°àª¸à«àªŸ આ દિશામાં સતત પà«àª°àª—તિ કરાશે તેમ મંદિર ટà«àª°àª¸à«àªŸàª¨àª¾ વહીવટદાર અને અધિક કલેકà«àªŸàª°àª¶à«àª°à«€ કૌશિક મોદી દà«àªµàª¾àª°àª¾ àªàª• અખબાર યાદીમાં જણાવà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login