તારીખ 20થી 29 મે, 2024 દરમિયાન અમદાવાદનાં 36 કેનà«àª¦à«àª°à«‹ પર નિઃશà«àª²à«àª• યોગ સમર કેમà«àªªàª¨à«àª‚ આયોજન કરવામાં આવà«àª¯à«àª‚. ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ યોગ બોરà«àª¡àª¨à«€ આ પહેલમાં અમદાવાદનાં 20 હજારથી વધૠબાળકો સહàªàª¾àª—à«€ થયા હતા. ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ યોગ બોરà«àª¡àª¨àª¾ ચેરમેન યોગસેવક શà«àª°à«€ શિશપાલજીના મારà«àª—દરà«àª¶àª¨àª®àª¾àª‚ રાજà«àª¯àªàª°àª®àª¾àª‚ યોગને કેનà«àª¦à«àª°àª®àª¾àª‚ રાખી સમર કેમà«àªªàª¨à«àª‚ આયોજન કરાયà«àª‚ હતà«àª‚.
અમદાવાદનાં વિવિધ સેનà«àªŸàª°à«àª¸ ખાતે વાલીઓ હોંશેહોંશે તેમનાં સંતાનોને લાવà«àª¯àª¾ હતા. બાળકોમાં સંસà«àª•ારની અàªàª¿àªµà«ƒàª¦à«àª§àª¿ અને આહારમાં સà«àª§àª¾àª°àª¾àª¨àª¾ ઉદà«àª¦à«‡àª¶à«àª¯ સાથે યોજાયેલા આ સમર કેમà«àªª અને સંસà«àª•ાર શિબિરમાં તજજà«àªžà«‹ દà«àªµàª¾àª°àª¾ યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં યોગ પà«àª°àª¤à«àª¯à«‡ બાળકોની અàªàª¿àª°à«àªšàª¿ વધારવા તથા તેમને પેકેજà«àª¡ ફૂડ અને ફાસà«àªŸàª«à«‚ડથી દૂર રાખી હોમમેઈડ- હેલà«àª§à«€ ફૂડ આપવાની વાલીઓને શીખ આપવામાં આવી. આ ઉપરાંત બાળકોને વિવિધ યોગાસનો અને પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª®àª¨à«€ તાલીમ અપાઈ. બાળકોમાં મોબાઇલની લતના વધતા પà«àª°àª®àª¾àª£ વચà«àªšà«‡ તેમને મોબાઈલથી દૂર કરી કસરત, યોગાસનો અને મેદાની રમતો તરફ કેવી રીતે વાળવા તે અંગે મારà«àª—દરà«àª¶àª¨ પણ આપવામાં આવà«àª¯à«àª‚.
બાળક ઘરે પણ નિયમિત રૂપે યોગ-પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª® કરી શકે તેના માટે તૈયાર કરાયેલી આકરà«àª·àª• યોગાસન માહિતી પà«àª¸à«àª¤àª¿àª•ા, ચિતà«àª°àªªà«‹àª¥à«€ અને સમર કેપમાં જોડાયેલાં બાળકોને àªà«‡àªŸ સà«àªµàª°à«‚પે આપવામાં આવà«àª¯àª¾. સાથોસાથ સમગà«àª° કેમà«àªª દરમિયાન બાળકો માટે પોષણયà«àª•à«àª¤ પીણà«àª‚ અને અલà«àªªàª¾àª¹àª¾àª°àª¨à«€ વિશેષ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ કરાઈ હતી. રાજà«àª¯ યોગબોરà«àª¡àª¨àª¾ સàªà«àª¯à«‹, યોગ કો-ઓરà«àª¡àª¿àª¨à«‡àªŸàª° તથા સà«àªµàª¯àª‚સેવકો દà«àªµàª¾àª°àª¾ સમરકેમà«àªªàª¨àª¾ સà«àªšàª¾àª°à« આયોજનને વાલીઓ બિરદાવà«àª¯à«àª‚ હતà«àª‚. આ શિબિરના અંતે બાળકો નિયમિત યોગ-પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª® કરવા માટે કટિબદà«àª§ થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login