સà«àª°àª¤ àªàª• àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• શહેર છે.જેનો ઇતિહાસ ઘણો જૂનો છે.શહેર સહિત જિલà«àª²àª¾ માં આજે પણ àªàª¤àª¿àª¹àª¸àª¿àª• વારસો સંગà«àª°àª¹àª¾àª¯à«‡àª² છે.અને આવà«àª‚ જ કઈ સà«àª°àª¤ જિલà«àª²àª¾ માં છે.સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨àª¾ માંગરોળ તાલà«àª•ાના હથà«àª°àª£ ગામે આવેલ 300 વરà«àª· જૂની àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવ આવેલી છે ,જે આજે પણ લોક માટે ઉપયોગી છે.ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ માટે àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવ આશીરà«àªµàª¾àª¦ રૂપ સાબિત થઈ છે,આજે પણ આ વાવનà«àª‚ પાણી ખૂબ જ મીઠૠઅને ઠંડૠછે
ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ પà«àª°àª¾àªšà«€àª¨ મંદિરોમાં àªàªµà«àª¯ વારસાના દરà«àª¶àª¨ થાય છે. સૌથી મહતà«àªµàª¨à«€ વાત ઠછે કે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ સામાયંતરે વાવો બંધાતી હતી. વાવોમાં પણ àªàª• પà«àª°àª•ારે કલાકારીનાં દરà«àª¶àª¨ થાય છે જેમાં આગવà«àª‚ સà«àª¥àª¾àª¨ પામે તેવા શિલà«àªª અને સà«àª¥àª¾àªªàª¤à«àª¯àª¨à«‹ સમાવેશ થાય છે. વાવોનો પાણી સાચવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને તે પાણી પીવાં માટે, સà«àª¨àª¾àª¨ કરવામાં માટે અને ખેતી માટે ઉપયોગમાં લેવાતà«àª‚ હતà«àª‚. આ વાવો બાંધવાનો હેતૠઅને ઉપયોગ પાણીનાં સંગà«àª°àª¹àª¸à«àª¥àª¾àª¨ માટે જ થતો હતો. જે જરૂર પડે તà«àª¯àª¾àª°à«‡ ઉપયોગમાં લઇ શકાય. આ વાવો સફળ àªàªŸàª²àª¾àª‚ માટે રહી કે àªàª¨àª¾ પાણી પર સà«àª°à«àª¯àªªà«àª°àª•ાશ સીધો પડતો નથી àªàªŸàª²à«‡ કે àªàª¨à«àª‚ પાણી બાષà«àªªà«€àªàªµàª¨ થઇ ઉડી નથી જતà«àª‚ .આમતો સà«àª°àª¤ જિલà«àª²àª¾àª®àª¾àª‚ અનેક àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• ધરોહર ધાળવતા સà«àª¥àª³à«‹ આવેલા છે તà«àª¯àª¾àª°à«‡ àªàª®àª¾àª‚નà«àª‚ જ àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• ધરોહર ધરાવતà«àª‚ સà«àª¥àª³ àªàªŸàª²à«‡ માંગરોળ નà«àª‚ હથà«àª°àª£ ગામ.. હથà«àª°àª£ ગામે ૩૦૦ વરà«àª· જૂની àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવ આવેલી છે,તà«àª¯àª¾àª°à«‡ આ પૌરાણિક વાવ આજે પણ ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ માટે ખૂબ ઉપયોગી છે,કહેવાય છે કે વરà«àª·à«‹ પહેલા વણàªàª¾àª°àª¾ લોકો દà«àªµàª¾àª°àª¾ આ વાવનà«àª‚ નિરà«àª®àª¾àª£ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚.વણàªàª¾àª°àª¾ લોકોઠહથà«àª°àª£ ગામે વિસામો રાખà«àª¯à«‹ હતો તà«àª¯àª¾àª°à«‡ તેમની જરૂરિયાત માટે આ વાવ બનાવી હતી.આ વાવ બનà«àª¯àª¾ ને વરà«àª·à«‹ વીતી ગયાં ,પરંતૠવાવનà«àª‚ પાણી હજૠàªàª¨à«àª‚ ઠજ છે.આજે પણ આખà«àª‚ ગામ આ જ વાવના પાણીનો ઉપયોગ કરે છે,ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ નિતà«àª¯àª•à«àª°àª® પીવા તેમજ ગૃહ વપરાશ માટે આ àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવના પાણીનો જ ઉપયોગ કરે છે.લગામમાં ઘરે ઘરે નળ છે,તમામ નળ માં પાણી પણ આવે છે, છતાં ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ અડધો કિલો મીટર સà«àª§à«€ ચાલીને વાવનà«àª‚ જ પાણી લેવાનà«àª‚ પસંદ કરે છે.
હથà«àª°àª£ ગામે આવેલી àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવની અનેક ખાસિયતો છે.આ ગામ માં રહેતા મનીષા બેન વાસવા ઠકહà«àª¯à«àª‚ કે આ વાવમાં કદી પાણી ખૂટતà«àª‚ જ નથી,માતà«àª° પાંચ દાદર ઉતરી અમે વાવ માંથી પાણી àªàª°à«€àª¯à«‡ છે.આ વાવનà«àª‚ પાણી અનà«àª¯ પાણી કરતાં અલગ છે. આ વાવનà«àª‚ પાણી શીતળ અને મીઠà«àª‚ છે.આ વાવનà«àª‚ પાણી પીવાથી પેટના કોઈ રોગ નથી થતાં અને પાચન પણ ખૂબ àªàª¡àªªàª¥à«€ કરે છે.અમારા માટે વાવ ખૂબ જ મહતà«àªµ ધરાવે છે àªàªŸàª²à«‡ જ અમે આ àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવની યોગà«àª¯ જાણવણી માટે માંગ કરી રહà«àª¯àª¾ છે.
સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨àª¾ કોસંબા,કીમ અને કઠોદરા વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ પણ વાવ હતી,જે વાવની યોગà«àª¯ જાળવણી ન થતા તે વાવો નષà«àªŸ થઈ ગઈ છે,તà«àª¯àª¾àª°à«‡ હાલ હથà«àª°àª£ ગામની àªàª• માતà«àª° વાવ જીવિત છે જેનો ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ àªàª°àªªà«‚ર ઉપયોગ કરી રહà«àª¯àª¾ છે તà«àª¯àª¾àª°à«‡ ગà«àª°àª¾àª®àªœàª¨à«‹ તંતà«àª° ને અપીલ કરી રહà«àª¯àª¾ છે કે ૩૦૦ વરà«àª· જૂની àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• વાવની તંતà«àª° જાણવણી કરે નહિતર આ વાવ પણ નષà«àªŸ થઈ જશે તેઓ àªàª¯ સà«àª¥àª¾àª¨àª¿àª•ોને સતાવી રહà«àª¯à«‹ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login