હવામાન ખાતાની આગામી મà«àªœàª¬ સમગà«àª° સà«àª°àª¤ જિલà«àª²àª¾àª®àª¾àª‚ સોમવારના સવારના ૬.૦૦ વાગà«àª¯àª¾àª¨à«€ સà«àª¥àª¿àª¤àª¿àª પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમà«àª•ીને વરસી રહà«àª¯àª¾ છે. જિલà«àª²àª¾àª®àª¾àª‚ બેથી લઈને છ ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસà«àª¯à«‹ છે. જિલà«àª²àª¾àª¨àª¾ ઘણા વિસà«àª¤àª¾àª°à«‹ જળતરબોળ થવા સાથે નીચાણવાળા વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ પાણી àªàª°àª¾àª¯àª¾ હોવાની વિગતો પà«àª°àª¾àªªà«àª¤ થઇ છે, જે મà«àªœàª¬ સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨àª¾ કામરેજ, પલસાણા અને સà«àª°àª¤ સિટી તાલà«àª•ામાં છ-છ ઈંચ, મહà«àªµàª¾àª®àª¾àª‚ પાંચ ઈંચ, ઓલપાડ, માંગરોળ અને બારડોલીમાં ચાર ઈંચ, માંગરોળ અને ચોરà«àª¯àª¾àª¸à«€àª®àª¾àª‚ બે-બે ઈંચ, માંડવી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસà«àª¯à«‹ હતો.
આજે સોમવારે સવારના ૬.૦૦ વાગà«àª¯àª¾àª¥à«€ મેઘરાજા તમામ તાલà«àª•ાઓમાં અનરાધાર વરસી રહà«àª¯àª¾ છે. સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગà«àª¯àª¾ સà«àª§à«€àª®àª¾àª‚ સૌથી વધૠપલસાણા તાલà«àª•ામાં ૧૧૪ મી.મી. àªàªŸàª²à«‡ કે સાડા પાંચ ઈંચ, બારડોલી અને કામરેજમાં ચાર-ચાર ઈંચ, જયારે મહà«àªµàª¾àª®àª¾àª‚ à«§à«® મી.મી., ઓલપાડમાં à«§à«« મી.મી., માંગરોળમાં ૧૨ મી.મી., ઉમરપાડામાં à«à« મી.મી., માંડવીમાં ૬૬ મીમી, સà«àª°àª¤ શહેરમાં ૪૨ મીમી, ચોરà«àª¯àª¾àª¸à«€àª®àª¾àª‚ ૩૪ મીમી જેટલો વરસાદ વરસà«àª¯à«‹ છે.
સà«àª°àª¤ જિલà«àª²àª¾àª®àª¾àª‚ àªàª¾àª°à«‡ વરસાદના કારણે મારà«àª— અને મકાન વિàªàª¾àª—ના પંચાયત હસà«àª¤àª•ના ૨૨ રસà«àª¤àª¾àª“ ઓવરટોપીંગ તકેદારીના àªàª¾àª—રૂપે બંધ કરાયા છે. જેમાં માંડવી તાલà«àª•ાના મોરીઠા કાલિબેલ રેગામા રોડ, ઉશà«àª•ેર મà«àª‚જલાવ બૌધાન રોડ તથા ઉશà«àª•ેરથી મà«àª‚જલાવ બૌધાન રોડ, ઉમરસાડી ખરોલી, મોરીઠા કાલિબેલ રેગામા રોડ àªàª® પાંચ રસà«àª¤àª¾àª“ બંધ કરાયા છે. જયારે પલસાણા તાલà«àª•ામાં બગà«àª®àª°àª¾ બલેશà«àªµàª°, બગà«àª®àª°àª¾àª¥à«€ તà«àª‚ડી, ઓલà«àª¡ બી.àª.રોડ પારà«àª•ીગથી ચલથાણ બલેશà«àªµàª° પલસાણા ગામ સà«àª§à«€, મલેકપà«àª° સીસોદરા રોડ, તà«àª‚ડીથી દસà«àª¤àª¾àª¨, કામરેજના પરબથી જોળવાના રસà«àª¤àª¾àª“ બંધ કરાયા છે.
બારડોલી તાલà«àª•ાની વાત કરીઠતો ખસવાસા મોવાછી જોઈનીગ સામપà«àª°àª¾, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ àªàª¸.àªàª¸. ૧૬ૠરસà«àª¤à«‹, સà«àª°àª¾àª²à«€ કોટમà«àª‚ડાથી બેલà«àª§àª¾, સà«àª°àª¾àª²à«€ ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સà«àª°àª¾àª²à«€ સવિન જકાàªàª¾àªˆàª¨àª¾ ઘરથી ધારીયા કોàªàªµà«‡ સà«àª§à«€, ખોજ પારડીથી વાઘેચા, ટીમà«àª¬àª°àªµàª¾ કરચકા સà«àª§à«€, રામપà«àª°àª¾ àªàªªà«àª°à«‹àªš જેવા ગામ-ગામને જોડતા પંચાયત હસà«àª¤àª•ના ૧૦ રસà«àª¤àª¾àª“ વરસાદી પાણીના કારણે બંધ કરાયા છે. જેથી વાહન ચાલકો વૈકલà«àªªàª¿àª• રસà«àª¤àª¾àª“નો ઉપયોગ કરી શકશે.
બપોરે ૨.૦૦ વાગà«àª¯àª¾àª¨à«€ સà«àª¥àª¿àª¤àª¿àª ઉકાઈ ડેમની સપાટી à«©à«§à«©.૬૫ ફà«àªŸ છે. ડેમમાં ૨૦,૯૦૬ કયà«àª¸à«‡àª•સ પાણીની આવક જયારે ૬૦૦ કયà«àª¸à«‡àª• પાણી છોડવામાં આવી રહà«àª¯à«àª‚ છે. જયારે ઉકાઈનà«àª‚ રૂલ લેવલ à«©à«©à«© ફà«àªŸ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login