IPL ની સીàªàª¨àª¨à«€ 8મી મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિરà«àª£àª¯ મà«àª‚બઈને àªàª¾àª°à«‡ પડà«àª¯à«‹ હતો, ટોસ હારીને પà«àª°àª¥àª® બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ ની ટીમે આઇપીàªàª² ના ઇતિહાસનો સૌથી મોટો સà«àª•ોર બનાવીને રેકોરà«àª¡ નોંધાવà«àª¯à«‹ હતો. હૈદરાબાદ ના બેટરà«àª¸àª¨à«€ ધૂંઆધાર બેટિંગને કારણે મસમોટો સà«àª•ોર બનાવà«àª¯à«‹ હતો.
આ પેહલા આઈપીàªàª²àª¨à«€ હિસà«àªŸà«àª°à«€àª®àª¾àª‚ સૌથી વધૠરન બનવવાનો રેકોરà«àª¡ રોયલ ચેલેનà«àªœàª°à«àª¸ બેંગà«àª²à«‹àª°àª¨àª¾ નામે હતો, RCB ઠવરà«àª· 2013માં પà«àª£à«‡ વોરિયરà«àª¸ સામે 263 રન બનાવà«àª¯àª¾ હતા. આજે ટà«àª°à«‡àªµàª¿àª¸ હેડ અને અàªàª¿àª·à«‡àª• શરà«àª®àª¾ તેમજ હેનરી કà«àª²àª¾àª¸à«‡àª¨àª¨à«€ ધમાકેદાર બેટિંગને પગલે હૈદરાબાદે આ રેકોરà«àª¡ તોડીને 277 રનનો નવો રેકોરà«àª¡ પોતાના નામે કરી લીધો છે.
રાજીવ ગાંધી ઇનà«àªŸàª°àª¨à«‡àª¶àª¨àª² સà«àªŸà«‡àª¡àª¿àª¯àª®àª®àª¾àª‚ રમાયેલ મેચમાં હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવà«àª¯àª¾ હતા. હૈદરાબાદ તરફથી અàªàª¿àª·à«‡àª• શરà«àª®àª¾àª 23 બોલમાં 63 રન, ટà«àª°à«‡àªµàª¿àª¡ હેડે 24 બોલમાં 62 રન અને હેનરિક કà«àª²àª¾àª¸àª¨à«‡ 34 બોલમાં 80 રન બનાવà«àª¯àª¾ હતા. àªàª¡àª¨ મારà«àª•રમે 28 બોલમાં 42 રનનà«àª‚ યોગદાન આપà«àª¯à«àª‚ હતà«àª‚. જેના જવાબમાં રન ચેઠકરવા ઉતરેલી મà«àª‚બઈ ઇનà«àª¡àª¿àª¯àª¨à«àª¸àª¨à«€ ટિમ 20 ઓવરમાં 5 વિકેટના àªà«‹àª—ે 246 રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી પેટ કમિનà«àª¸ અને જયદેવ ઉનડકટે 2-2 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login