ખાલિસà«àª¤àª¾àª¨à«€ આતંકી ગà«àª°àªªàª¤àªµàª‚તસિંઘ પનà«àª¨à«‚ની હતà«àª¯àª¾àª¨àª¾ ષડયંતà«àª°àª®àª¾àª‚ àªàª¾àª°àª¤àª¨à«€ સંડોવણી હોવાના અમેરિકાના આરોપો મામલે પહેલીવાર વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીઠપà«àª°àª¤àª¿àª•à«àª°àª¿àª¯àª¾ આપી છે. પનà«àª¨à«‚ની હતà«àª¯àª¾àª¨àª¾ ષડà«àª¯àª‚તà«àª°àª®àª¾àª‚ àªàª¾àª°àª¤àª¨à«€ સંડોવણી મામલે મોદીઠબà«àª°àª¿àªŸàª¨àª¨àª¾ àªàª• અખબારને આપેલા ઇનà«àªŸàª°àªµà«àª¯à«‚માં જણાવà«àª¯à«àª‚ કે અમને પà«àª°àª¾àªµàª¾ મળશે તો અમે ચોકà«àª•સપણે તેના પર ધà«àª¯àª¾àª¨ આપીશà«àª‚. પà«àª°àª¾àªµàª¾ અપાશે તો અમે જરૂર તપાસ કરીશà«àª‚.
પીàªàª® મોદીઠઇનà«àªŸàª°àªµà«àª¯à«‚માં વધà«àª®àª¾àª‚ જણાવà«àª¯à«àª‚ છે કે કોઇ પણ દેશ અમને કંઇ માહિતી આપશે તો અમે ઠતરફ જરૂર ધà«àª¯àª¾àª¨ આપીશà«àª‚. જો અમારા કોઇ નાગરિકે કંઇ ખરાબ કરà«àª¯à«àª‚ હશે તો અમે ઠતરફ ધà«àª¯àª¾àª¨ આપવા તૈયાર છીàª. અમે કાયદાના શાસન માટે કટિબદà«àª§ છીàª. તેમણે સાથોસાથ àªàª® પણ કહà«àª¯à«àª‚ કે આવી ઘટનાઓને કારણે àªàª¾àª°àª¤-અમેરિકા સંબંધો પર કોઇ અસર નહીં પડે. ઉલà«àª²à«‡àª–નીય છે કે અમેરિકાઠàªàª¾àª°àª¤àª¨àª¾ àªàª• નાગરિકની ધરપકડ કરી છે, જેની સામે આરોપ છે કે તે પનà«àª¨à«‚ની હતà«àª¯àª¾ કરવા માગતો હતો. વડાપà«àª°àª§àª¾àª¨ મોદીઠàªàª® પણ કહà«àª¯à«àª‚ કે àªàª¾àª°àª¤ વિદેશોમાં કેટલાક કટà«àªŸàª°àªµàª¾àª¦à«€ જૂથોની પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿àª“થી àªàª¾àª°à«‡ ચિંતિત છે.
અમેરિકાઠગત નવેમà«àª¬àª°àª®àª¾àª‚ દાવો કરà«àª¯à«‹ હતો કે àªàª• àªàª¾àª°àª¤à«€àª¯ સરકારી કરà«àª®àªšàª¾àª°à«€àª પનà«àª¨à«‚ની હતà«àª¯àª¾ માટે કોનà«àªŸà«àª°àª¾àª•à«àªŸ કિલર રોકવા નિખિલ ગà«àªªà«àª¤àª¾ નામના àªàª• àªàª¾àª°àª¤à«€àª¯àª¨à«‡ હાયર કરà«àª¯à«‹ હતો પણ અમેરિકી સà«àª°àª•à«àª·àª¾ àªàªœàª¨à«àª¸à«€àª“ઠઆ ષડà«àª¯àª‚તà«àª° નિષà«àª«àª³ બનાવà«àª¯à«àª‚ હતà«àª‚. ચારà«àªœàª¶à«€àªŸ મà«àªœàª¬ àªàª¾àª°àª¤àª¨àª¾ સીઆરપીàªàª«àª¨àª¾ àªàª• પૂરà«àªµ અધિકારીઠગà«àªªà«àª¤àª¾àª¨à«‡ હતà«àª¯àª¾àª¨à«àª‚ પà«àª²àª¾àª¨àª¿àª‚ગ કરવા કહà«àª¯à«àª‚ હતà«àª‚. ગà«àªªà«àª¤àª¾àª પનà«àª¨à«‚ની હતà«àª¯àª¾ માટે અમેરિકી àªàªœàª¨à«àªŸàª¨à«‹ સંપરà«àª• કરà«àª¯à«‹ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login