અમેરિકાના જà«àª¯à«‹àª°à«àªœàª¿àª¯àª¾àª®àª¾àª‚ àªàª¾àª°àª¤à«€àª¯ મૂળના વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª¨à«€ ઘાતકી હતà«àª¯àª¾àª¨à«€ ઘટનાથી લોકોમાં àªàª¯àª¨à«‹ માહોલ છે. àªàª¾àª°àª¤à«€àª¯ વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ વિવેક સૈનીની હતà«àª¯àª¾àª¨àª¾ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ તà«àª¯àª¾àª‚ કામ કરતા લોકોમાં àªàª¯àª¨à«‹ માહોલ છે. આ ઘટના 15 જાનà«àª¯à«àª†àª°à«€àª લિથોનિયામાં બની હતી. વિવેક સૈની નામનો વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ મૂળ àªàª¾àª°àª¤àª¨àª¾ હરિયાણા રાજà«àª¯àª¨à«‹ હતો અને તેણે અહીંના ફૂડ મારà«àªŸàª®àª¾àª‚ પારà«àªŸ ટાઈમ કામ પણ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª¨à«€ હતà«àª¯àª¾àª¨àª¾ આરોપીનà«àª‚ નામ જà«àª²àª¿àª¯àª¨ ફોકનર છે. ફોકનર પાસે પોતાનà«àª‚ ઘર ન હતà«àª‚. વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª ફોકનરને તે જà«àª¯àª¾àª‚ રોકાયો હતો તે સà«àªŸà«‹àª°àª®àª¾àª‚થી બહાર જવા કહà«àª¯à«àª‚. બસ આનાથી ફોકનર ગà«àª¸à«àª¸à«‡ થયો અને તેણે વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ પર હà«àª®àª²à«‹ કરà«àª¯à«‹. હથોડીના à««à«§ ઘા મારીને ફોકનરે વિવેક સૈનીની હતà«àª¯àª¾ નિપજાવી હતી. સીસીટીવીને આધારે તપાસ કરીને પોલીસે હતà«àª¯àª¾àª°àª¾ ફોકનરને àªàª¡àªªà«€ પાડà«àª¯à«‹ છે.
સà«àªŸà«‹àª° પર કામ કરતા àªàª• કરà«àª®àªšàª¾àª°à«€àª સà«àª¥àª¾àª¨àª¿àª• ચેનલને જણાવà«àª¯à«àª‚ કે ફોકનર પાસે ઘર ન હતà«àª‚. તેથી વિવેક સૈની અને તેના મિતà«àª°à«‹àª તેની મદદ કરી હતી. તેને ખાવાનà«àª‚ આપà«àª¯à«àª‚ હતà«àª‚. જરૂરી વસà«àª¤à«àª“ આપી હતી. તેણે ચિપà«àª¸ અને કોક માંગà«àª¯àª¾ હતા. અમે તેને બધà«àª‚ આપà«àª¯à«àª‚. પાણી પણ આપà«àª¯à«àª‚. પછી તેણે પૂછà«àª¯à«àª‚ કે શà«àª‚ તેની પાસે ધાબળો છે? કરà«àª®àªšàª¾àª°à«€àª કહà«àª¯à«àª‚ કે અમારી પાસે ધાબળો નથી તેથી મેં તેને મારà«àª‚ જેકેટ આપà«àª¯à«àª‚. પરંતૠતે પછી પણ તે કà«àª¯àª¾àª°à«‡àª• બહાર જતો હતો તો કà«àª¯àª¾àª°à«‡àª• પાછો આવતો હતો. આ સાથે તે સિગારેટ, પાણી અને બીજી ઘણી વસà«àª¤à«àª“ માંગતો હતો. તે આખો સમય બેઠો રહà«àª¯à«‹ અને અમે તેને કà«àª¯àª¾àª°à«‡àª¯ જતા રહેવાનà«àª‚ નહોતà«àª‚ કહà«àª¯à«àª‚ કારણ કે અમે જાણતા હતા કે બહાર ખૂબ જ ઠંડી હતી.
પરંતૠ15 જાનà«àª¯à«àª†àª°à«€àª સૈનીઠફોકનરને તà«àª¯àª¾àª‚થી જવાનà«àª‚ કહà«àª¯à«àª‚. આટલà«àª‚ કહીને સૈની જવા લાગà«àª¯à«‹ કે તરત જ ફોકનરે તેના પર હથોડી વડે હà«àª®àª²à«‹ કરà«àª¯à«‹. હà«àª®àª²à«‹ àªàªŸàª²à«‹ ગંàªà«€àª° હતો કે સૈનીનà«àª‚ મોત થયà«àª‚ હતà«àª‚.
સમગà«àª° ઘટનાની àªàª¾àª°àª¤ સરકારે પણ નોંધ લીધી છે અને àªàª¾àª°àª¤à«€àª¯ દૂતાવાસે આ મà«àª¦à«àª¦à«‡ કડક તપાસની પણ માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login