àªàª¾àª°àª¤àª¨à«€ ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી, બિનનિવાસી àªàª¾àª°àª¤à«€àª¯à«‹ (NRI) માટે તેમના ચૂંટણી અધિકારોનો ઉપયોગ કરવાની તક ઠલોકશાહીનà«àª‚ મૂળતતà«àªµ છે. દેશની ઓકસàªàª¾ માટેની ચૂંટણી આગામી 19 àªàªªà«àª°àª¿àª²àª¥à«€ 1 જૂન સà«àª§à«€ યોજાવાની છે.
વિદેશમાં વસતા દરેક àªàª¾àª°àª¤à«€àª¯ નાગરિક, જેમણે વિદેશી નાગરિકતા પà«àª°àª¾àªªà«àª¤ કરી નથી અને આ વરà«àª·àª¨à«€ 1લી જાનà«àª¯à«àª†àª°à«€àª 18 વરà«àª·àª¨à«€ ઉંમર થઇ છે, તેઓ મતદાર નોંધણી માટે અરજી કરવા પાતà«àª° છે.
મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટે, જે તે NRI ઠતેમના પાસપોરà«àªŸàª®àª¾àª‚ જણાવà«àª¯àª¾ મà«àªœàª¬ àªàª¾àª°àª¤àª®àª¾àª‚ તેમના રહેઠાણના સà«àª¥àª³àª¨à«‡ અનà«àª°à«‚પ મતવિસà«àª¤àª¾àª°àª¨àª¾ ચૂંટણી નોંધણી અધિકારી (ERO) ને ફોરà«àª® 6A જમા કરાવવà«àª‚ આવશà«àª¯àª• છે. આ ફોરà«àª® વà«àª¯àª•à«àª¤àª¿àª—ત રીતે ERO ને રજૂ કરી શકાય છે અથવા નિયà«àª•à«àª¤ સરનામાં પર ટપાલ દà«àªµàª¾àª°àª¾ મોકલી શકાય છે.
અરજી પà«àª°àª¾àªªà«àª¤ થયા પછી, ERO ફોરà«àª® 6A માં આપેલા વિદેશી સરનામાં પર મેઇલ દà«àªµàª¾àª°àª¾ અરજદારને તેમના નિરà«àª£àª¯àª¨à«€ જાણ કરશે, સાથે સાથે ફોરà«àª®àª®àª¾àª‚ સૂચિબદà«àª§ મોબાઇલ નંબર પર àªàª¸àªàª®àªàª¸ પણ મોકલશે. વધà«àª®àª¾àª‚, મતદાર યાદી જો NRI ઠચેક કરવી હોય તો તેના માટે સંબંધિત રાજà«àª¯àª¨àª¾ મà«àª–à«àª¯ ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર પીડીàªàª« ફોરà«àª®à«‡àªŸàª®àª¾àª‚ ઉપલબà«àª§ કરાવવામાં આવશે.
અરજી પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾àª®àª¾àª‚ ચોકà«àª•સ દસà«àª¤àª¾àªµà«‡àªœà«‹àª¨à«€ જરૂર પડે છે, જેમાં લાઈટ બેકગà«àª°àª¾àª‰àª¨à«àª¡ સાથેનો તાજેતરનો પાસપોરà«àªŸ-સાઈàªàª¨à«‹ ફોટોગà«àª°àª¾àª«, અરજદારનો ફોટોગà«àª°àª¾àª« અને વિગતો દરà«àª¶àª¾àªµàª¤àª¾ સંબંધિત પાસપોરà«àªŸ પેજની સેલà«àª« àªàªŸà«‡àª¸à«àªŸà«‡àª¡ ફોટોકોપી અને માનà«àª¯ વિàªàª¾ ધરાવતà«àª‚ પેજ સામેલ કરવà«àª‚ જરૂરી છે.
àªàª•વાર સફળતાપૂરà«àªµàª• નોંધણી થયા પછી, àªàª¨àª†àª°àª†àªˆ તેમના મૂળ પાસપોરà«àªŸ સાથે ચૂંટણીના દિવસે તેમના મતવિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ નિયà«àª•à«àª¤ મતદાન મથક પર જાતે જઈને ચૂંટણી પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾àª®àª¾àª‚ àªàª¾àª— લઈ શકે છે અને મતદાન કરી શકે છે.
વિદેશ મંતà«àª°àª¾àª²àª¯àª¨àª¾ તાજેતરના આંકડા અનà«àª¸àª¾àª°, હાલમાં 1,36,000 àªàª¨àª†àª°àª†àªˆ છે. જો તેઓ કà«àª¯àª¾àª°à«‡àª¯ àªàª¾àª°àª¤ પરત ફરશે, તો તેઓ સામાનà«àª¯ મતદાર તરીકે તેમના àªàª¡à«àª°à«‡àª¸àª¨àª¾ સà«àª¥àª³à«‡àª¥à«€ મતદાન કરી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login