અમેરિકાના બરà«àª®àª¿àª‚ગહેમ શહેરમાં ૩૦ જૂનથી ૬ જà«àª²àª¾àªˆ ૨૦૨૫ દરમિયાન વરà«àª²à«àª¡ પોલીસ àªàª¨à«àª¡ ફાયર ગેમà«àª¸-૨૦૨૫નà«àª‚ આયોજન કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚, જેમાં સમગà«àª° વિશà«àªµ માંથી પોલીસ અને ફાયર સરà«àªµàª¿àª¸àª¨àª¾ કરà«àª®àªšàª¾àª°à«€àª“ઠવિવિધ સà«àªªàª°à«àª§àª¾àª“માં àªàª¾àª— લીધો હતો. આ વરà«àª·à«‡ à«à«¦ કરતાં વધૠદેશોના દસ હજારથી વધૠàªàª¥à«àª²àª¿àªŸà«àª¸à«‡ વિવિધ રમતોમાં àªàª¾àª— લીધો હતો. CISF ટીમે કà«àª² ૬ રમતોમાં àªàª¾àª— લીધો અને ઉતà«àª•ૃષà«àªŸ પà«àª°àª¦àª°à«àª¶àª¨ કરà«àª¯à«àª‚ હતà«àª‚. CISFઠવરà«àª²à«àª¡ પોલીસ àªàª¨à«àª¡ ફાયર ગેમà«àª¸ ૨૦૨૫માં કà«àª² ૬૪ પદકો જીતà«àª¯àª¾ હતા. જેમાં કà«àª¸à«àª¤à«€ સૌથી વધૠછ ગોલà«àª¡ મેડલ જીતà«àª¯àª¾ હતા. અનà«àª¯ જવાનોઠહાઈપર જમà«àªª, હાફ મેરેથોન, જેવી રમતોમાં ગોલà«àª¡, સિલà«àªµàª° અને બà«àª°à«‹àª¨à«àª મળી ૬૪ પદકો જીતà«àª¯àª¾ હતા. જેને કારણે àªàª¾àª°àª¤àª¨à«€ ટીમને વરà«àª²à«àª¡ પોલીસ àªàª¨à«àª¡ ફાયર ગેમà«àª¸ તà«àª°à«€àªœàª¾ સà«àª¥àª¾àª¨ પà«àª°àª¾àªªà«àª¤ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
હરિયાણા, ઉતà«àª¤àª° પà«àª°àª¦à«‡àª¶, બિહાર, કેરળ, રાજસà«àª¥àª¾àª¨ અને તà«àª°àª¿àªªà«àª°àª¾àª¨àª¾ જવાનોઠઅàªà«‚તપૂરà«àªµ પà«àª°àª¦àª°à«àª¶àª¨ કરીને ૩૦ ગોલà«àª¡, ૨૧ સિલà«àªµàª° અને à«§à«© બà«àª°à«‹àª¨à«àª મેડલ જીતીને વિશà«àªµàª®àª¾àª‚ àªàª¾àª°àª¤àª¨à«‡ તà«àª°à«€àªœàª¾ નંબર મેળવવામાં સફળતા મળી છે.
CISFઠફિટનેસ, શિસà«àª¤ અને શà«àª°à«‡àª·à«àª તાને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપે છે. વરà«àª²à«àª¡ પોલીસ àªàª¨à«àª¡ ફાયર ગેમà«àª¸àª®àª¾àª‚ ટીમનà«àª‚ પà«àª°àª¦àª°à«àª¶àª¨ દરà«àª¶àª¾àªµà«‡ છે કે, અમારા કરà«àª®àªšàª¾àª°à«€àª“ વૈશà«àªµàª¿àª• મંચ પર પોતાની શકà«àª¤àª¿ અને સંકલà«àªªàª¨à«‡ કેટલાય દà«àª°àª¢àª¤àª¾àªªà«‚રà«àªµàª• પà«àª°àª¦àª°à«àª¶àª¿àª¤ કયà«àª‚ હતà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login