રાજકોટ લોકસàªàª¾ બેઠકના àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ઠકરેલા વિવાદિત નિવેદન બાદ સમગà«àª° ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ જે આંદોલન સકà«àª°àª¿àª¯ થયà«àª‚ હતà«àª‚ તેમાં હવે કà«àª¯àª¾àª‚ક અંદરો અંદર ડખા થયા હોય તેવà«àª‚ ચિતà«àª° ઉપસી રહà«àª¯à«àª‚ છે. આ આંદોલનને લઈને છેલà«àª²àª¾ 14 દિવસથી અનà«àª¨àª¤à«àª¯àª¾àª— કરી ને બેસેલા રાજકોટ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના મહિલા અગà«àª°àª£à«€ પદà«àª®à«€àª¨à«€àª¬àª¾ વાળાની તબિયત લથડી હતી. ગઈકાલે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે àªàª‡àª®à«àª¸ હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ દાખલ કરવામાં આવà«àª¯àª¾ હતા. જà«àª¯àª¾àª‚ લોહીની ટકાવારી અને શરીરમાં પાણી ઘટી ગયà«àª‚ હોવાથી ગà«àª²à«àª•à«‹àªàª¨àª¾ બાટલા ચઢાવવામાં આવà«àª¯àª¾ હતા. જોકે આજે તેઓ પોતાન ઘરે જ સારવાર લઇ રહà«àª¯àª¾ છે.
આજરોજ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે તેઓ હંમેશા સમાજની સાથે છે અને ઉàªàª¾ રહેશે, પરંતૠકà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજની સંકલન સમિતિઠસમાજને ગà«àª®àª°àª¾àª¹ કરવાનà«àª‚ કામ કરà«àª¯à«àª‚ છે. તેમણે àªàªµà«àª‚ àªàªŸàª²àª¾ માટે કહà«àª¯à«àª‚ કારણ કે બેઠકમાં નકà«àª•à«€ થયà«àª‚ હતà«àª‚ કે જો પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોરà«àª® àªàª°à«‡ છે તો તેની સામે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના 350 લોકો પણ ઉમેદવારી નોંધાવશે. પરંતૠપà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલાઠ16મી તારીખના રોજ વાજતે ગાજતે જનમેદની સાથે ફોરà«àª® àªàª°à«àª¯à«àª‚ છતાં કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ સંકલન કમિટી તરફથી કોઈ પગલà«àª‚ લેવાયà«àª‚ નથી. માતà«àª° અલà«àªŸà«€àª®à«‡àªŸàª® આપી દેવાયà«àª‚ છે કે 19 મી સà«àª§à«€ રૂપાલા ફોરà«àª® પાછà«àª‚ ના ખેંચે તો પારà«àªŸ 2 થશે.
આ સાથે પદà«àª®à«€àª¨à«€àª¬àª¾ વાળા ઠàªàªµà«‹ પણ આકà«àª·à«‡àªª કરà«àª¯à«‹ હતો કે, સંકલન સમિતિઠ350 ફોરà«àª® àªàª°àªµàª¾àª¨à«àª‚ કહà«àª¯à«àª‚ હતà«àª‚ તે પણ કઈ નથી થયà«àª‚. તેમજ જે લોકો સમાજ માટે લડી રહà«àª¯àª¾ છે તેમને લડવા દેવામાં નથી આવી રહà«àª¯àª¾. આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરાઈ હોવાનà«àª‚ પણ જણાવવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. પદà«àª®àª¿àª¨à«€àª¬àª¾ ઠકહà«àª¯à«àª‚ હતà«àª‚ કે હાલ હà«àª‚ સંકલન સમિતિ સાથે છà«àª‚ પણ àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ નહીં રહી શકà«àª‚. આ આંદોલન àªàª• સમાજ માટેનà«àª‚ આદોલન હતà«àª‚ તેને રાજકીય રૂપ ન આપવà«àª‚ જોઈàª. રૂપાલા વિરૂઘà«àª§àª¨à«àª‚ આંદોલન કà«àª¯àª¾àª‚ક દિશાહીન બની ગયà«àª‚ હોય તેવà«àª‚ લાગી રહà«àª¯à«àª‚ છે.
હવે જે પà«àª°àª®àª¾àª£à«‡ શરૂઆતમાં આકà«àª°àª®àª• રીતે વિરોધ કરાઈ રહà«àª¯à«‹ હતો તે કà«àª¯àª¾àª‚ક નબળો પડતો જણાયો છે. બીજી તરફ પદà«àª®à«€àª¨à«€àª¬àª¾ વાળા કે જેઓ શરૂઆતથી જ આકà«àª°àª®àª• અને àªàª•જ માંગ સાથે વિરોધ કરી રહà«àª¯àª¾ છે. તેમણે પણ સંકલન સમિતિ પર આકà«àª·à«‡àªª કરતા અનેક તરà«àª•વિતરà«àª•à«‹ ઉàªàª¾ થયા છે. àªàª¾àªœàªª પેહલાથી જ આવા આંદોલનો ડામવામાં કà«àª¨à«‡àª¹àªªà«‚રà«àªµàª• રસà«àª¤à«‹ કાઢતà«àª‚ આવà«àª¯à«àª‚ છે અને આ વખતે પણ શરૂઆતમાં આંદોલન શમી જશે ની રાહ જોયા બાદ àªàª¾àªœàªªà«‡ પોતાના પà«àª¯àª¾àª¦àª¾àª“ ગોઠવીને આખી બાજી બદલી નાખી હોય તેવà«àª‚ ધૂંધળà«àª‚ ચિતà«àª° દેખાઈ રહયà«àª‚ છે. જોકે હજૠ19 તારીખ સà«àª§à«€ રાહ જોયા બાદ જ આખà«àª‚ ચિતà«àª° સà«àªªàª·à«àªŸ થઇ શકશે કે આખા આંદોલનમાં àªàª¾àªœàªª કà«àª¯àª¾àª‚ રમત રમી ગયà«àª‚ ? કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ જીતશે કે ફરી àªàª• વાર àªàª¾àªœàªªàª¨à«€ કà«àª¨à«‡àª¹àªªà«‚રà«àªµàª•ની રાજનીતિ કામ લાગશે ?
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login