SGCCI ના લેડિઠવિંગ અને વà«àª®àª¨ આંતà«àª°àª°àªªà«àª°àª¿àª¨à«àª¯à«‹àª° સેલના સંયà«àª•à«àª¤ ઉપકà«àª°àª®à«‡ સà«àª°àª¤ ખાતે સà«àª•à«àªµà«‹àª¡à«àª°à«‹àª¨ લીડર પà«àª°à«‡àª°àª£àª¾ ચતà«àª°à«àªµà«‡àª¦à«€ સાથે ઈનà«àªŸàª°à«‡àª•à«àªŸà«€àªµ સેશન યોજાયà«àª‚ હતà«àª‚.
ચેમà«àª¬àª° ઓફ કોમરà«àª¸àª¨àª¾ પà«àª°àª®à«àª– રમેશ વઘાસિયાઠસà«àªµàª¾àª—ત પà«àª°àªµàªšàª¨ કરà«àª¯à«àª‚ હતà«àª‚. તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ‘મહિલાઓના સામાજિક જીવનમાં પહેલા કરતા અનેક ગણા ફેરફાર આવà«àª¯àª¾ છે, જે મહિલાઓના આરà«àª¥àª¿àª• અને સામાજિક ઉતà«àª¥àª¾àª¨ માટે મહતà«àªµàª¨àª¾ નિવડà«àª¯àª¾ છે. અગાઉ મહિલાઓને નોકરી અને શિકà«àª·àª£ કà«àª·à«‡àª¤à«àª°à«‡ મળતી સમાનતાનà«àª‚ પà«àª°àª®àª¾àª£ ઘણà«àª‚ ઓછà«àª‚ હતà«àª‚. તે સà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ પà«àª°à«‚ષ સમોવડી થઈને àªàª• નવા કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ મહિલાઓની પà«àª°àª—તિ માટેના દà«àªµàª¾àª° ખોલવામાં નિવૃતà«àª¤ સà«àª•à«àªµà«‹àª¡à«àª°àª¨ લીડર પà«àª°à«‡àª°àª£àª¾ ચતà«àª°à«àªµà«‡àª¦à«€àª¨à«àª‚ મહતà«àªµàª¨à«àª‚ યોગદાન છે. પà«àª°à«‚ષો સમકકà«àª· કામ કરી અને જીવનમાં મળતી કારકિરà«àª¦à«€àª¨à«€ તકની જવાબદારી ચોકસાઈપૂરà«àªµàª• નિàªàª¾àªµà«€ અનà«àª¯ મહિલાઓ માટે તેઓ પà«àª°à«‡àª°àª£àª¾àª°à«‚પ બનà«àª¯àª¾ છે.’
નિવૃતà«àª¤ સà«àª•à«àªµà«‹àª¡à«àª°àª¨ લીડર પà«àª°à«‡àª°àª£àª¾ ચતà«àª°à«àªµà«‡àª¦à«€àª જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ’૯૦ ના દશકમાં સમાજમાં મહિલાઓના શિકà«àª·àª£, નોકરી, પહેરવેશ અંગેની વિચારશૈલી ખૂબ જ àªàª¿àª¨à«àª¨ હતી, તà«àª¯àª¾àª°à«‡ મહિલાઓના રહેવા-ફરવા પર અનેક પà«àª°àª•ારની પાબંદીઓ હતી. લોકો મહિલાઓને પહેરવેશથી કà«àª°àª¿àªŸàª¿àª¸àª¾àªˆàª કરતા હતા. જીવનના પà«àª°àª¸àª‚ગોને યાદ કરતા તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, àªàª• સમયગાળો àªàªµà«‹ પણ હતો જà«àª¯àª¾àª°à«‡ લખનૌ જેવા શહેરમાં પરિવારથી અલગ રહીને છોકરી પોતાનà«àª‚ શિકà«àª·àª£ પૂરà«àª£ કરે તે પણ àªàª• મોટો પડકાર હતો. તે સમયે બà«àª°à«‡àª•ફાસà«àªŸ મળવાની સાથે જ àªàª•à«àª¸àª°àª¸àª¾àªˆàª કરવાના હેતà«àª¥à«€ NCCમાં જોડાવવાનો નિરà«àª£àª¯ લીધો હતો.’
તેમણે વધà«àª®àª¾àª‚ જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ‘સà«àªµàª¤àª‚તà«àª° વિચારની આદત વà«àª¯àª•à«àª¤àª¿àª¨à«‡ નવી ઊંચાઈઠલઈ જાય છે. આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ સà«àª¤àª° પર દેશનà«àª‚ પà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª¤à«àªµ કરવાના અવસરે મનમાં àªàª• ગરà«àªµàª¨à«€ àªàª¾àªµàª¨àª¾ હોવાની સાથે જ મનમાં આ તક કોઈ કારણસર ગà«àª®àª¾àªµàªµà«€ ન પડે તેનો ડર પણ હતો. àªàª°àª«à«‹àª°à«àª¸àª®àª¾àª‚ ડિફેનà«àª¸ સેકà«àªŸàª°àª¨à«€ પસંદગી કરવાની તક મળવાની સાથે જ તેના માટે અનેક મà«àª¶à«àª•ેલીઓનો સામનો કરવો પડયો હતો અને ખૂબ જ પરિશà«àª°àª® કરવા પડયા હતા. તે સમયે મહિલાઓ સામાનà«àª¯ નોકરીમાં પણ ગણà«àª¯àª¾àª—ાંઠયા હતા તà«àª¯àª¾àª°à«‡ ઇનà«àª¡àª¿àª¯àª¨ આરà«àª®à«€àª®àª¾àª‚ અને ઠપણ àªàª° ફોરà«àª¸àª®àª¾àª‚ સà«àª•વોડà«àª°àª¨ લીડર તરીકે નોકરી કરવી અશકય જેવી બાબત જણાતી હતી. પરંતà«, અદમà«àª¯ સાહસ, શૌરà«àª¯, ઇનà«àªŸà«‡àª²à«€àªœàª¨à«àª¸, ફરજ પà«àª°àª¤à«àª¯à«‡ વફાદારી અને દેશદાàªàª¨à«€ લાગણીને કારણે સà«àª•વોડà«àª°àª¨ લીડરનà«àª‚ સà«àª¥àª¾àª¨ પà«àª°àª¾àªªà«àª¤ થયà«àª‚ હતà«àª‚ અને તેને બખૂબી નિàªàª¾àªµà«€àª¨à«‡ નિવૃતà«àª¤ થયા હતા.
તેમણે મહિલાઓને મારà«àª—દરà«àª¶àª¨ આપતા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ‘મહિલાઓઠપોતાની કà«àª·àª®àª¤àª¾àª¨à«‡ જાણી તેના અનà«àª¸àª¾àª° કારà«àª¯ કરવા જોઈàª. તમે શà«àª‚ અને કેટલà«àª‚ કરી શકો તે જાણવà«àª‚ ખૂબ જ મહતà«àªµàª¨à«àª‚ છે. મહિલાઓને જà«àª¯àª¾àª°à«‡ તક મળે છે, તà«àª¯àª¾àª°à«‡ તેઓ કામમાં સો ટકા કારà«àª¯àª•à«àª·àª®àª¤àª¾ આપે અને કોઈ પણ કામ કરી શકે છે તેવો વિશà«àªµàª¾àª¸ નિરà«àª®àª¾àª£ કરે છે તેવા સંજોગોમાં તેની હંમેશા પà«àª°àª—તિ થતી રહે છે. આરà«àª®à«€, ડિફેનà«àª¸ સેકà«àªŸàª°àª®àª¾àª‚ મહિલાઓ માટે કારà«àª¯ કરવà«àª‚ થોડà«àª‚ મà«àª¶à«àª•ેલ હોય છે àªàªŸàª²à«‡ પરિવારની સાથે જ અનà«àª¯ સંબંધીઓ પણ કà«àª·à«‡àª¤à«àª° બદલવા માટે સમજાવવાનો પà«àª°àª¯àª¤à«àª¨ કરે છે. ઘણી વાર કારà«àª¯àª•à«àª·à«‡àª¤à«àª°à«‡ મહિલાઓને પà«àª°à«‚ષ સમોવડા થવા માટે અનેક પà«àª°àª•ારના પડકારોનો સામનો કરવો પડે છે’ તેમ તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login