કેનà«àª¦à«àª°à«€àª¯ જળશકિત મંતà«àª°à«€àª¶à«àª°à«€ સી.આર.પાટીલે પતà«àª°àª•ાર પરિષદને સંબોધન કરતા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીઠ૨૦૨૧માં કેચ ધ રેઈન પà«àª°à«‹àªœà«‡àª•ટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને àªà«€àª²à«€ લો અàªàª¿àª¯àª¾àª¨ હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગà«àª°àª¹ થાય તે માટે ગામનà«àª‚ પાણી ગામમાં અને સીમનà«àª‚ પાણી સીમમાં સગà«àª°àª‚હ થાય તેવી સંકલà«àªªàª¨àª¾ વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª કરી હતી. આ અàªàª¿àª¯àª¾àª¨ હેઠળ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ જળસંચય જનàªàª¾àª—ીદારી અàªàª¿àª¯àª¾àª¨àª¨à«€ શરૂઆત તાજેતરમાં સà«àª°àª¤ ખાતેથી કરવામાં આવી હતી. રાજયàªàª°àª®àª¾àª‚ ૮૦,૦૦૦થી વધૠરેઈન વોટર હાઈવેસà«àªŸà«€àª‚ગના કારà«àª¯à«‹ માટેનà«àª‚ કમીટમેનà«àªŸ મળી ચà«àª•યà«àª‚ છે. રાજયની ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àªà«‹, àªàª¨.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધૠરેઈન વોટર હાઈવેસà«àªŸà«€àª‚ગના લકà«àª·à«àª¯àª¾àª‚ક સà«àª§à«€ લઈ જવામાં આવશે.
વિકાસના મોડેલ તરીકે પà«àª°àª–à«àª¯àª¾àª¤ ગà«àªœàª°àª¾àª¤àª¨à«àª‚ જળસંચય જન àªàª¾àª—ીદારી અàªàª¿àª¯àª¾àª¨ સમગà«àª° દેશ માટે રોલ મોડેલ બને તે માટે સà«àª°àª¤àª®àª¾àª‚ વસતા મધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶, રાજસà«àª¥àª¾àª¨ અને બિહારના વેપારીઓ-ઉદà«àª¯à«‹àª—પતિઓ, સમાજ શà«àª°à«‡àª·à«àª ીઓઠબિડà«àª‚ àªàª¡àªªà«àª¯à«àª‚ છે. આગામી તા.૧૩મી સપà«àªŸà«‡.ના રોજ રવિવારે રાજયના મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª°àªàª¾àªˆ પટેલ, મધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶àª¨àª¾ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ મોહનયાદવજી, રાજસà«àª¥àª¾àª¨àª¨àª¾ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ àªàªœàª²àª²àª¾àª² શરà«àª®àª¾àªœà«€, બિહારના ઉપમà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ સમà«àª°àª¾àªŸ ચૌધરીની ઉપસà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ ઈનà«àª¡à«‹àª° સà«àªŸà«‡àª¡àª¿àª¯àª® ખાતે સાંજે ૪.૦૦ વાગે જળ સંચય જન àªàª¾àª—ીદારી-જન આંદોલન અàªàª¿àª¯àª¾àª¨àª¨à«‹ àªàªµà«àª¯ કારà«àª¯àª•à«àª°àª® યોજાશે.
કેનà«àª¦à«àª°à«€àª¯ મંતà«àª°à«€àª¶à«àª°à«€àª વધૠવિગતો આપતા કહà«àª¯à«àª‚ કે, રાજસà«àª¥àª¾àª¨ રાજયના સà«àª°àª¤àª®àª¾àª‚ વસતા વેપારીઓ, ઉદà«àª¯à«‹àª—પતિઓઠરાજસà«àª¥àª¾àª¨àª¨àª¾ તમામ ગામોમાં ગામદીઠચાર બોર કરીને વરસાદી પાણીને àªà«àª—રà«àªàª®àª¾àª‚ ઉતારવા માટેની જવાબદારી લીધી છે. જયારે મધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶àª¨àª¾ વેપારીઓઠમધà«àª¯àªªà«àª°àª¦à«‡àª¶àª®àª¾àª‚ ૩૫૦૦ ગામોમાં રેઈન વોટર હાઈવેસà«àªŸà«€àª‚ગના કામો કરશે. જયારે બિહારના પાંચ જિલà«àª²àª¾àª¨àª¾ ગામોમાં વોટર રીચારà«àªœà«€àª‚ગ માટેના કારà«àª¯à«‹ બિહારના વતની અને સà«àª°àª¤àª®àª¾àª‚ વસતા વેપારીઓ-ઉદà«àª¯à«‹àª—પતિઓ દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવશે.
તેમણે વધà«àª®àª¾àª‚ કહà«àª¯à«àª‚ કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારીને જયારે પણ જરૂર પડે તà«àª¯àª¾àª°à«‡ પરત મળી રહે તે માટે યોજનાને આગળ વધારી રહà«àª¯àª¾ છીàª. ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ àªàªªàª¾àª°à«àªŸà«‡àª®àª¨à«àªŸà«‹, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને àªà«àª—રà«àªàª®àª¾àª‚ ઉતારવા માટે બોર કરીને સારો પà«àª°àª¤àª¿àª¸àª¾àª¦ મળી રહà«àª¯à«‹ છે. સà«àª°àª¤àª¨àª¾ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨à«‹, હેડકવારà«àªŸàª°à«‹, સરકારી કચેરીઓમાં પણ છતનà«àª‚ પાણી àªà«àª—રà«àªàª®àª¾àª‚ સંગà«àª°àª¹ થાય તે માટેના રેઈન વોટર હાઈવેસà«àªŸà«€àª‚ગના કારà«àª¯à«‹ થઈ રહà«àª¯àª¾ છે.
લી મેરેડીયન હોટલ ખાતે આયોજીત પતà«àª°àª•ાર પરિષદમાં સà«àª°àª¤àª¨àª¾ જિલà«àª²àª¾ પà«àª°àªàª¾àª°à«€ અને નાણા મંતà«àª°à«€àª¶à«àª°à«€ કનà«àªàª¾àªˆ દેસાઈ, ગૃહરાજયમંતà«àª°à«€àª¶à«àª°à«€ હરà«àª·àªàª¾àªˆ સંધવી, મેયરશà«àª°à«€ દકà«àª·à«‡àª¶ માવાણી, ધારાસàªà«àª¯àª¶à«àª°à«€ સંગીતાબેન પાટીલ, સà«àª°àª¤ શહેરના સંગઠન પà«àª°àª®à«àª–શà«àª°à«€ નિરંજનàªàª¾àª‡ àªàª¾àª‚àªàª®à«‡àª°àª¾ તથા વેપારીઓ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login