નિયમિત યોગના કારણે à«à«ª વરà«àª·àª¨à«€ ઉંમરે પણ તંદà«àª°àª¸à«àª¤ છà«àª‚ઃ યોગપà«àª°à«‡àª®à«€ હસà«àª®àª¤à«€ ઉનાલિયા
સમગà«àª° દેશ સાથે બારડોલીમાં પણ આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગદિનના કારà«àª¯àª•à«àª°àª®àª¨à«€ ઉતà«àª¸àª¾àª¹àªà«‡àª° ઉજવણી કરવામાં આવી હતી. જિલà«àª²àª¾ કકà«àª·àª¾àª¨àª¾ યોગદિન કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ યોગપà«àª°à«‡àª®à«€ દંપતિ à«à«ª વરà«àª·àª¿àª¯ હસà«àª®àª¤à«€ ઉનાલિયા અને à«à« વરà«àª·àª¿àª¯ પà«àª°àª¹àª²àª¾àª¦àªàª¾àªˆ ઉનાલિયાઠઅનેરી ઉરà«àªœàª¾ યોગાàªà«àª¯àª¾àª¸ કરà«àª¯à«‹ હતો. તેઓ પોતાની તંદà«àª°àª¸à«àª¤à«€àª¨à«‹ શà«àª°à«‡àª¯ યોગને આપે છે.
મૂળ અમદાવાદ જિલà«àª²àª¾àª¨àª¾ માંડલ ગામનાં વતની અને વરà«àª· ૧૯à«à«àª¥à«€ બારડોલીના મિલન પારà«àª•માં રહેતા વામદૂત સà«àª•ૂલના નિવૃતà«àª¤ પà«àª°àª¿àª¨à«àª¸àª¿àªªàª¾àª² પà«àª°àª¹àª²àª¾àª¦àªàª¾àªˆ અને તેમના ધરà«àª®àªªàª¤à«àª¨à«€ હસà«àª®àª¤à«€ ઉનાલિયાઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, અમે છેલà«àª²àª¾ ૧૨ વરà«àª·àª¥à«€ નિયમિત યોગ, પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª® અને કસરત કરીઠછીàª. દરરોજ સવારે ૬ થી ૠવાગà«àª¯àª¾ સà«àª§à«€ àªàª• કલાક પોતાના માટે આપીઠછીઠàªàªŸàª²à«‡ જ આ જૈફ ઉંમરે નિરોગી છીàª. આજે à«à«ª વરà«àª·àª¨à«€ ઉંમરે પણ શરીરમાં પà«àª°àª¸àª¨à«àª¨àª¤àª¾ અને તંદરà«àª¸à«àª¤à«€ અનà«àªàªµà«€àª છીàª. છેલà«àª²àª¾ ૧૨ વરà«àª·àª¥à«€ àªàª• રૂપિયાની પણ દવા નથી લીધી. જેના મૂળમાં યોગ છે.
કોરોનામાં પણ કોઈ તકલીફ નથી પડી. યોગના કારણે સમગà«àª° દિવસ શકà«àª¤àª¿àª¥à«€ àªàª°àªªà«àª° રહીઠછીàª. આ ઉંમરે અનેક લોકો આજે કેનà«àª¸àª°, બà«àª²àª¡ પà«àª°à«‡àª¸àª°, ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહà«àª¯àª¾ છે, તà«àª¯àª¾àª°à«‡ તેઓને નિયમિત યોગ કરવાની સલાહ તેમણે આપી હતી. આ ઉપરાંત નશાકારક ટેવોથી દૂર રહીને નિયમિત યોગ કરી સà«àªµàª¸à«àª¥ અને ચà«àª¸à«àª¤ દà«àª°àª¸à«àª¤ રહેવાનો આ દંપતિઠઅનà«àª°à«‹àª§ કરà«àª¯à«‹ હતો.
યોગ થકી પીઠઅને ખàªàª¾àª¨à«€ ઇજાઓમાં રાહત મેળવી:- હરà«àª·àªàª¾àªˆ મારૂ
શહેરના ચોક બજાર ખાતે આયોજીત યોગદિન કારà«àª¯àª•à«àª°àª®àª¨à«€ ઉજવણીમાં સહàªàª¾àª—à«€ બનેલા સà«àª°àª¤ રાંદેરના તાડવાડી વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ રહેતા à«©à«« વરà«àª·àª¨àª¾ યોગપà«àª°à«‡àª®à«€ હરà«àª·àªàª¾àªˆ મારૠતંદà«àª°àª¸à«àª¤ રહેવા પાછળનો શà«àª°à«‡àª¯ નિયમિત યોગને આપે છે. તેઓ છેલà«àª²àª¾ ચાર વરà«àª·àª¥à«€ નિયમિત યોગ કરે છે. à«§à«® વરà«àª·àª¨à«€ ઉંમરથી વેટ લિફà«àªŸàª¿àª‚ગ કરતા હતા, વેટ લિફà«àªŸàª¿àª‚ગમાં ઇનà«àªŸàª° કોલેજમાં પà«àª°àª¥àª® કà«àª°àª®àª¾àª‚ક મેળવà«àª¯à«‹, ૨૦૧૦માં સà«àªŸà«‡àªŸ લેવલે પà«àª°àª¥àª® આવà«àª¯àª¾ હતા, ૨૦૧૧/૧૨માં બીજો કà«àª°àª® મેળવà«àª¯à«‹ હતો.
વધà«àª®àª¾àª‚ તેઓ જણાવે છે, ૧૬ વરà«àª·àª¨àª¾ વેટ લિફà«àªŸàª¿àª‚ગમાં તેમણે ઘણી બધી ઇનà«àªœàª°à«€àª“ થઈ હતી. જેમાં કમર, ઘૂટણ અને સોલà«àª¡àª°àª®àª¾àª‚ ઘણી ઈજાઓ થઈ હતી. ૨૦૨૦થી યોગની શરૂઆત કરી હતી. યોગ ટીચરનો કોરà«àª· પણ તેમણે કરà«àª¯à«‹ હતો. છેલà«àª²àª¾ ચાર વરà«àª·àª¥à«€ નિયમિત યોગ કરવાના કારણે તેમણે થયેલ ઇનà«àªœàª°à«€àª“ સારી થઈ ગઈ છે.
યોગપà«àª°à«‡àª®à«€ હરà«àª·àªàª¾àªˆàª સૌ કોઈને યોગ કરવાનો અનà«àª°à«‹àª§ કરતા કહà«àª¯à«àª‚ કે, દરરોજ ૧૦,à«§à«« મિનિટથી શરૂઆત કરવી જોઈઠતà«àª¯àª¾àª° બાદ અનà«àª•ૂળતાઠસમય વધારતા રહેવà«àª‚. દિવસ દરમિયાનના કામકાજમાં સà«àªŸà«àª°à«‡àª¸ મેનેજમેનà«àªŸ માટે શરીર અને મનની શાંતિ માટે ખૂબ ફાયદા કારક છે àªàª® તેમણે ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
વધતી ઉંમરે હેલà«àª§à«€ અને àªàª•à«àªŸàª¿àªµ રહેવા યોગને રોજિંદા જીવનનો àªàª¾àª— બનાવવો આવશà«àª¯àª•: યોગસાધક હિનાબેન પટેલ
છેલà«àª²àª¾ ઘણાં વરà«àª·à«‹àª¥à«€ યોગ સાથે જોડાયેલા અને નિયમિત રીતે ગà«àª°à«‚પમાં યોગાàªà«àª¯àª¾àª¸ કરતાં સà«àª°àª¤àª¨àª¾ હિનાબેન પટેલ પોતાની તંદà«àª°àª¸à«àª¤à«€àª¨à«àª‚ રહસà«àª¯ યોગને આપે છે. યોગને કારણે શરીરમાં ફà«àª²à«‡àª•à«àª¸àª¿àª¬àª¿àª²àª¿àªŸà«€ વધવાની સાથે àªàª¨àª°à«àªœà«€ પણ વધે છે àªàª® જણાવતા હિનાબેન બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સà«àªµàª¸à«àª¥àª¤àª¾àª¨à«‹ તાલમેલ સાધવાનો શà«àª°à«‡àª¯ નિયમિત યોગને આપે છે.
હિનાબેન જણાવે છે કે, અમે વરà«àª·à«‹àª¥à«€ સાથે ગà«àª°à«‚પમાં યોગ કરી છીઠજેથી નિયમિત યોગ કરવાનો કંટાળો નથી આવતો. તેમજ જà«àª¯àª¾àª°à«‡ પણ નવા આસનો કરવા હોય તà«àª¯àª¾àª°à«‡ જરૂરી પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ મળી રહે છે. તેઓ કહે છે કે, વધતી ઉંમરે શારીરિક રીતે સà«àªµàª¸à«àª¥ અને àªàª•à«àªŸàª¿àªµ રહેવા ‘માટે રોજિંદા જીવનમાં યોગને સà«àª¥àª¾àª¨ આપવà«àª‚ જરૂરી છે. સાથે જ તેમણે દરેકને ‘EVERYDAY IS YOGDAY’નાં સૂતà«àª° સાથે રોજ યોગાàªà«àª¯àª¾àª¸ દà«àªµàª¾àª°àª¾ સà«àªµàª¸à«àª¥ અને નિરોગી રહેવાનà«àª‚ આહà«àªµàª¾àª¨ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
યોગ ઠશરીર, મન અને આતà«àª®àª¾àª¨à«€ સંવાદિતા સાધનારી સાધના છે. ઠજીવનને પરમ ઉનà«àª¨àª¤àª¿àª¨àª¾ મારà«àª—ે વાળતી સોગાદ છે: યોગસાધક ડો.અમૃતા રજવાડી
૨૧ જૂન- વિશà«àªµ યોગ દિવસે જિલà«àª²àª¾ કકà«àª·àª¾àª¨àª¾ બારડોલી સà«àªµàª°àª¾àªœ આશà«àª°àª®àª¨àª¾ મેદાનમાં આયોજિત કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ બારડોલી અરà«àª¬àª¨ પà«àª°àª¾àª¯àª®àª°à«€ હેલà«àª¥ સેનà«àªŸàª°- બારડોલીના મેડિકલ ઓફિસર ડો.અમૃતા રજવાડી સાથે તબીબી સà«àªŸàª¾àª«àª—ણે àªàª¾àª— લીધો હતો.
મેડિકલ ઓફિસર ડો.અમૃતા રજવાડીઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, બારડોલી અરà«àª¬àª¨ હેલà«àª¥ સેનà«àªŸàª° ખાતે ૪૦ થી વધૠસà«àªŸàª¾àª«àª—ણ દર મંગળવારે અને શà«àª•à«àª°àªµàª¾àª°à«‡ યોગ કરીઠછીàª. યંગસà«àªŸàª°à«àª¸ સાથે બારડોલીના નગરજનો પણ અમારી સાથે જોડાય છે. નિયમિત યોગ કરવાથી માનસિક અને સારીરિક સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯ જળવાઈ રહે છે ઠઅમે જાતે અનà«àªàªµà«àª¯à«àª‚ છે.
વધà«àª®àª¾àª‚ તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, યોગ ઠશરીર, મન અને આતà«àª®àª¾àª¨à«€ સંવાદિતા સાધનારી સાધના છે. યોગ જીવનને પરમ ઉનà«àª¨àª¤àª¿àª¨àª¾ મારà«àª—ે વાળતી સોગાદ છે. નિયમિત યોગથી સà«àªµàª¸à«àª¥ રહેતા ડો.અમૃતાબેને વધà«àª®àª¾àª‚ જણાવà«àª¯à« હતà«àª‚ કે, યોગસાધના માટે ઉંમરની કોઈ બાઉનà«àª¡à«àª°à«€ નથી. મનની શાંતિ માટે પણ યોગ અતિ આવશà«àª¯àª• છે. યોગ ઠમન અને શરીરની àªàª•તા, વિચાર, કà«àª°àª¿àª¯àª¾ અને સંયમની પરિપૂરà«àª£àª¤àª¾àª¨à« સિંચન કરે છે.
પà«àª°àª¾àª£àª¾àª¯àª®àª¨àª¾ ફાયદાઓ વિષે વાત કરતા કહà«àª¯à«àª‚ કે, અનà«àª²à«‹àª® વિલોમ અને àªàª¸à«àª¤à«àª°à«€àª•ા પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª® કરવાથી àªàª•ાગà«àª°àª¤àª¾ વધે છે, તેમજ મગજ શાંત રહે છે. જીમમાં શારીરિક કરસત કરીઠછીàª, તેનાથી આપણà«àª‚ બોડી સà«àªŸà«àª°àª•à«àªšàª° મેઈનà«àªŸà«‡àªˆàª¨ રહે છે, જà«àª¯àª¾àª°à«‡ યોગ કરવાથી પà«àª°àª¾àª£àª¾àª¯àª¾àª®àª¨à«€ કà«àª°àª¿àª¯àª¾àª¥à«€ માનસિક સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯ સારૂ રહે છે અને સà«àª«à«‚રà«àª¤àª¿àª¨à«‹ સંચાર થાય છે.
શારીરિક અને માનસિક સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯àª¨à«àª‚ સંતà«àª²àª¨ જાળવવા યોગની àªà«‚મિકા મહતà«àªµàª¨à«€: યોગસાધક હની પà«àª°àªœàª¾àªªàª¤àª¿
સà«àª°àª¤àª¨àª¾ અડાજણ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ રહેતી ૧ૠવરà«àª·à«€àª¯ હની પà«àª°àªœàª¾àªªàª¤àª¿ છેલà«àª²àª¾ à«« વરà«àª·àª¥à«€ સà«àªµàª¿àª®àª¿àª‚ગ કરે છે. જેમાં તેઓ ખેલ મહાકà«àª‚àª, શી સà«àªµàª¿àª®àª¿àª‚ગ(નેશનલ), àªàªœ ગà«àª°à«àªª, ખેલો ઈનà«àª¡àª¿àª¯àª¾ વà«àª®àª¨ સિરીàª(નેશનલ), àªàª•વેટિક àªàª¸à«‹àª¸àª¿àª¯à«‡àª¶àª¨ સહિતની અનેક સà«àªªàª°à«àª§àª¾àª“માં àªàª¾àª— લઈ વિવિધ મેડલà«àª¸ જીતી ચૂકà«àª¯àª¾ છે.
રાજà«àª¯ તેમજ રાષà«àªŸà«àª°à«€àª¯ કકà«àª·àª¾àª સà«àªµàª¿àª®àª¿àª‚ગમાં ઉતà«àª•ૃષà«àªŸ દેખાવ કરવા માટે હની ખાન-પાનની સાથે વà«àª¯àª¾àª¯àª¾àª® પણ નિયમિત કરે છે. જે અંગે તેઓ જણાવે છે કે, હà«àª‚ છેલà«àª²àª¾ à«©-૪ વરà«àª·à«‹àª¥à«€ યોગ સાથે સંકળાયેલી છà«àª‚. અને મારી ફિટનેસ મેનà«àªŸà«‡àªˆàª¨ રાખવા નિયમિત રીતે યોગના વિવિધ આસનો કરà«àª‚ છà«àª‚. સà«àªªà«‹àª°à«àªŸàª¸ સાથે સંકળાયેલા હોવાને કારણે શારીરિક અને માનસિક સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯àª¨à«àª‚ સંતà«àª²àª¨ જાળવવા યોગની àªà«‚મિકા મહતà«àªµàª¨à«€ છે. વધà«àª®àª¾àª‚ હની દરેક યà«àªµàª¾àª“ને આજના તણાવમà«àª•à«àª¤ અને ફાસà«àªŸàª«à«‚ડના જમાનામાં ફરજિયાત યોગ કરવા પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપે છે. જેથી àªàª•ંદરે આખો સમાજ તંદà«àª°àª¸à«àª¤ અને નીરોગી થઈ શકે.
દરરોજ સવારે àªàª• કલાક યોગ કરવાથી શરીરમાં તાજગી અનà«àªàªµàª¾àª¯ છે: યોગપà«àª°à«‡àª®à«€ દિનેશàªàª¾àªˆ àªàª¾àªµàª¸àª¾àª°
આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિન નિમિતà«àª¤à«‡ બારડોલી સà«àªµàª°àª¾àªœ આશà«àª°àª® ખાતે યોગસાધનામાં સહàªàª¾àª—à«€ બનતા ૬૬ વરà«àª·à«€àª¯ દિનેશàªàª¾àªˆ àªàª¾àªµàª¸àª¾àª°à«‡ જણાવà«àª¯à«àª‚ કે, મારી સાથે બારડોલીના સિનિયર સિટીàªàª¨ ગà«àª°à«àªªàª®àª¾àª‚ ૫૦થી ૬૦ વડીલો દરરોજ યોગાàªà«àª¯àª¾àª¸ કરે છે. હાલ પરિવાર સાથે નિવૃતà«àª¤ જીવન જીવી રહà«àª¯àª¾ છà«àª‚. ઉંમર સાથે વધૠવજન પણ દરરોજ ચિંતાનà«àª‚ કારણ બની રહેતà«àª‚ હતà«àª‚. છેલà«àª²àª¾ à«® વરà«àª·àª¥à«€ યોગ કરૠછà«. પરિણામે વજન પણ ખાસà«àª¸à«àª‚ ઘટà«àª¯à«àª‚ છે અને શારીરિક અને માનસિક તંદà«àª°àª¸à«àª¤à«€àª¨à«‹ આનંદ માણી રહà«àª¯à«‹ છà«àª‚. જà«àª¯àª¾àª°àª¥à«€ યોગ કરવાનà«àª‚ શરૂ કરà«àª¯à«àª‚ છે તà«àª¯àª¾àª°àª¥à«€ સમગà«àª° દિવસ દરમિયાન મન પà«àª°àª«à«àª²à«àª²àª¿àª¤ રહે છે. દરરોજ સવારે àªàª• કલાક યોગ કરીને આતà«àª®àª¾ સાથેના મિલનની અનà«àªà«‚તિ કરી રહà«àª¯à«‹ છà«àª‚. બની શકે àªàªŸàª²àª¾ કામો જાતે કરવાનો આગà«àª°àª¹ રાખà«àª‚ છà«àª‚. સાથે પરિવારજનોને ઘરના નાના-મોટા કામમાં મદદરૂપ થાઉ છà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login