ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ સાથે દેશàªàª°àª®àª¾àª‚ વખણાતી કચà«àª›à«€ ખારેકને હવે નવી ઓળખ મળી છે. દેશના દરેક રાજà«àª¯ અને શહેરની પોતાની અલગ અલગ પà«àª°àª–à«àª¯àª¾àª¤ ખાણીપીણી હોય છે. વિવિધ શહેરોની કેટલીક ખાસ અને પà«àª°àª–à«àª¯àª¾àª¤ વાનગીને જીયોગà«àª°àª¾àª«àª¿àª•લ ઇનà«àª¡àª¿àª•ેશન àªàªŸàª²à«‡ કે GI ટેગ મળે છે. આ GI ટેગના લિસà«àªŸàª®àª¾àª‚ બે નવા નામ ઉમેરાયા કચà«àª›àª¨à«€ ખારેક અને ઓડિશાની કીડીની ચટણી.
કંટà«àª°à«‹àª²àª° જનરલ ઓફ પેટનà«àªŸ, ડિàªàª¾àªˆàª¨ àªàª¨à«àª¡ ટà«àª°à«‡àª¡àª®àª¾àª°à«àª• (સીજીપીટીડી)ઠહાલમાં જ àªàª• યાદી બહાર પાડી હતી જેમાં યà«àª¨àª¾àªˆàªŸà«‡àª¡ ફારà«àª®àª° પà«àª°à«‹àª¡àª¯à«‚સર કંપની દà«àªµàª¾àª°àª¾ કચà«àª›à«€ ખારેકને જીઆઈ ટેગ મળે ઠમાટે સંયà«àª•à«àª¤ રજૂઆતો કરવામાં આવી હતી. જેની અરજી સરદાર કૃષિનગર દાંતિવાડા àªàª—à«àª°à«€àª•લà«àªšàª° યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€ દà«àªµàª¾àª°àª¾ જૂન 2021માં કરવામાં આવી હતી. જે અંતરà«àª—ત દાંતિવાડા યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€àª¨àª¾ તે સમયના રિસરà«àªš સાયનà«àªŸàª¿àª¸à«àªŸ સી.àªàª®.મà«àª°àª²à«€àª§àª°àª¨à«‡ મà«àª¨à«àª¦à«àª°àª¾ ખાતે કચà«àª›à«€ ખારેકનો વિકાસ થાય તે માટેના પà«àª°àª¯àª¤à«àª¨à«‹ કરà«àª¯àª¾ હતા. તેમણે વધà«àª®àª¾àª‚ જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે કચà«àª›à«€ ખારેકને આ જે દરજà«àªœà«‹ મળà«àª¯à«‹ છે તે àªàª• બહૠમોટી કૃષિ સફળતા છે. આના થકી કચà«àª›àª¨à«€ ખારેકને àªàª• અલગ દરજà«àªœà«‹ મળà«àª¯à«‹ છે. આના કારણે કચà«àª›àª¨àª¾ ખેડૂતોમાં તેને લઈને મારà«àª•ેટિંગ અને ઉતà«àªªàª¾àª¦àª¨àª¨à«€ નવી માનસિકà«àª¤àª¾ ઊàªà«€ થશે.
2011માં ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ ગીરમાં થતી કેસર કેરીને જીઆઈ મારà«àª• મળà«àª¯à«‹ હતો. ઠપછી કચà«àª›à«€ ખારેક બીજà«àª‚ ફળ છે. જો કે કૃષિ શà«àª°à«‡àª£à«€àª®àª¾àª‚ ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ àªàª¾àª²à«€àª¯àª¾ ઘઉંને જીઆઈ મારà«àª• મળેલો છે. કચà«àª›àª®àª¾àª‚ છેલà«àª²àª¾ 400 વરà«àª·àª¥à«€ ખારેક આવી હોવાનà«àª‚ મનાય છે. મધà«àª¯ àªàª¶àª¿àª¯àª¾àªˆ વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚થી હજ કરીને આવતાં વેપારીઓ દà«àªµàª¾àª°àª¾ કચà«àª›àª¨àª¾ મà«àª¨à«àª¦à«àª°àª¾ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ ખજૂરનો વિકાસ થયો હોવાનà«àª‚ મનાય છે. àªàªµà«‹ પણ ઉલà«àª²à«‡àª– છે કે કચà«àª›àª¨àª¾ રાજાઓને તà«àª¯àª¾àª‚ આરબ ગારà«àª¡àª¨àª°à«‹ કામ કરતાં અને તેમણે ખારેકની ઉતà«àª¤àª® જાત વિકસાવી હોય.હાલમાં કચà«àª›àª®àª¾àª‚ બે કરોડ ખારેકના વૃકà«àª·à«‹ છે. જેમાંથી 17 લાખ જેટલાં દેશી જાતના છે. ખારેકનà«àª‚ દરેક વૃકà«àª· પોતાની રીતે આગવà«àª‚ અને અનોખà«àª‚ છે. મà«àª¨à«àª¦à«àª°àª¾àª¨à«€ દરેક વાડીમાં થતી ખારેકની આગવી ખાસિયતો છે. જેમાં સà«àªµàª¾àª¦àª¥à«€ લઈને રંગની વિવિધતા જોવા મળે છે.જીઆઈ જરà«àª¨àª²àª®àª¾àª‚ ખાસ નોંધવામાં આવà«àª¯à«àª‚ છે કે કચà«àª› àªàª•માતà«àª° àªàªµà«‹ પà«àª°àª¦à«‡àª¶ છે જà«àª¯àª¾àª‚ દેશની 85 ટકા ખારેક થાય છે. સામાનà«àª¯ રીતે જાનà«àª¯à«àª†àª°à«€-ફેબà«àª°à«àª†àª°à«€àª®àª¾àª‚ ખારેકના ફૂલો આવે છે. જà«àª¨-જૂલાઈમાં તેને ઉતારવામાં આવે છે. હાલમાં ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ 19 હજાર હેકà«àªŸàª° જમીનમાં ખારેકનà«àª‚ ઉતà«àªªàª¾àª¦àª¨ થઈ રહà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login