દિવાળી ઠરોશની નો પરà«àªµ છે.સૌ કોઈ આ પરà«àªµ ની ધામધૂમપરà«àªµàª• ઉજવણી કરતા હોય છે.તà«àª¯àª¾àª°à«‡ ગરીબ અને ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª¯àª² વિસà«àª¤àª¾àª° માં રહેતા બાળકો માટે આ રોશની નો પરà«àªµ àªàª• સà«àªµàªªà«àª¨ સમાન હોય છે.પરંતૠતેમના આ સà«àªµàªªà«àª¨ ને ખટોદરા પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ નાં પી.આઇ અને તેમના સà«àªŸàª¾àª«à«‡ પૂરà«àª£ કરà«àª¯à«àª‚ છે.આ પરિવાર નાં બાળકો ને ખટોદરા પોલીસ દà«àªµàª¾àª°àª¾ નવા કપડાં,મીઠાઈ અને ફટાકડા લઈ આપી àªà«‹àªœàª¨ કરાવી દિવાળી નà«àª‚ પà«àª°à«€ સેલિબà«àª°à«‡àª¶àª¨ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
દિવાળીના તહેવારમાં દરેક વà«àª¯àª•à«àª¤àª¿ નવા કપડાં ફટાકડા વગેરેની ખરીદી કરતા હોય છે પરંતૠગરીબ અને મજૂર વરà«àª—ના બાળકો માટે આ તહેવાર સà«àªµàªªà«àª¨ સમાન હોય છે. કારણ કે તેમના માતા-પિતા પà«àª°àª¤àª¿àª¦àª¿àª¨àª¨àª¾ રોજગાર પર જતા હોય છે તેમના માટે આવા તહેવારો પાછળ ખરà«àªš કરવો ખૂબ જ અઘરો હોય છે ,આવા પરિવારોમાં ખà«àª¶à«€ ફેલાવવાનà«àª‚ કામ પોલીસ વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવà«àª¯à«àª‚ છે. હાલમાં àªàª• વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહà«àª¯à«‹ છે જેમાં ખટોદરા પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨àª¾ પીઆઈ અને તેમના સà«àªŸàª¾àª« ગરીબ બાળકોને કપડાની ખરીદી કરાવી રહà«àª¯àª¾ છે સાથે તેઓ સાથે દિવાળીના ફટાકડા ફોડીને દિવાળી સેલિબà«àª°à«‡àª¶àª¨ કરી રહà«àª¯àª¾ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઈને લોકો પોલીસની કામગીરીના ખૂબ વખાણ કરી રહà«àª¯àª¾ છે આ અંગે ખરોડા પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª¨àª¾ પી.આઈ બી.આર.રબારીને કહà«àª¯à«àª‚ કે અમને પોલીસ કમિશનર શà«àª°à«€ ઠકહà«àª¯à«àª‚ હતà«àª‚ કે સà«àª°àª¤ શહેરના તમારા જે તે પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ વિસà«àª¤àª¾àª°àª¨àª¾ આવા ગરીબ અને મજૂરોના બાળકો ને દિવાળીમાં તેઓના ચહેરા પર ખà«àª¶à«€ આવે તેવà«àª‚ કારà«àª¯ કરવà«àª‚ અને તેને લઈને જ અમે અમારા વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ અલથાણ અને ખટોદરા જીઆઇડીસીના ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª¯àª² વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ 100 કરતાં વધૠબાળકોને કપડા મીઠાઈ અને દિવાળીના ફટાકડા આપà«àª¯àª¾ હતા. આ બાળકોને અમે ખરીદી માટે દà«àª•ાનોમાં લઈ ગયા હતા, કારણ કે તà«àª¯àª¾àª‚થી તેઓના માપ અનà«àª¸àª¾àª° કપડાં તેઓ પસંદ કરી શકે છે તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ બાળકોને મીઠાઈ ફટાકડા આપી પોલીસ સà«àªŸà«‡àª¶àª¨ ખાતે જમાડી અને દિવાળીનà«àª‚ સેલિબà«àª°à«‡àª¶àª¨ પણ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login