2024 દાદાસાહેબ ફાળકે ઈનà«àªŸàª°àª¨à«‡àª¶àª¨àª² ફિલà«àª® ફેસà«àªŸàª¿àªµàª² (DPIFF) àªàªµà«‹àª°à«àª¡à«àª¸à«‡ 20 ફેબà«àª°à«àª†àª°à«€, 2024ના રોજ મà«àª‚બઈમાં યોજાયેલા સમારોહ દરમિયાન 25 પà«àª°àª¸à«àª•ારો àªàª¨àª¾àª¯àª¤ કરà«àª¯àª¾.
'જવાન' અàªàª¿àª¨à«‡àª¤àª¾ શાહરૂખ ખાનને શà«àª°à«‡àª·à«àª અàªàª¿àª¨à«‡àª¤àª¾àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ àªàª¨àª¾àª¯àª¤ કરવામાં આવà«àª¯à«‹ હતો, જà«àª¯àª¾àª°à«‡ ફિલà«àª®àª®àª¾àª‚ તેમની સહ-અàªàª¿àª¨à«‡àª¤à«àª°à«€ નયનતારાને શà«àª°à«‡àª·à«àª અàªàª¿àª¨à«‡àª¤à«àª°à«€àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ આપવામાં આવà«àª¯à«‹ હતો. àªàªŸàª²à«€ દà«àªµàª¾àª°àª¾ દિગà«àª¦àª°à«àª¶àª¿àª¤ ફિલà«àª®àª¨à«‡ શà«àª°à«‡àª·à«àª ફિલà«àª®àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹ હતો.
તદà«àªªàª°àª¾àª‚ત, àªàªŸàª²à«€àª¨à«‡ શà«àª°à«‡àª·à«àª દિગà«àª¦àª°à«àª¶àª• (વિવેચક)નો àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹ હતો જà«àª¯àª¾àª°à«‡ અનિરà«àª¦à«àª§ રવિચંદરને ફિલà«àª® માટે શà«àª°à«‡àª·à«àª સંગીત નિરà«àª¦à«‡àª¶àª•નો àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹ હતો. ગયા વરà«àª·à«‡ સપà«àªŸà«‡àª®à«àª¬àª°àª®àª¾àª‚ રિલીઠથયેલી 'જવાન'ઠવિશà«àªµàªàª°àª®àª¾àª‚ બોકà«àª¸ ઓફિસ પર સારો દેખાવ કરà«àª¯à«‹ હતો. તેમાં સાનà«àª¯àª¾ મલà«àª¹à«‹àª¤à«àª°àª¾, પà«àª°àª¿àª¯àª¾àª®àª£àª¿, દીપિકા પાદà«àª•ોણ અને સંજય દતà«àª¤ જેવા કલાકારો પણ છે.
રણબીર કપૂર અàªàª¿àª¨à«€àª¤ ફિલà«àª® ‘àªàª¨àª¿àª®àª²’ઠતà«àª°àª£ કેટેગરીમાં àªàªµà«‹àª°à«àª¡ મેળવà«àª¯àª¾.. સંદીપ રેડà«àª¡à«€ વાંગાને શà«àª°à«‡àª·à«àª દિગà«àª¦àª°à«àª¶àª•નો àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹, અàªàª¿àª¨à«‡àª¤àª¾ બોબી દેઓલને નકારાતà«àª®àª• àªà«‚મિકામાં શà«àª°à«‡àª·à«àª અàªàª¿àª¨à«‡àª¤àª¾ અને અનિલ કપૂરને સહાયક àªà«‚મિકા માટે શà«àª°à«‡àª·à«àª અàªàª¿àª¨à«‡àª¤àª¾àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹.
અàªàª¿àª¨à«‡àª¤à«àª°à«€ સાનà«àª¯àª¾ મલà«àª¹à«‹àª¤à«àª°àª¾ અને આયà«àª·à«àª®àª¾àª¨ ખà«àª°àª¾àª¨àª¾àª અનà«àª•à«àª°àª®à«‡ ફિલà«àª® 'કઠલ' અને 'ડà«àª°à«€àª® ગરà«àª² 2'માં તેમની કોમિક àªà«‚મિકાઓ માટે àªàªµà«‹àª°à«àª¡ જીતà«àª¯àª¾ હતા. રાની મà«àª–રà«àªœà«€àª ‘મિસિસ ચેટરà«àªœà«€ વરà«àª¸à«€àª¸ નોરà«àªµà«‡’ માટે શà«àª°à«‡àª·à«àª અàªàª¿àª¨à«‡àª¤à«àª°à«€àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ પણ જીતà«àª¯à«‹ હતો. દિગà«àª¦àª°à«àª¶àª• વિધૠવિનોદ ચોપરાની ‘12મી ફેલ’ને કà«àª°àª¿àªŸàª¿àª•à«àª¸ કેટેગરીમાં શà«àª°à«‡àª·à«àª ફિલà«àª®àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹ હતો.
દરમિયાન, 'ઓપનહેઇમર'ને સરà«àªµàª¶à«àª°à«‡àª·à«àª આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ ફીચર ફિલà«àª® તરીકે સનà«àª®àª¾àª¨àª¿àª¤ આવી હતી. અàªàª¿àª¨à«‡àª¤à«àª°à«€ મૌસમી ચેટરજીને ફિલà«àª® ઉદà«àª¯à«‹àª—માં ઉતà«àª•ૃષà«àªŸ યોગદાન માટે સનà«àª®àª¾àª¨àª¿àª¤ કરવામાં આવà«àª¯àª¾àª‚ હતાં. મà«àª¯à«àªàª¿àª• ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª®àª¾àª‚ ઉતà«àª•ૃષà«àªŸ યોગદાનનો àªàªµà«‹àª°à«àª¡ સંગીતકાર કેજે યેસà«àª¦àª¾àª¸àª¨à«‡ àªàª¨àª¾àª¯àª¤ કરવામાં આવà«àª¯à«‹ હતો.
OTT મોરચે, રાજ àªàª¨à«àª¡ ડીકેની વેબ સિરીઠ‘ફરàªà«€’ ઠબેસà«àªŸ વેબ સિરીàªàª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ મેળવà«àª¯à«‹ હતો, જà«àª¯àª¾àª°à«‡ ‘ધ રેલવે મેન’ને કà«àª°àª¿àªŸàª¿àª•à«àª¸ કેટેગરીમાં શà«àª°à«‡àª·à«àª વેબ સિરિઠતરીકે સનà«àª®àª¾àª¨àª¿àª¤ કરવામાં આવી હતી. ફરàªà«€ સà«àªŸàª¾àª°àª° શાહિદ કપૂરને બેસà«àªŸ àªàª•à«àªŸàª°àª¨à«‹ àªàªµà«‹àª°à«àª¡ મળà«àª¯à«‹ હતો. અàªàª¿àª¨à«‡àª¤àª¾ આદિતà«àª¯ રોય કપૂરને 'નાઇટ મેનેજર'માં તેની àªà«‚મિકા માટે કà«àª°àª¿àªŸàª¿àª•à«àª¸ શà«àª°à«‡àª£à«€ હેઠળ શà«àª°à«‡àª·à«àª અàªàª¿àª¨à«‡àª¤àª¾ તરીકે ઓળખવામાં આવà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login