રાજકોટ લોકસàªàª¾ બેઠકના àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા દà«àªµàª¾àª°àª¾ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ બાબતે કરાયેલ વિવાદાસà«àªªàª¦ નિવેદન બાદ સમગà«àª° રાજà«àª¯àª®àª¾àª‚ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજમાં રોષ àªàªà«‚કી ઉઠà«àª¯à«‹ છે. ઠેર ઠેર રà«àªªàª¾àª²àª¾àª¨à«‹ વિરોધ કરવામાં આવી રહà«àª¯à«‹ છે. સાથે સાથે જ તેમની ઉમેદવારી પાછી ખેંચી અનà«àª¯ કોઈ ઉમેદવારને રાજકોટ બેઠક પર લડાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે.
શરૂઆતમાં આ વિવાદ રૂપાલાની માફી બાદ શમી જશે તેવà«àª‚ લાગà«àª¯à«àª‚ હતà«àª‚. પરંતૠ2 વાર માફી માંગà«àª¯àª¾ બાદ પણ આ વિવાદ ન શમà«àª¯à«‹ અને હવે આ મà«àª¦à«àª¦à«‡ હવે àªàª¾àªœàªª હાઇકમાનà«àª¡ પણ કà«àª¯àª¾àª‚ક àªàª•à«àª¶àª¨àª®àª¾àª‚ આવà«àª¯à«àª‚ છે. ગઈકાલે àªàª¾àªœàªªàª¨àª¾ પà«àª°àª¦à«‡àª¶ અધà«àª¯àª•à«àª· સી આર પાટીલ સાથે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ ની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની મિટિંગ અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત àªàªµàª¨àª®àª¾àª‚ યોજાઈ હતી. આ પેહલા àªàª¸àªœà«€ હાઇવે પર આવેલી àªàª• હોટલમાં રાજપૂત સમાજની કોર કમિટીની ટીમની બેઠક યોજાઈ હતી.રૂપાલા નો ખà«àª²à«€àª¨à«‡ વિરોધ કરનાર રાજકોટના પદà«àª®à«€àª¨à«€àª¬àª¾ વાળા પણ આ મિટિંગ માટે અમદવાદ પહોંચà«àª¯àª¾ હતા. તેમની સાથે અનà«àª¯ ચાર મહિલા સàªà«àª¯à«‹ પણ હાજર રહી હતી. જોકે આજે મળેલી બેઠકમાં કોઈ નિરà«àª£àª¯ આવà«àª¯à«‹ ન હતો અને બેઠક નિષà«àª«àª³ રહી હોવાનà«àª‚ સૂતà«àª°à«‹àª જણાવà«àª¯à«àª‚ છે.
ઉલà«àª²à«‡àª–નીય છે કે, રાજપૂત સમાજની આ બેઠકમાં àªàª¾àªœàªªàª¨àª¾ જ વરિષà«àª નેતા અને ગà«àªœàª°àª¾àª¤ સરકારના પૂરà«àªµ મંતà«àª°à«€ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª°àª¸àª¿àª‚હ ચà«àª¡àª¾àª¸àª®àª¾, પà«àª°àª¦à«€àªªàª¸àª¿àª‚હ જાડેજા તેમજ હકà«àªàª¾ જાડેજા, બળવંતસિંહ રાજપૂત, જયદà«àª°àª¥àª¸àª¿àª‚હ પરમાર, વીરàªàª¦à«àª°àª¸àª¿àª‚હ જાડેજા, આઈ. કે. જાડેજા પણ હાજર રહà«àª¯àª¾ હતા. બેઠક પતà«àª¯àª¾ બાદ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª°àª¸àª¿àª‚હે મીડિયાને સંબોધન માં જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાઠ30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પà«àª°àª¦à«‡àª¶ પà«àª°àª®à«àª–ે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમકà«àª· રજૂ કરી છે. બધાઠરજૂઆત કરી છે. બધાની àªàª• જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે àªàª® કહà«àª¯à«àª‚ છે. આજે àªàª¾àªœàªªàª¨àª¾ કà«àª·àª¤à«àª°àª¿àª¯ આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવà«àª¯àª¾ છે. ઠઅમને મંજૂર નથી, àªàª® કોર કમિટીઠકહà«àª¯à«àª‚ છે, અમે પકà«àª·àª®àª¾àª‚ રજૂઆત કરીશà«àª‚. હવે પારà«àªŸà«€ નિરà«àª£àª¯ લેશે. અમે પારà«àªŸà«€àª®àª¾àª‚ અહીં બેઠકમાં જે વાત થઈ ઠરજૂ કરીશà«àª‚. આજે બેઠકમાં કોઈ નિરà«àª£àª¯ નહીં. àªàª¾àªœàªªàª¨àª¾ નેતાઓ સમકà«àª· માતà«àª° àªàª• જ માગ રૂપાલાની ટિકિટ કાપીને રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે.
મળેલી બેઠકના કોર કમિટીના આગેવાન àªàªµàª¾ કરણસિંહ ચાવડા ઠબેઠક બાદ મીડિયાને જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, àªàª¾àªœàªª કà«àª·àª¤à«àª°àª¿àª¯ આગેવાનો અમને મળવા આવà«àª¯àª¾ હતા. સમાજના આગેવાનોઠઅમને કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, તેઓ સરકાર અને àªàª¾àªœàªª તરફથી વાત કરવા માંગે છે. આજે જે બેઠક મળી તેમાં અમે તમામ રાજપૂત સંગઠનો વાટી રજૂઆતો કરી હતી. મà«àª–à«àª¯ અમારી રજૂઆત àªàª• જ છે કે રાજકોટ લોકસàªàª¾àª¨àª¾ àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલાને બદલવામાં આવે અને જà«àª¯àª¾àª‚ સà«àª§à«€ તેમની ઉમેદવારી રદà«àª¦ ન થાય અને નવો ઉમેદવાર ન મà«àª•ાય તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજનો વિરોધ યથાવત રહેશે.
સમગà«àª° ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ રૂપાલાને લઈને ઉકળતા ચરૠજેવી સà«àª¥àª¿àª¤àª¿ થઇ છે. àªàª¾àªœàªªàª¨àª¾ કેટલાક નેતાઓના પણ પà«àª°àª¯àª¾àª¸à«‹ નિષà«àª«àª³ જતાં હવે હાઇકમાનà«àª¡ શà«àª‚ નિરà«àª£àª¯ લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જોવાનà«àª‚ ઠરહેશે કે હવે àªàª¾àªœàªª હાઇકમાનà«àª¡ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨àª¾ નિરà«àª£àª¯ સામે àªà«‚કીને પોતાનો નિરà«àª£àª¯ બદલે છે કે પછી આગામી દિવસોમાં કોઈક રીતે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજને માનવી લેવા કોઈ મોટા નેતાને મધà«àª¯àª¸à«àª¥à«€ કરવા મોકલવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login