વડોદરામાં છેલà«àª²àª¾ 3 દિવસથી પૂરની પરિસà«àª¥àª¿àª¤à«€ સરà«àªœàª¾àª‡ છે. તà«àª¯àª¾àª°à«‡ આજે રાજà«àª¯àª¨àª¾ આરોગà«àª¯ મંતà«àª°à«€ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશà«àªµàª•રà«àª®àª¾ વડોદરા દોડી આવà«àª¯àª¾ છે. તેમણે આવીને પહેલાં ઉચà«àªš અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, આગામી 24 કલાકમાં પરિસà«àª¥àª¿àª¤àª¿ કાબà«àª®àª¾àª‚ આવશે. આ સાથે જ ફરીથી આ પà«àª°àª•ારની સà«àª¥àª¿àª¤à«€àª¨à«àª‚ નિરà«àª®àª¾àª£ ન થાય તે માટે àªàª•à«àª¶àª¨ પà«àª²àª¾àª¨ પર કામ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિધાનસàªàª¾àª¨àª¾ દંડક શà«àª°à«€ બાલકૃષà«àª£ શà«àª•લ, જિલà«àª²àª¾ કલેકà«àªŸàª° , મà«àª¯à«àª¨àª¿àª¸àª¿àªªàª² કમિશનર સહિત જિલà«àª²àª¾ વહીવટી તંતà«àª° સાથે સમગà«àª°àª¤àª¥àª¾ પરિસà«àª¥àª¿àª¤àª¿àª¨à«€ સમીકà«àª·àª¾ બેઠક યોજાઈ હતી. મંતà«àª°à«€ શà«àª°à«€ દà«àªµàª¾àª°àª¾ વડોદરા જિલà«àª²àª¾àª®àª¾àª‚ àªàª¾àª°à«‡ વરસાદથી અસરગà«àª°àª¸à«àª¤ વિસà«àª¤àª¾àª°à«‹àª¨à«€ રૂબરૠમà«àª²àª¾àª•ાત લઈ જાત નિરીકà«àª·àª£ કરવામાં આવà«àª¯à«àª‚. તેમજ સમગà«àª° પરિસà«àª¥àª¿àª¤àª¿ સતà«àªµàª°à«‡ પà«àª°à«àªµàªµàª¤ થાય, àªàª¾àª°à«‡ વરસાદની પરિસà«àª¥àª¿àª¤àª¿àª¨à«‡ પગલે ઓછામાં ઓછી કેàªà«àª¯à«àª²àªŸà«€ સરà«àªœàª¾àª¯ તેવા પà«àª°àª¯àª¾àª¸à«‹ હાથ ધરાશે તેવી બાંહેધરી આપી હતી.
વડોદરામાં પણ મà«àª¶àª³àª§àª¾àª° વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહà«àª¯àª¾àª‚ છે. ઉપરવાસમાં àªàª¾àª°à«‡ વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવà«àª¯à« હતà«àª‚. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનà«àª‚ બંધ કરાયà«àª‚ છે. ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ મોટાàªàª¾àª—ના વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ ધોધમાર વરસાદ ખાબકà«àª¯à«‹ છે. વડોદરામાં પણ મà«àª¶àª³àª§àª¾àª° વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહà«àª¯àª¾àª‚ છે. ઉપરવાસમાં àªàª¾àª°à«‡ વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવà«àª¯à« હતà«àª‚. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનà«àª‚ બંધ કરાયà«àª‚ છે. આવક બંધ થઈ હોવા છતાં વિશà«àªµàª¾àª®àª¿àª¤à«àª°à«€ નદીનà«àª‚ જળ સà«àª¤àª° વધતા લોકોમાં ચિંતાનો માહોલ સરà«àªœàª¾àª¯à«‹ છે. વડોદરાના વડસર, કલાલી, મà«àªœ મહà«àª¡àª¾, સયાજીગંજમાં પાણી àªàª°àª¾àª¯à«‡àª²àª¾ છે. વેમાલી, હરણીમાં પણ પાણીનો àªàª°àª¾àªµà«‹ થયો છે. NDRF, SDRFની વધૠટીમોની જરૂરિયાત ઉàªà«€ થઈ હોવા તેવી સà«àª¥àª¿àª¤àª¿ સરà«àªœàª¾àªˆ છે. પાણી ઓસરતા હજૂ પણ સમય લાગે તેવી શકà«àª¯àª¤àª¾àª“ વà«àª¯àª•à«àª¤ કરવામાં આવી રહી છે. હરણી મોટનાથ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ પણ ઘૂંટણસમા પાણી àªàª°àª¾àª¯à«‡àª²àª¾ છે. àªàª¾àª°à«‡ વરસાદના પગલે વડોદરાના અનેક વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ બે દિવસથી વિજપà«àª°àªµàª à«‹ ખોરવાયો છે. પીવાના પાણી વિના અનેક વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ લોકો ટળવળતા જોવા મળà«àª¯àª¾ છે. જીવન જરૂરી ચીજ વસà«àª¤à«àª“ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળà«àª¯à«‹ છે. સલામત વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ રહેતા સાગા સંબંધીઓ પહોંચી રહà«àª¯àª¾ છે. પરંતૠપાણી àªàª°àª¾àª¯à«‡àª²àª¾ હોવાના કારણે મદદ માટે જઈ શકતા નથી. તંતà«àª° મદદે આવી તેવી લોકો પà«àª•ાર કરી રહà«àª¯àª¾àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login