દà«àª¨àª¿àª¯àª¾àª¨àª¾ અરબપતિઓમાં સામેલ મà«àª•ેશ અંબાણીના નાના પà«àª¤à«àª° અનંત અંબાણી અને રાધિકા મરà«àªšàª¨à«àªŸàª¨àª¾ તà«àª°àª£ દિવસીય પà«àª°à«€-વેડિંગ ફેસà«àªŸàª¿àªµàª² હાલમાં જ સમાપà«àª¤ થયો છે. 1 મારà«àªšàª¥à«€ શરૂ થયેલા આ સેલિબà«àª°à«‡àª¶àª¨àª®àª¾àª‚ વિશà«àªµàªàª°àª¨àª¾ અગà«àª°àª£à«€ મહેમાનોની હાજરી જોવા મળી હતી જેઓ આ પà«àª°àª¸àª‚ગને વધાવવા ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ જામનગર ખાતે પહોંચà«àª¯àª¾ હતા. નોંધનીય છે કે, ઉદà«àª¯à«‹àª—પતિ વિરેન મરà«àªšàª¨à«àªŸàª¨à«€ પà«àª¤à«àª°à«€ રાધિકા 12 જà«àª²àª¾àªˆàª¨àª¾ રોજ અનંત સાથે લગà«àª¨àª¨àª¾ બંધનમાં બંધાઈ જશે.
બોલિવૂડ અને હોલિવૂડની હસà«àª¤à«€àª“, બિàªàª¨à«‡àª¸ ટાયકૂનà«àª¸, રાજકારણીઓ, કà«àª°àª¿àª•ેટરો હાજરી આપવાના હોય સà«àª‚દર રીતે આયોજન કરà«àª¯à«àª‚ હતà«àª‚, મહેમાનોની યાદીમાં 1,200 લોકોનો સમાવેશ થાય છે જેમાં પોપ સિંગર રિહાના àªàª•ોન, બિલ ગેટà«àª¸, ફેસબà«àª•ના સીઈઓ મારà«àª• àªàª•રબરà«àª—, ગૂગલના સીઈઓ સà«àª‚દર પિચાઈ, કà«àª°àª¿àª•ેટર સચિન તેંડà«àª²àª•ર, àªàª®àªàª¸ ધોની, હાલના àªàª¾àª°àª¤à«€àª¯ કેપà«àªŸàª¨ રોહિત શરà«àª®àª¾, àªàª¹à«€àª° ખાન, ડà«àªµà«‡àª¨ બà«àª°àª¾àªµà«‹àª¨à«‹ સમાવેશ થયો હતો.
સેલેબà«àª¸àª¨à«€ વાત કરવામાં આવે તો દીપિકા પાદà«àª•ોણ, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા àªàªŸ, માધà«àª°à«€ દીકà«àª·àª¿àª¤ નેને, કરીના કપૂર, સૈફ અલી ખાન, શાહરà«àª°à«‚ખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અનà«àª¯ ઘણી હસà«àª¤à«€àª“ઠઇવેનà«àªŸàª®àª¾àª‚ ચાર ચાંદ લગાવà«àª¯àª¾ હતા.
ફરà«àª¸à«àªŸ ડેની શરૂઆત નવા વિકસિત જામનગર ટાઉનશીપ મંદિર સંકà«àª²àª®àª¾àª‚ પરà«àª«à«‹àª°à«àª®àª¨à«àª¸ સાથે થઇ હતી. ઇવેનà«àªŸàª¨àª¾ બીજા દિવસે અનંત અંબાણીના ડà«àª°à«€àª® પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ àªàªµàª¾ વનતારા તરીકે ઓળખાતા નવા સà«àª¥àªªàª¾àª¯à«‡àª²àª¾ àªàª¨àª¿àª®àª² રેસà«àª•à«àª¯à« સેનà«àªŸàª°àª¨àª¾ સનà«àª®àª¾àª¨ માટે “વોક ઓન વાઇલà«àª¡àª¸àª¾àª‡àª¡”નà«àª‚ આયોજન કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. ઇવેનà«àªŸàª®àª¾àª‚ હાજરી આપનારા મહેમાનો પà«àª°àª¾àª£à«€àª“ પà«àª°àª¤à«àª¯à«‡àª¨àª¾ તેમના પà«àª°à«‡àª® અને સંàªàª¾àª³àª¨à«€ ઉજવણી કરવા માટે જંગલ-થીમ આધારિત આઉટફિટ પહેરà«àª¯àª¾ હતા.
તો તà«àª°à«€àªœàª¾ દિવસે 'હસà«àª¤àª¾àª•à«àª·àª° સમારોહ' સાથે સમાપà«àª¤ થયો જે સતà«àª¤àª¾àªµàª¾àª° રીતે અનંત અને રાધિકાના જોડાણને ચિહà«àª¨àª¿àª¤ કરે છે અને જà«àª²àª¾àªˆàª®àª¾àª‚ તેમના લગà«àª¨ પહેલાં તેમને નજીક લાવે છે. સમારોહ પછી "આરતી" કરવામાં આવી હતી. ઈવેનà«àªŸàª¨à«‹ ડà«àª°à«‡àª¸ કોડ àªàª¾àª°àª¤à«€àª¯ હતો અને રાષà«àªŸà«àª°à«€àª¯ અને આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ સà«àª¤àª°àª¨à«€ હસà«àª¤à«€àª“ઠપરંપરાગત વસà«àª¤à«àª°à«‹ પહેરà«àª¯àª¾ હતા.
મહેમાનોને લગàªàª— 500 વાનગીઓ પીરસવામાં આવી હતી જે લગàªàª— 100 શેફ દà«àªµàª¾àª°àª¾ તૈયાર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login