àªàª¾àª°àª¤àª¨àª¾ ખેડૂતો, àªàª¾àª°àª¤àª¨à«€ àªà«‚મિ, àªàª¾àª°àª¤àª¨àª¾ પરà«àª¯àª¾àªµàª°àª£ અને àªàª¾àª°àª¤àª¨àª¾ નાગરિકોના આરોગà«àª¯àª¨àª¾ કલà«àª¯àª¾àª£ માટે àªàª¾àª°àª¤àª¨àª¾ યશસà«àªµà«€ પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીઠરાષà«àªŸà«àª°à«€àª¯ પà«àª°àª¾àª•ૃતિક કૃષિ મિશનની àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• પહેલ કરીને àªàª¾àª°àª¤àª¨àª¾ સà«àªµàª°à«àª£àª¿àª® યà«àª—ની શરૂઆત કરી છે. ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ રાજà«àª¯àªªàª¾àª² શà«àª°à«€ આચારà«àª¯ દેવવà«àª°àª¤àªœà«€àª આજે નવી દિલà«àª¹à«€àª®àª¾àª‚ પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીને મળીને પà«àª°àª¾àª•ૃતિક કૃષિને મિશન મોડમાં દેશવà«àª¯àª¾àªªà«€ બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂરà«àªµàª• આàªàª¾àª° માનà«àª¯à«‹ હતો.
રાજà«àª¯àªªàª¾àª²àª¶à«àª°à«€ આચારà«àª¯ દેવવà«àª°àª¤àªœà«€àª જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, આ àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• પહેલ àªàª¾àª°àª¤àª¨àª¾ ખેડà«àª¤à«‹ અને કૃષિ કà«àª·à«‡àª¤à«àª°àª¨à«‡ નવી દિશા આપશે. આ મહતà«àª¤à«àªµàª¨àª¾ નિરà«àª£àª¯ માટે પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ નરેનà«àª¦à«àª° મોદીજીનો હૃદયપૂરà«àªµàª• આàªàª¾àª° માનતાં તેમણે કહà«àª¯à«àª‚ કે, આ યોજના પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª¨àª¾ દà«àª°àª‚દેશીàªàª°à«àª¯àª¾ નેતૃતà«àªµàª¨à«‡ કારણે જ શકà«àª¯ બની છે.
પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીના નેતૃતà«àªµàª®àª¾àª‚ કેનà«àª¦à«àª°à«€àª¯ મંતà«àª°à«€àª®àª‚ડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલà«àª¯àª¾àª£ મંતà«àª°àª¾àª²àª¯ હસà«àª¤àª• રાષà«àªŸà«àª°à«€àª¯ પà«àª°àª¾àª•ૃતિક કૃષિ મિશન (NMNF)ને સà«àªµàª¤àª‚તà«àª° કેનà«àª¦à«àª° પà«àª°àª¾àª¯à«‹àªœàª¿àª¤ યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી પà«àª°àª¾àª•ૃતિક ખેતીને મિશન મોડમાં પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપવામાં આવશે.
આ નિરà«àª£àª¯ અનà«àª¸àª¾àª° પà«àª°àª¾àª•ૃતિક ખેતીને સમગà«àª° દેશમાં અમલી કરવા માટે કà«àª² રૂ.2481 કરોડનà«àª‚ બજેટ નિરà«àª§àª¾àª°àª¿àª¤ કરવામાં આવà«àª¯à«àª‚ છે, જેમાંથી રૂ.1584 કરોડ કેનà«àª¦à«àª° સરકાર અને રૂ.897 કરોડ રાજà«àª¯ સરકારો દà«àªµàª¾àª°àª¾ ખરà«àªš કરવામાં આવશે. આ મિશન અંતરà«àª—ત 10,000 જૈવિક-ઇનપà«àªŸ રિસોરà«àª¸ સેનà«àªŸàª°à«àª¸àª¨à«€ સà«àª¥àª¾àªªàª¨àª¾ કરવામાં આવશે, જેથી ખેડà«àª¤à«‹àª¨à«‡ પà«àª°àª¾àª•ૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો ઉપલબà«àª§ થઈ શકે. કૃષિ વિજà«àªžàª¾àª¨ કેનà«àª¦à«àª°à«‹, કૃષિ વિશà«àªµàªµàª¿àª¦à«àª¯àª¾àª²àª¯à«‹ અને ખેડà«àª¤à«‹àª¨àª¾ ખેતરોમાં પà«àª°àª¾àª•ૃતિક ખેતીના મોડેલ ફારà«àª® વિકસાવવામાં આવશે.
મિશનના લાàªà«‹àª¨à«€ વાત કરતાં રાજà«àª¯àªªàª¾àª²àª¶à«àª°à«€ આચારà«àª¯ દેવવà«àª°àª¤àªœà«€àª જણાવà«àª¯à«àª‚ કે, રાષà«àªŸà«àª°à«€àª¯ પà«àª°àª¾àª•ૃતિક કૃષિ મિશનથી સૌને આરોગà«àª¯àªªà«àª°àª¦ અને સà«àª°àª•à«àª·àª¿àª¤ ખાદà«àª¯ પદારà«àª¥à«‹ ઉપલબà«àª§ થશે. ખેડૂતોનો ખેતી ખરà«àªš અને બહારના ઇનપà«àªŸ પરની નિરà«àªàª°àª¤àª¾ ઘટશે. જમીનના આરોગà«àª¯ અને જૈવ વૈવિધà«àª¯àª®àª¾àª‚ પણ સà«àª§àª¾àª°à«‹ થશે. આ યોજનાથી સમગà«àª° દેશમાં પà«àª°àª¾àª•ૃતિક ખેતીનો ફેલાવો થશે, ગà«àª°àª¾àª® પંચાયતોના 15,000 કà«àª²àª¸à«àªŸàª°à«àª¸ મારફતે 1 કરોડ ખેડૂતો સà«àª§à«€ પà«àª°àª¾àª•ૃતિક ખેતી પહોંચશે અને દેશના 7.5 લાખ હેકà«àªŸàª° વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ પà«àª°àª¾àª•ૃતિક ખેતી કારà«àª¯àª¾àª¨à«àªµàª¿àª¤ થશે.
પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€àª¨à«‹ આàªàª¾àª° વà«àª¯àª•à«àª¤ કરતાં રાજà«àª¯àªªàª¾àª²àª¶à«àª°à«€àª જણાવà«àª¯à«àª‚ કે, આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સà«àª§àª¾àª°à«‹ લાવશે, જૈવવૈવિધà«àª¯àª¨à«€ રકà«àª·àª¾ કરશે અને કૃષિ કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ àªàª¾àª°àª¤àª¨à«‡ આતà«àª®àª¨àª¿àª°à«àªàª° બનાવવાની દિશામાં àªàª¤àª¿àª¹àª¾àª¸àª¿àª• પગલà«àª‚ સાબિત થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login