નેશનલ àªàªµà«‹àª°à«àª¡à«àª¸ ફોર સરà«àªµàª¿àª¸ ડિલિવરી (નેશનલ àªàªµà«‹àª°à«àª¡ ફોર ઇ-ગવરà«àª¨àª¨à«àª¸) માટે સમગà«àª° દેશમાં સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨à«€ પલસાણા ગà«àª°àª¾àª® પંચાયત અંતિમ ૬ માં કà«àªµà«‹àª²àª¿àª«àª¾àª¯ થતાં દિલà«àª¹à«€àª¥à«€ બે સàªà«àª¯à«‹àª¥à«€ ટીમ પલસાણા આવી પહોંચી છે. સà«àª¥àª¾àª¨àª¿àª• અધિકારીઓ સાથે આ ટીમ દà«àªµàª¾àª°àª¾ બે દિવસ દરમà«àª¯àª¾àª¨ પલસાણા ગà«àª°àª¾àª® પંચાયતમાં સરà«àªµà«‡ કામગીરી હાથ ધરાઈ છે, જેના આધારે àªàªµà«‹àª°à«àª¡ માટે અંતિમ ૬ માંથી કોઈ àªàª• ગà«àª°àª¾àª® પંચાયતની પસંદગી થશે.
ડિપારà«àªŸàª®à«‡àª¨à«àªŸ ઓફ àªàª¡àª®àª¿àª¨à«€àª¸à«àªŸà«àª°à«‡àªŸàª¿àªµ રિફોરà«àª®à«àª¸ àªàª¨à«àª¡ પબà«àª²àª¿àª• ગà«àª°àª¿àªµàª¨à«àª¸àª¿àª¸ (DARPG) દà«àªµàª¾àª°àª¾ આ વરà«àª·à«‡ ઇ-ગવરà«àª¨àª¨à«àª¸ (NaaEG) માટે નેશનલ àªàªµà«‹àª°à«àª¡à«àª¸ ફોર સરà«àªµàª¿àª¸ ડિલિવરીની સà«àª¥àª¾àªªàª¨àª¾ કરવામાં આવી છે. આ àªàªµà«‹àª°à«àª¡à«àª¸àª¨à«‹ ઉદà«àª¦à«‡àª¶à«àª¯ ગà«àª°àª¾àª® પંચાયતો અથવા સમકકà«àª· પરંપરાગત સà«àª¥àª¾àª¨àª¿àª• સંસà«àª¥àª¾àª“ને ઇ-ગવરà«àª¨àª¨à«àª¸ પહેલ/પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ અથવા કારà«àª¯àª•à«àª°àª®àª¨àª¾ અમલીકરણ માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને કારણે સેવા વિતરણમાં દરà«àª¶àª¾àªµà«‡àª²à«€ ઉતà«àª•ૃષà«àªŸàª¤àª¾àª¨à«‡ ઓળખવાનો છે. પંચાયતી રાજ મંતà«àª°àª¾àª²àª¯ (MoPR) આ àªàªµà«‹àª°à«àª¡ માટે પંચાયતી રાજ સંસà«àª¥àª¾àª“ને સકà«àª°àª¿àª¯àªªàª£à«‡ પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપી રહà«àª¯à«àª‚ છે.
મંતà«àª°àª¾àª²àª¯àª¨à«‡ ૨૬ રાજà«àª¯à«‹/કેનà«àª¦à«àª°àª¶àª¾àª¸àª¿àª¤ પà«àª°àª¦à«‡àª¶à«‹àª®àª¾àª‚થી ગà«àª°àª¾àª® પંચાયતો તરફથી àªàªµà«‹àª°à«àª¡ પà«àª°àª¶à«àª¨àª¾àªµàª²à«€àª¨àª¾ à«§.૪૪ લાખથી વધૠપà«àª°àª¤àª¿àªàª¾àªµà«‹ પà«àª°àª¾àªªà«àª¤ થયા છે. કડક તà«àª°àª£-સà«àª¤àª°àª¨à«€ મૂલà«àª¯àª¾àª‚કન પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾ - બà«àª²à«‹àª•, જિલà«àª²àª¾ અને રાજà«àª¯ સà«àª¤àª°à«‡ ચકાસણીને આવરી લીધા પછી - ૧૯ રાજà«àª¯à«‹/કેનà«àª¦à«àª°àª¶àª¾àª¸àª¿àª¤ પà«àª°àª¦à«‡àª¶à«‹àª®àª¾àª‚થી કà«àª² ૧૯ ગà«àª°àª¾àª® પંચાયતોને રાષà«àªŸà«àª°à«€àª¯ સà«àª¤àª°àª¨àª¾ મૂલà«àª¯àª¾àª‚કન માટે શોરà«àªŸàª²àª¿àª¸à«àªŸ કરવામાં આવી હતી. નેશનલ પંચાયત પરફોરà«àª®àª¨à«àª¸ àªàª¸à«‡àª¸àª®à«‡àª¨à«àªŸ કમિટીઠઆ ૧૯ નોમિનેશનનà«àª‚ મૂલà«àª¯àª¾àª‚કન કરà«àª¯à«àª‚ હતà«àª‚ અને ૬ ગà«àª°àª¾àª® પંચાયતો હવે અંતિમ રાઉનà«àª¡ માટે કà«àªµà«‹àª²àª¿àª«àª¾àª¯ થઈ છે. જેમાં ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚થી àªàª• માતà«àª° સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨à«€ પલસાણા ગà«àª°àª¾àª® પંચાયતનો સમાવેશ થાય છે.
કેનà«àª¦à«àª° સરકારના અનà«àª¡àª° સેકà«àª°à«‡àªŸàª°à«€ સà«àª¤àª°àª¨àª¾ અધિકારીઓની બે સàªà«àª¯à«‹àª¨à«€ ટીમ દà«àªµàª¾àª°àª¾ સà«àª¥àª³ અàªà«àª¯àª¾àª¸/પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ ચકાસણી હાથ ધરવા માટે પલસાણા આવી પહોંચી હતી. જેમાં કેનà«àª¦à«àª°àª¿àª¯ સાયનà«àª¸ àªàª¨à«àª¡ ટેકનૉલોજિ ડિપારà«àªŸàª®à«‡àª¨à«àªŸàª®àª¾àª‚થી અંડર સેકà«àª°à«‡àªŸàª°à«€ રંગનાથ ઉપાધà«àª¯àª¾àª¯ અને રૂરલ ડેવલપમેનà«àªŸ વિàªàª¾àª—માંથી અંડર સેકà«àª°à«‡àªŸàª°à«€ વિનોદ સામંતનો સમાવેશ થાય છે. બે દિવસ દરમà«àª¯àª¾àª¨ આ ટીમ ઇ-ગવરà«àª¨àª¨à«àª¸ પહેલના અમલીકરણ અને પહેલ/પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ અથવા કારà«àª¯àª•à«àª°àª®àª¨àª¾ અમલીકરણ માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીના પà«àª°àªàª¾àªµàª¨à«‡ જોશે. અંતિમ પસંદગી માટેની પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾ પૂરà«àª£ થયા બાદ દેશàªàª°àª¨à«€ ૬ ગà«àª°àª¾àª® પંચાયતોમાંથી àªàª•ની àªàªµà«‹àª°à«àª¡ માટે પસંદગી કરવામાં આવશે. આ માટે પલસાણા ગà«àª°àª¾àª® પંચાયત દà«àªµàª¾àª°àª¾ કોઈ કસર બાકી રાખવામાં આવી ન હોવાનà«àª‚ જાણવા મળી રહà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login