​વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીની અધà«àª¯àª•à«àª·àª¤àª¾àª®àª¾àª‚ નવી દિલà«àª¹à«€àª®àª¾àª‚ આયોજિત નીતિ આયોગની ગવરà«àª¨àª¿àª‚ગ કાઉનà«àª¸à«€àª²àª¨à«€ નવમી બેઠકમાં મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે વિકસિત àªàª¾àª°àª¤@૨૦૪à«àª¨àª¾ વડાપà«àª°àª§àª¾àª¨àª¨àª¾ સંકલà«àªªàª¨à«‡ સાકાર કરવામાં ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ સંપૂરà«àª£ પà«àª°àª¤àª¿àª¬àª¦à«àª§àª¤àª¾ વà«àª¯àª•à«àª¤ કરી હતી.
​મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª આ સંદરà«àªàª®àª¾àª‚ કહà«àª¯à«àª‚ કે, વિકસિત àªàª¾àª°àª¤ માટે વિકસિત ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ ધà«àª¯à«‡àª¯ મંતà«àª° સાથે રાજà«àª¯ સરકારે ગà«àªœàª°àª¾àª¤@૨૦૪ૠડાયનેમિક ડોકà«àª¯à«àª®à«‡àª¨à«àªŸ-રોડમેપ તૈયાર કરà«àª¯à«‹ છે.
​‘અરà«àª¨àª¿àª‚ગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ àªàª® બે મà«àª–à«àª¯ પિલà«àª²àª° પર આધારિત આ રોડમેપ દà«àªµàª¾àª°àª¾ રાજà«àª¯àª¨àª¾ લોકોનà«àª‚ જીવન સà«àª¤àª°àª¨à«‡ બહેતર અને સરà«àªµà«‹àª¤à«àª¤àª® બનાવવાનાં અને તેમની સમૃદà«àª§àª¿àª¨à«‡ અરà«àª¥àªµà«àª¯àªµàª¸à«àª¥àª¾àª®àª¾àª‚ સહàªàª¾àª—à«€ બનાવવાનાં લકà«àª·à«àª¯à«‹ સાથે રાજà«àª¯ સરકાર આગળ વધવા માંગે છે તેમ તેમણે ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
​મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે આ લકà«àª·à«àª¯à«‹ સà«àª†àª¯à«‹àªœàª¿àª¤ અને સà«àªµà«àª¯àªµàª¸à«àª¥àª¿àª¤ રીતે સિદà«àª§ કરવા માટેની થિંક ટેંક તરીકે ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ ઇનà«àª¸à«àªŸàª¿àªŸà«àª¯à«‚શન ફોર ટà«àª°àª¾àª¨à«àª¸à«àª«à«‹àª°à«àª®à«‡àª¶àª¨-GRIT(ગà«àª°àª¿àªŸ)-ની સà«àª¥àª¾àªªàª¨àª¾ કરવાની નેમ વà«àª¯àª•à«àª¤ કરી હતી.
​વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª¨àª¾ વિચાર મંતà«àª° ‘ગà«àª¯àª¾àª¨’ àªàªŸàª²à«‡ કે ગરીબ, યà«àªµàª¾, અનà«àª¨àª¦àª¾àª¤àª¾ અને નારીશકà«àª¤àª¿àª¨àª¾ વિકાસને આધાર બનાવીને વિકસિત àªàª¾àª°àª¤ માટે વિકસિત ગà«àªœàª°àª¾àª¤àª¨à«‹ સંકલà«àªª ગà«àªœàª°àª¾àª¤à«‡ કરà«àª¯à«‹ છે તેમ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
​તેમણે કહà«àª¯à«àª‚ કે, દેશની જનસંખà«àª¯àª¾àª¨àª¾ પાંચ ટકા જેટલી વસà«àª¤à«€ ધરાવતા ગà«àªœàª°àª¾àª¤à«‡ ૨૦૨૨-૨૩ના વરà«àª·àª®àª¾àª‚ જી.ડી.પી.માં à«®.à«© ટકાનà«àª‚ યોગદાન આપà«àª¯à«àª‚ છે. àªàªŸàª²à«àª‚ જ નહીં, દેશની અરà«àª¥àªµà«àª¯àªµàª¸à«àª¥àª¾àª®àª¾àª‚ પણ ગà«àªœàª°àª¾àª¤ ૨૦૪ૠસà«àª§à«€àª®àª¾àª‚ à«©.à«« ટà«àª°àª¿àª²àª¿àª¯àª¨ યà«.àªàª¸. ડોલરની ઇકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહà«àª¯à«àª‚ છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે પી.àªàª®. ગતિશકà«àª¤àª¿, આરોગà«àª¯, નારી ગૌરવનીતિ, શà«àª°à«€àª…નà«àª¨ (મિલેટ), પà«àª°àª¾àª•ૃતિક ખેતી, ડિજિટલ àªàª—à«àª°à«€àª•લà«àªšàª° મિશન, àªàª®.àªàª¸.àªàª®.ઈ., અમૃત સરોવર જેવા મહતà«àªµàªªà«‚રà«àª£ કà«àª·à«‡àª¤à«àª°à«‹àª®àª¾àª‚ રાજà«àª¯ સરકારની વરà«àª¤àª®àª¾àª¨ સિદà«àª§àª¿àª“ અને àªàªµàª¿àª·à«àª¯àª¨àª¾ વિàªàª¨ માટે લેવાઈ રહેલા નકà«àª•ર આયોજનો-પગલાંઓની વિસà«àª¤à«ƒàª¤ àªà«‚મિકા આ બેઠકમાં આપી હતી.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª કહà«àª¯à«àª‚ કે, વડા પà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª¨àª¾ દિશા દરà«àª¶àª¨àª®àª¾àª‚ આતà«àª®àª¨àª¿àª°à«àªàª° àªàª¾àª°àª¤àª¥à«€ જ વિકસિત àªàª¾àª°àª¤àª¨à«‹ મારà«àª— પà«àª°àª¶àª¸à«àª¤ થઈ શકે અને ઠમાટે આપણે સામà«àª¹àª¿àª• પà«àª°àª¯àª¾àª¸à«‹àª¥à«€ àªàªµàª¾ નિરà«àª£àª¯à«‹ લેવા જોઈઠતથા àªàªµà«€ નીતિઓ બનાવવી જોઈઠજેથી આપણે વિશà«àªµàª¨àª¾ સૌથી મોટા મૅનà«àª¯à«àª«à«‡àª•à«àªšàª°àª¿àª‚ગ હબ બની શકીàª.
તેમણે àªàª® પણ કહà«àª¯à«àª‚ કે, આપણા ઉતà«àªªàª¾àª¦àª¨à«‹ વૈશà«àªµàª¿àª• કકà«àª·àª¾àª¨àª¾ હોય અને માતà«àª° દેશની સપà«àª²àª¾àª¯ ચેઇનનો હિસà«àª¸à«‹ ન બની રહે પરંતૠગà«àª²à«‹àª¬àª² સપà«àª²àª¾àª¯ ચેઇનમાં પણ મહતà«àªµàªªà«‚રà«àª£ àªàª¾àª—ીદારી કરી શકે.
વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª આપેલા આ વિàªàª¨ તેમજ વિકસિત àªàª¾àª°àª¤ માટે ગà«àª°à«€àª¨ ગà«àª°à«‹àª¥àª¨àª¾ વિચારને ગà«àªœàª°àª¾àª¤ આગળ ધપાવી રહà«àª¯à«àª‚ છે, તેની વિગતો મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª આપી હતી.
તેમણે આ અંગે વધà«àª®àª¾àª‚ કહà«àª¯à«àª‚ કે, જાનà«àª¯à«àª†àª°à«€-૨૦૨૪માં યોજાયેલી વાઇબà«àª°àª¨à«àªŸ સમિટમાં ગà«àªœàª°àª¾àª¤à«‡ સેમિકનà«àª¡àª•à«àªŸàª° સેકà«àªŸàª°àª®àª¾àª‚ આતà«àª®àª¨àª¿àª°à«àªàª°àª¤àª¾àª¨à«€ દિશામાં àªàª• મોટà«àª‚ કદમ àªàª°à«àª¯à«àª‚ છે તેનો લાઠસમગà«àª° દેશ અને વિશà«àªµàª¨à«‡ થશે. àªàªŸàª²à«àª‚ જ નહીં, ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ દેશની પà«àª°àª¥àª® સેમિકનà«àª¡àª•à«àªŸàª° ચીપનà«àª‚ ઉતà«àªªàª¾àª¦àª¨ થશે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª જણાવà«àª¯à«àª‚ કે, વિકસિત àªàª¾àª°àª¤@૨૦૪ૠમાટે જરૂરી સà«àª•ીલ ઇકોસિસà«àªŸàª®àª¨à«‡ વેગ આપવા સેમિકનà«àª¡àª•à«àªŸàª°à«àª¸, બà«àª²à«‹àª•ચેઈન અને àª.આઈ. વગેરે જેવા àªàªµàª¿àª·à«àª¯àª¨àª¾ કà«àª·à«‡àª¤à«àª°à«‹àª®àª¾àª‚ આજની યà«àªµàª¾ પેઢીને ‘મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ àªàªµàª¿àª·à«àª¯àª²àª•à«àª·à«€ કૌશલà«àª¯ વિકાસ યોજના’ના માધà«àª¯àª®àª¥à«€ અતà«àª¯àª¾àª°àª¥à«€ જ તાલીમબદà«àª§ કરવાના પà«àª°àª¯àª¾àª¸à«‹ પર રાજà«àª¯ સરકારે ફોકસ કરà«àª¯à«àª‚ છે.
વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª આપેલા ગà«àª°à«€àª¨ ગà«àª°à«‹àª¥àª¨àª¾ વિચારને સાકાર કરવાની દિશામાં સોલાર રૂફટૉપ સà«àª•ીમનાં વà«àª¯àª¾àªªàª• અમલ અને કચà«àª›àª®àª¾àª‚ નિરà«àª®àª¾àª£àª¾àª§à«€àª¨ વિશà«àªµàª¨àª¾ સૌથી મોટા હાઇબà«àª°à«€àª¡ રિનà«àª¯à«àªàª¬àª² àªàª¨àª°à«àªœà«€ પારà«àª• દà«àªµàª¾àª°àª¾ ગà«àªœàª°àª¾àª¤ તેજ ગતિઠઆગળ વધી રહà«àª¯à«àª‚ છે તેમ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
રાજà«àª¯ સરકારે àªàª—à«àª°à«€àª•લà«àªšàª° અને નોન àªàª—à«àª°à«€àª•લà«àªšàª° àªàª® બનà«àª¨à«‡ સેકà«àªŸàª°àª¨à«‡ સમાન મહતà«àªµ આપà«àª¯à«àª‚ છે. પà«àª°àª¾àª•ૃતિક ખેત ઉતà«àªªàª¾àª¦àª¨à«‹ વૈશà«àªµàª¿àª• નિકાસની માંગને અનà«àª°à«‚પ બનાવà«àª¯àª¾ છે. રાજà«àª¯àª®àª¾àª‚ ૪૩ લાખથી વધૠખેડૂતોને પà«àª°àª¾àª•ૃતિક ખેતીનà«àª‚ પà«àª°àª¶àª¿àª•à«àª·àª£ આપવામાં આવà«àª¯à«àª‚ છે તેમાંથી ૯ લાખ જેટલા ખેડૂતો ૠલાખ àªàª•રથી વધૠજમીનમાં પà«àª°àª¾àª•ૃતિક ખેતી કરી રહà«àª¯àª¾ છે તેની પણ વિગતો મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª આપી હતી.
વડાપà«àª°àª§àª¾àª¨ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીના નેતૃતà«àªµàª®àª¾àª‚ àªàª¾àª°àª¤ વિશà«àªµàª¨à«€ પાંચમી સૌથી મોટી અરà«àª¥àªµà«àª¯àªµàª¸à«àª¥àª¾ બનà«àª¯à«àª‚ છે અને હવે તેમના વડાપà«àª°àª§àª¾àª¨ તરીકેના તà«àª°à«€àªœàª¾ કારà«àª¯àª•ાળમાં દેશ વિશà«àªµàª¨à«€ તà«àª°à«€àªœà«€ સૌથી મોટી અરà«àª¥àªµà«àª¯àªµàª¸à«àª¥àª¾ બનવા તરફ અગà«àª°à«‡àª¸àª° છે તેમાં વિકસિત àªàª¾àª°àª¤àª¨à«àª‚ વડાપà«àª°àª§àª¾àª¨àª¶à«àª°à«€àª¨à«àª‚ વિàªàª¨ પà«àª°à«‡àª°àª£àª¾àª¦àª¾àª¯à«€ બનશે તેમ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
ગà«àªœàª°àª¾àª¤ વિકસિત àªàª¾àª°àª¤àª¨àª¾ આ વિàªàª¨àª¨à«‡ ચરિતારà«àª¥ કરવા સંકલà«àªªàª¬àª¦à«àª§ પà«àª°àª¯àª¾àª¸à«‹ સાથે સહàªàª¾àª—à«€ બનશે àªàªµà«‹ વિશà«àªµàª¾àª¸ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª નીતિ આયોગની આ ગવરà«àª¨àª¿àª‚ગ કાઉનà«àª¸àª¿àª²àª¨à«€ બેઠકમાં આપà«àª¯à«‹ હતો.
મà«àª–à«àª¯ સચિવ શà«àª°à«€ રાજકà«àª®àª¾àª° પણ આ બેઠકમાં મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ સાથે ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login