૨૩ મી જૂનની વહેલી સવારે વડોદરા થી શરૂ થશે મહા સાયકલ પà«àª°àªµàª¾àª¸.
અંતરમાં àªàª²àª•તો ઉતà«àª¸àª¾àª¹ અને અજાણà«àª¯àª¾ લકà«àª·à«àª¯à«‹ સર કરવાની અદમà«àª¯ ઈચà«àª›àª¾ વà«àª¯àª•à«àª¤àª¿àª¨à«‡ જંપવા દેતી નથી.ગયા વરà«àª·à«‡ મે મહિનામાં વિશà«àªµàª¨à«àª‚ સૌ થી ઊંચà«àª‚ àªàªµàª°à«‡àª¸à«àªŸ શિખર સર કરà«àª¯à«àª‚.આ સિદà«àª§àª¿àª¨àª¾ બદલામાં હિમ દંશની ચામડી પર તેજાબ પડà«àª¯à«‹ હોય àªàªµà«€ વેદના,લાંબી સારવાર અને બંને હાથની આંગળીઓના ટેરવા બà«àª à«àª à«€ કરી દેતી ઈજાઓ સહન કરવા છતાં આ છોકરી હિંમત હારી નથી.અને હવે પૃથà«àªµà«€àª¨àª¾ બે ખંડો અને ચીન સહિતના વિવિધ ૧ૠદેશો,કà«àª¯àª¾àª‚ક આકરી ગરમી તો કà«àª¯àª¾àª‚ક ઢગલો બરફ વાળà«àª‚ વાતાવરણ, આ બધાનો સામનો કરીને àªàª¾àª°àª¤ ( વડોદરા) થી લંડનનો મહા સાયકલ પà«àª°àªµàª¾àª¸ આદરવાનો મકà«àª•મ સંકલà«àªª કરà«àª¯à«‹ છે.માતà«àª° સંકલà«àªª નથી કરà«àª¯à«‹ પણ વિગતવાર આયોજન કરી કાઢà«àª¯à«àª‚ છે અને હવે તા.૨૩ મી જૂનની વહેલી સવારે વડોદરા થી મહા પà«àª°àª¸à«àª¥àª¾àª¨ કરવાનà«àª‚ નિરà«àª§àª¾àª°à«àª¯à«àª‚ છે.àªàª¾àª°àª¤àª®àª¾àª‚ ઠગોરખપà«àª° સà«àª§à«€ ૨à«à«¦à«¦ કિમી સાયકલિંગ કરà«àª¯àª¾ પછી ઠનેપાળ,તિબેટ અને ચીન થઈને પોતાની યાતà«àª°àª¾ આગળ ધપાવશે.આ સાહસ માટે ખાસ પà«àª°àª•ારની હળવી અને મોંઘી સાયકલ જરà«àª°à«€ બને છે.સà«àª°àª¤àª¨àª¾ પà«àª°àª¤àª¿àªàª¾ ફાઉનà«àª¡à«‡àª¶àª¨ દà«àªµàª¾àª°àª¾ આવી બે સાયકલો આપવામાં આવી છે.જà«àª¯àª¾àª°à«‡ અદાણી સમૂહ દà«àªµàª¾àª°àª¾ આ સમગà«àª° યાતà«àª°àª¾àª¨à«‡ ટેકો આપવામાં આવà«àª¯à«‹ છે.અનà«àª¯ નામી અનામી શà«àªà«‡àªšà«àª›àª•ોઠમદદ કરી છે.àªàª¾àª°àª¤ સરકારે જરૂરી વિàªàª¾àª®àª¾àª‚ સરળતા કરી આપી છે.
વડોદરા કે ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ કોઈ દીકરીઠઅગાઉ આટલા બધા દેશો વીંધતો સાયકલ પà«àª°àªµàª¾àª¸ કરà«àª¯à«‹ નથી.નિશા àªàªµàª°à«‡àª¸à«àªŸ સર કરનારી વડોદરાની પહેલી દીકરી અને àªàª®. àªàª¸.યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€àª¨à«€ પહેલી વિદà«àª¯àª¾àª°à«àª¥àª¿àª¨à«€ છે.હવે àªàª¨à«àª‚ આ નવીન બહà«àª¦à«‡àª¶à«€àª¯ સાયકલ પà«àª°àªµàª¾àª¸ આયોજન યà«àªµàª¾ પેઢીને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¿àª¤ કરશે અને નીત નવા સાહસો કરવાની પà«àª°à«‡àª°àª£àª¾ આપશે.
વડોદરાના પતà«àª°àª•ાર અને પà«àª°àª•ાશક કà«àª®àª¾àª° શાહે અગાઉ જાણીતા સિલà«àª• રૂટના રસà«àª¤à«‡ વડોદરાથી લંડન સà«àª§à«€àª¨à«‹ અઘરો મોટર સાયકલ પà«àª°àªµàª¾àª¸ ખેડà«àª¯à«‹ છે. નિશાના પà«àª°à«‡àª°àª£àª¾àª¦àª¾àª¤àª¾ નિલેશ બારોટ પરà«àªµàª¤àª¾àª°à«‹àª¹àª£ સહિત વિવિધ સાહસ આયોજનોનો બહોળો અનà«àªàªµ ધરાવે છે.આ લોકોની અનà«àªàªµà«€ ટીમ àªàª¨à«àª‚ મારà«àª—દરà«àª¶àª¨ કરવા વાહનમાં સાથે જોડાશે.
તા.૨૩ મી જૂન,રવિવારની સવારે ૬ વાગે સમાં રમત સંકà«àª²àª¥à«€ નિશાને પà«àª°àªµàª¾àª¸àª¨à«‹ પà«àª°àª¾àª°àª‚ઠશહેર પોલીસ કમિશનર કરાવશે.સà«àª°àª¤àª¨àª¾ પોલીસ કમિશનર અનà«àªªàª® ગેહલોટે પણ પીઠબળ આપà«àª¯à«àª‚ છે.
આ પà«àª°àªµàª¾àª¸ ખૂબ ઊંચી હિંમત અને સાહસ માંગી લે છે.તે ઉપરાંત તેમાં વિવિધ દેશોના ટà«àª‚કી મà«àª¦àª¤àª¨àª¾ વિàªàª¾ મેળવવાની કડાકૂટ માટે જà«àª¦àª¾àª‚ જà«àª¦àª¾àª‚ દેશોના રાજદૂતાવાસો સાથે દિવસો સà«àª§à«€ વાટાઘાટો કરીને ,અઘરી પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾àª“ પૂરી કરવી પડે છે. અંદાજે રૂ.à«à«¦ લાખથી વધૠરકમનો ખરà«àªš થવાનો અંદાજ છે.નિશા પોતે મધà«àª¯àª®àªµàª°à«àª—à«€,લશà«àª•રી પરિવારમાં થી આવે છે.કà«àªŸà«àª‚બની àªàªŸàª²à«€ સદà«àª§àª°àª¤àª¾ નથી.પરંતૠપà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª• દાતાઓ ની મદદ થી આ બધા સાહસિક આયોજનો કરે છે.
અતà«àª¯àª¾àª°à«‡ પણ ઠરીતે જ ખરà«àªšàª¨à«€ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ કરવામાં આવી રહી છે.વડોદરા અને ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ સાહસિક પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿àª“ ને ટેકો આપનારા àªàª¨à«‹ આરà«àª¥àª¿àª• સહયોગ કરીને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપે àªàªµà«€ અપીલ છે.
આ દીકરી પોતે ગણિતની અનà«àª¸à«àª¨àª¾àª¤àª• છે પરંતૠàªàª£à«‡ સાહસિક પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿àª“ ને જીવનનà«àª‚ લકà«àª·à«àª¯ બનાવà«àª¯à«àª‚ છે. ઠઉચà«àªš તાલીમબદà«àª§ પરà«àªµàª¤àª¾àª°à«‹àª¹àª• છે.યà«àªµàª¾àª¨à«‹àª¨à«‡ તાલીમ આપવાની કà«àª·àª®àª¤àª¾ ધરાવે છે.સેવન ટોપ સમિટ àªàªŸàª²à«‡ કે હિમાલયના સાત સરà«àªµà«‹àªšà«àªš શિખરો àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ સર કરવાની àªàª¨à«€ મહેચà«àª›àª¾ છે.
ઠજે નિરà«àª§àª¾àª° કરે છે તે વિપરીત સંજોગો સામે લડીને પૂરો કરે છે.આ હજારો કિલોમીટર લાંબો સાયકલ પà«àª°àªµàª¾àª¸ પૂરો કરવાનો àªàª¨à«‡ આતà«àª® વિશà«àªµàª¾àª¸ છે.વડોદરા અને ગà«àªœàª°àª¾àª¤ àªàª¨à«€ આ મહાયાતà«àª°àª¾àª¨à«‡ પીઠબળ આપશે àªàªµà«‹ àªàª¨à«‡ વિશà«àªµàª¾àª¸ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login